*We Are Hiring In (Axis Bank, HDB Financial, HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank, Bandhan Bank, Indusind Bank, Ujjivan Small Finance Bank, Jana Small Finanace Bank*) (Rajkot, Morbi, Ahmedabad)
*ચેતવણી*: ⚠️ Fresher મહેરબાની કરીને Banking Products Knowledge, Advanced Excel, Vlookup/Hlookup/Pivot Table, Outlook પાવરફુલ આવડતું હોય એને જ રિઝ્યુમ મોકલવું એ સિવાય કોઈએ Whatsapp માં રિઝ્યુમ મોકલવું નહીં, અને Call 📞 તો ખાસ કરીને ના કરવો 🙏🙏🙏
*Only Female👧Can Apply*
*Degignation*: MIS Executive,
Customer Care Officer
Outbond Customer Care, Branch Sales Officer
*Only Female👧Can Apply*
*Job Time*: 10Am To 7:00Pm
*Location*: Rajkot, Morbi, Ahmedabad
*Salary*: 15,000 to 20,500+ Depent On Interview.
*Education*: Graduation Compulsory
*Experience*: Experience & Frasher Can Apply With Fully MS Office, Excel Knowledge,. Outlook, (Vlookup/Hlookup) Email Communication, English Communication
❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717
👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/
Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO
*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot

Justdial
Shakti Job Placement in Gondal Road,Rajkot - Best Overseas Placement Services (Candidate) near me in Rajkot - Justdial
Established in the year 2016, Shakti Job Placement in Gondal Road,Rajkot listed under Overseas Placement Services (Candidate) in Rajkot. Rated 4.5 based on 550 Customer Reviews and Ratings with 15 Photos. Visit Justdial for Address, Contact Number, Reviews…
❤4😍1
#GPSC
📌 નાયબ ખેતી નિયામક/જીલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના

❤5
*શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૩૦-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , આ ભરતી મેળામાં રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન, ટ્રેઈની, ટેલિકોલર,બેક ઓફિસર, ફીટર, વેલ્ડર, સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,મશીન ઓપરેટર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, એચાઆર એક્ઝીક્યુટીવ, ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૩ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૩૦-૦૫-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,*
❤4
👉જાહેરાત ક્રમાકઃ ૩૦૪/૨૦૨૫૨૬, Work Assistant, વર્ગ-૩ અંગેની મહત્વની સૂચના
👉 ઑનલાઇન અરજી કરવા માટેની તારીખ: 20/05/2025 (14:00 કલાકથી) છેલ્લી તારીખ: 03/06/2025 (23:59 કલાક સુધી) હતી,
➡️હવે આ છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે:
👉નવી છેલ્લી તારીખ: 30/06/2025 (23:59 કલાક સુધી)
👉ફી ભરવાની છેલ્લી તારીખ: 03/07/2025 (23:59 કલાક સુધી)
👉શૈક્ષણિક લાયકાત માટેની કટઓફ તારીખ હવે 30/06/2025 હશે (પહેલા 03/06/2025 હતી).
👉વય મર્યાદા માટે કટઓફ તારીખ યથાવત 03/06/2025 રહેશે.

❤1
🛑જાહેરાત ક્રમાકઃ ૩૦૩/૨૦૨૫૨૬, Additional Assistant Engineer, વર્ગ-૩ અંગેની મહત્વની સૂચના
👉ઑનલાઇન અરજી કરવા માટેની તારીખ: 13/05/2025 (14:00 કલાકથી) છેલ્લી તારીખ: 27/05/2025 (23:59 કલાક સુધી) હતી,
👉હવે આ છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે:
👉નવી છેલ્લી તારીખ: 30/06/2025 (23:59 કલાક સુધી)
👉ફી ભરવાની છેલ્લી તારીખ: 03/07/2025 (23:59 કલાક સુધી)
👉શૈક્ષણિક લાયકાત માટેની કટઓફ તારીખ હવે 30/06/2025 રહેશે (પહેલા 27/05/2025 હતી).
👉વય મર્યાદા માટે કટઓફ તારીખ યથાવત 27/05/2025 રહેશે.

❤7
💥 UPSC દ્વારા 493 જગ્યાઓ પર ભરતી
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 12/6/2025
https://gccjobinfo.com/upsc-recruitment-2025-3
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC Job Info - Government & Private
UPSC Recruitment 2025 - Apply Online for 493 Training Officer, Translator and More Posts -
UPSC Recruitment 2025:-The Union Public Service Commission (UPSC) has released an official notification for the recruitment of 493 Training Officer,
❤2
📌 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩ ના પરીક્ષા નિયમો બાબત.
#GSSSB
📌 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩, સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઈઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત.

