GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
**REVISION CONSTABLE*
                *PART5*
=====================
*ભારતીય બંધારણ  TOP MCQs FREE*
======================
*આગામી કોન્સ્ટેબલની Exam માટે ખાસ ઉપયોગી*

*બંધારણીય સુધારા ના મહત્વના પ્રશ્નોની PDF*

*આ પ્રશ્નોની  જવાબો સાથે PDF t.me/gk360app પર*

*અમારી WhatsApp  ચેનલ સાથે જોડાવો*
https://whatsapp.com/channel/0029VbApNWgFnSz6c9cLZj02

*Instagram ફોલો કરો*
www.Instagram.com/Class3exam
6
શાંત રહો ,
એકાગ્ર રહો
તમે કરી શકો છો !
પરીક્ષા માટે ખૂબ શુભેરછાઓ ,
અધ્યક્ષ, GPRB ગાંધીનગર
🙏2👍1
4
💥 GSSSB દ્વારા દિવ્યાંગો માટે 8 જગ્યાઓ  પર ભરતી

👉 પોસ્ટ:મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર

👉 લાયકાત:12 પાસ / સેનેટરી ઇન્સ્પેક્ટર લગતો કોર્ષ

🔥 અરજી કરવાની તારીખ  3/6/2025 થી 18/6/2025

https://gccjobinfo.com/gsssb-special-recruitment-drive-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
9
*Urgent Requirement In SBI Bank ATM
Department* (Off Roll Job)

*No Sales, No Targets*

*Location*: Rajkot, Bhavnagar, Ahmedabad, Gandhinagar, Baroda Surat

*Role*: This is 100% field work ATM Service department Job.

*Age Limit*: 21 to 30 For Filed Executive
21 To 60 For Filed Supervisor, Filed Incharge

*Department*: ATM Department

*Post*:
Field Executive,
Filed Supervisor
Filed Incharge

*Only Male🧒Can Apply*
*Education* Graduation Compulsory
*Job Time*: 10Am To 7:30Pm
*Salary*: 27500 To 30,000 CTC + Depent On Interview

*Experience*- Min.1 to 2 year experience required in banking/ NBFC/ Finances Sector Filed Sales & Service Experience

*Note*: Bike Compulsory & Driving License Are compulsory With Android Phone

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777716

Email: hr@shaktijobplacement.com
Web: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
10
પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા આપવા જતા તમામ ઉમેદવારો ને Best of luck 👍👍
👍9🔥1
💥 SSC CHSL | MTS સંકલ્પ બેચ Live Batch 💥

🔥 ગુજરાતી ભાષામાં તૈયારી, હવે સપનાની નોકરી દૂર નથી – તમારું ભવિષ્ય તમારાં હાથમાં છે.
•═════════════════•
🎓 Qualification:

👉 SSC CHSL:- લાયકાત: 12 પાસ, પગાર: ₹36,000*

👉 SSC MTS:- લાયકાત: 10 પાસ, પગાર: ₹24,000*
•═════════════════•
📌 Features:-

200+ Hr. Live Lecture
ગુજરાતી ભાષામાં પરીક્ષા અને તૈયારી
4 Books - Study Material
Scheduled Test | Practice Sheet
Test Module - Topic Tests
Subject Tests | Mock Tests
Free Recorded Batch
•═════════════════•
🗓 Demo Start: 23/06/2025
•═════════════════•
🚀 સંકલ્પ બેચ : Check Out (https://www.gyanlive.org/courses/687993)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)

📞 Contact Us: 8469677555 | 8980677555
12
મારા વ્હાલા ભાવિ કોન્સ્ટેબલ મિત્રો,

આ પરીક્ષા એ તમારી સખત મહેનતનું પરિણામ બતાવવાનો સમય છે. જ્યારે તમે ખાખી વર્દીમાં હશો, ત્યારે તમને અને તમારા પરિવારને તમારા પર ગર્વ થશે. એ દિવસ દૂર નથી!

ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમે ચોક્કસ સફળ થશો!
10
કોન્સ્ટેબલ પેપર કેવું લાગ્યું?
Anonymous Poll
15%
સરળ
38%
માધ્યમ
47%
હાર્ડ
8🙏3
પાટૅ A- પેપર લાંબુ,સમય માંગી લે તેવું

અચરજ પામે તેવા ટોપીક- ગધાથૅ ગ્રહણ( જોડણી વાળા સવાલ, વિશ્ર્લેષણ વાળા સવાલ, તકૅ વાળા સવાલ) તથા  ડેટા ઈન્ટરપીટેશન


પાટૅ--B--સહેલું
👉બંધારણ સહેલું
👉કરંટ સહેલું
સામાન્ય વિજ્ઞાન-મીડીયમ
અધરો વિષય- સાંસ્કૃતિક વારસો
23👍4
7
**CONSTABLE*પૂછાયેલાં પ્રશ્નો*
=====================
*માત્ર આઠ દિવસ પહેલાં શરુ કરેલ ચેનલ*
======================
*આજરોજ લેવાયેલ કોન્સ્ટેબલ પરીક્ષામાં આઠ દિવસ પહેલાં શરુ કરેલ ચેનલમાંથી ત્રણ બેઠાં પ્રશ્નો પૂછાયા છે*

*આવા જ પ્રશ્નો જો આગામી પરીક્ષામાં પૂછાય તો મેરીટમાં આવતાં કોઇ રોકી શકશે નહિ*

*આ પ્રશ્નો માટે તદ્ન FREE PDF t.me/gk360app પર*

*અમારી WhatsApp  ચેનલ સાથે જોડાવો*
https://whatsapp.com/channel/0029VbApNWgFnSz6c9cLZj02

*Instagram ફોલો કરો*
www.Instagram.com/Class3exam
2😁2
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 6th DEMO LECTURE 🆓
વિષય: સાંસ્કૃતિક વારસો
&
🆓 7th DEMO LECTURE 🆓
વિષય: ENGLISH

🗓️ 16-06-2025 🗓️
સોમવારના રોજ
સમય : સવારે 10.30 વાગે

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
7😁1
📌 LRD OMR LINK :-

https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx

(જેમ જેમ સ્કેન થશે તેમ દરેક જીલ્લાની મૂકાઈ જશે. થોડી ધીરજ રાખો)
2
👍👍👍
👍72
લાગે છે સરકાર નું ક્લાસિસ વાળા સામે શીત યુદ્ધ ચાલી રહ્યું છે અને વગર વાંકે વિધાર્થીઓની ભર જવાની ના વર્ષો હોમાઈ રહ્યા છે !!!

થોડા અંશે PSI ના પેપર ને પટાવાળા સાથે સરખાવીને ટ્વીટર પર ખૂબ નેગેટિવ કૉમેન્ટ્સ પણ જવાબદાર છે..

#LRD_Paper
10
LRD ANSWER KEY BY PATHDARSHAK MASTER.pdf
9.2 MB
🧿 LRD Answer Key Pathdarshak Team.

🧿 નોંધ :

1) પ્રશ્ન નંબર 22 લોજિક સમજાતું નથી.

2) પ્રશ્ન નંબર 25માં કાગળ પર ગોળ દોરવાનું કહ્યું છે કાપવાનું નહીં એટલે 1 જવાબ આવી શકે છે. બોર્ડનો નિર્ણય અંતિમ રહેશે.

3) પ્રશ્ન નંબર 71માં મૂળ કિંમત પર નફો કહેલ છે એટલે 90000 મૂળ કિંમત હતી એટલે જવાબ 108000 આવે છે જ્યારે 97000 મુજબ 116400 જવાબ આવે છે. અંતિમ નિર્ણય બોર્ડનો રહેશે.

બાકી બધું ગૂગલ અને અન્ય સાહિત્ય મદદથી ચેક કર્યું છે. આપણી CCE માં બનાવેલ કી 98% એક્યુરેટ હતી.

🧿 ALL THE BEST

🧿
Crdit PathdarshakGSSSB
5