ViewFile (9).pdf
1.6 MB
🔰GSSSB🔰
📌 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩, સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઈઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત.
📌 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩, સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઈઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત.
❤3
📌 રેવેન્યુ તલાટી બાબતે ગઈકાલ અને આજની અધિકારીઓ સાથેની મુલાકાતોનો "સાર/સારાંશ"
👉 પરીક્ષામાં ફોર્મ ની સંખ્યા ઉપરથી નક્કી થશે કે CBRT થી લેવી કે OMR પદ્ધતિથી GSSSB (ફોર્મ વધારે ભરાશે તો ચોક્કસ CBRT પદ્ધતિ જ લેવામાં આવશે : GSSSB) પરીક્ષા સિલેબસ ફેરફારની સત્તા ગૌણસેવા કરતાં GAD અને રેવન્યુ વિભાગની છે, વર્તમાન માં કરેલી તમારી રજૂઆતની ચર્ચા આવનાર મિટિંગ માં ચોક્કસ કરશે, એક બ્રિજ(માધ્યમ) બની ઉમેદવારોની લાગણી અને માંગણીની વાત ઉપર સુધી પહોંચાડશે : GSSSB
👉 જો અમને મોટા પ્રમાણમાં બદલાવ બાબતે રજૂઆત મળશે તો અમે ચોક્કસ એના ઉપર ધ્યાન આપીશું અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈશું : રેવેન્યુ વિભાગ અને GAD (હાલ ત્રણ જેટલી જ રજૂઆતો અમોને મળેલ છે)
👉 એક્સ આર્મી મેન ના ઠરાવ અને વર્તમાનમાં ભરતી ના નિયમોની છૂટછાટ માં જે બાબતે વિસંગતાઓ અને પ્રશ્નો ઊભા થયા છે તેની ઉપર હાલ વિચારણા શરૂ છે.
📌 અંગત અધિકારી અને મીડિયા સોર્સ થી જાણવા મળેલ વાત
👉 "જો વધારે પ્રેશર થશે તો" સુધારો થઈ શકે છે, વિદ્યાર્થીઓને જ આગળ આવવું પડશે. આ નિયમોથી કમિટીના કોઈ અધિકારી રાજી નહીં પણ સર્વ સત્તાધીશ એક હઠાગ્રહી અધિકારી છે તેને એકના કારણે જ આ નિયમો નાખ્યા બાકી પૂરી કમિટી વિરોધ માં હતી,
👉 પહેલા એવું નક્કી થયું હતું કે આ જગ્યાઓ નવી CCE ની જાહેરાત સાથે રાખવાનો નિર્ણય થયેલ, છતાંપણ આ એક અધિકારીને કારણે આ અલગથી જગ્યાઓ બહાર પાડવામાં આવેલ.(વિભાગીય સૂત્રો એવું કહે છે : તે હઠાગ્રહી અધિકારીને આ વિભાગ છોડવો છે પરંતુ ઉપરથી મંજૂરી મળતી નથી એટલે આવું ઉટપટાંગ કંઈકને કંઈક કર્યા કરે છે.)
👉 અન્ય કામોની વ્યસ્તતા ને કારણે વિભાગીય મંત્રી આ બાબતથી હજી સંપૂર્ણ અજાણ જ છે, બધા વિદ્યાથીઓ એ ભેગા મળી ત્યાં રજૂઆત કરવી જોઈએ આવી અંગત વિદ્યાર્થી હિતેચ્છુ અધિકારી સૂત્રોની સલાહ છે.
👉 CCE ફોરેસ્ટ રેવેન્યુ તલાટી આ બધાને ઉંધા રવાડે ચડાવનાર એક જ અધિકારી છે જેને ઘણા આશાસ્પદ યુવાનોની સપનાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું છે.
📌 બધા હિતેચ્છુ અધિકારી કે મીડિયા મિત્રોની કોમન રાવ હતી કે ઉમેદવાર પણ બહાર નીકળી વિરોધ કરતો નથી એટલે આવા પ્રયોગ સફળ થઈ જાય છે.
- યુવરાજસિંહ જાડેજા

👍23❤10
💥 રેવન્યુ તલાટી ની 2389 જગ્યાઓ પર ભરતી
🔥 અરજી કરવાની તારીખ 26/5/2025 થી 10/6/2025
👉 વય મર્યાદા 35 વર્ષ સુધી
👉 પગાર:26000 ફિક્સ પાંચ વર્ષ સુધી
👉 લાયકાત:સ્નાતક
https://gccjobinfo.com/gsssb-recruitment-2025-for-revenue-talati/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
🔥 અરજી કરવાની તારીખ 26/5/2025 થી 10/6/2025
👉 વય મર્યાદા 35 વર્ષ સુધી
👉 પગાર:26000 ફિક્સ પાંચ વર્ષ સુધી
👉 લાયકાત:સ્નાતક
https://gccjobinfo.com/gsssb-recruitment-2025-for-revenue-talati/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
❤7
એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું :
" ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે."
" અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે."
મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા.
બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા,
“સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, “ પાછલા ત્રણ વર્ષથી માં પથારીમાં છે, થોડી પાગલ જેવી છે અને હવે તો એને લકવો પણ થઇ ગયો છે. મારી કોઈ સંતાન નથી, પત્ની સ્વર્ગવાસી થઇ ગઈ છે. હવે ફક્ત છીએ હું અને માં. માં ની દેખરેખ કરવાવાળું કોઈ નથી એટલે મારે દર વખતે માંનું ધ્યાન રાખવું પડે છે.
એક દિવસ મેં માં નાં પગ દબાવતી વખતે બહુ નરમાશથી કહ્યું, “ માં! તારી સેવા કરવાનું બહુ મન થાય છે. પણ ખિસ્સું ખાલી છે અને તું મને રૂમની બહાર નીકળવા નથી દેતી. તું જ કહે હું શું કરું? હવે આકાશમાંથી તો જમવાનું ઉતરશે નહિ.
આ સાંભળી માં ઢીલું ઢીલું હસી અને હાસ્ય સાથે હાંફતા કાંપતા ઉભા થવાની કોશિશ કરી. મેં તકિયાનો ટેક લગાવ્યો. માં એ કરચલી વાળો ચહેરો ઉંચો કર્યો, પોતાના કમજોર હાથોથી નમસ્કારની મુદ્રા માં હાથ જોડ્યા અને ભગવાનને બડબડ કરીને ના જાણે શું વાત કરી, પછી બોલી …….
“તું લારી ત્યાં મુકીને આવ, આપણા ભાગ્યનું આપણને આ રૂમમાં બેઠા બેઠા મળી જશે.”
મેં કીધું, “માં શું વાત કરે છે. ત્યાં મુકીને આવીશ તો ચોર – મવાલી કઈક લઇ જશે. આજકાલ કોણ કોની મજબૂરી સમજે છે? અને માલિક વગર કોણ ફળ ખરીદવા આવશે?”
માં કહેવા લાગી, “તું સવારે ભગવાનનું નામ લઈને ફળોની લારી ભરીને મુકી આવ અને રોજ સાંજે ખાલી લારી લઇ આવ, બસ. મારી સાથે જીભાજોડી નાં કર. મને મારા ભગવાન પર ભરોસો છે. જો તારું નુકશાન થાય તો મને કહેજે.
અઢી વર્ષ થયા સાહેબ … સવારે લારી મુકીને આવું છું અને સાંજે લઇ આવું છું. લોકો પૈસા મુકી જાય છે, ફળ લઇ જાય છે. એક ફળ ઉપર નીચે નથી થતું પરંતુ કોઈક તો વધારે મુકી જાય છે. ક્યારેક કોઈ માં માટે ફૂલ મુકી જાય છે ક્યારેક કોઈક બીજી વસ્તુ. પરમદિવસે જ એક દિકરી પુલાવ મુકી ગઈ અને સાથે એક ચિટ્ઠી પણ હતી – “માં માટે”
એક ડોક્ટર સાહેબ પોતાનું કાર્ડ મુકી ગયા, પાછળ લખ્યું હતું.. માંની તબિયત નાજુક હોય તો કોલ કરી લેજો, હું આવી જઈશ, આ મારી માંની સેવાનું ફળ છે કે મારી માંની દુઆની શક્તિ, હું નથી જાણતો.
નાં મારી માં મને એની પાસેથી ખસવા દે છે નાં મારો ભગવાન મારો વિશ્વાસ ડગવા દે છે. માં કહે છે તારા ફળ દેવદૂતો વેચાવી દે છે. ખબર નહિ.. માં ભોળી છે અથવા હું અજ્ઞાની.
હું તો એટલું જ સમજી શક્યો કે આપણે માં બાપ ની સેવા કરીએ તો ઈશ્વર આપણને સફળ બનાવવા માટે અગ્રેસર થઇ જાય છે.
આ કહીને ચાલ્યા કરે અને હું ત્યાં જ ઉભો રહી ગયો. અવાક….. પણ શ્રદ્ધાથી તરબોળ…

❤92👌8🙏1