👉ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ કરે છે, પરંતુ પરીક્ષા પદ્ધતિ જાહેર સેવા આયોગની અનુસરે છે...
👉 ગુજરાતના ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો પર પરીક્ષાની પદ્ધતિના નામે અલગ અલગ અખતરાઓ કરવામાં આવી રહ્યા છે.

👍10
CBRT પદ્ધતિનો આટલો વિરોધ થવા છતાં, આટલી અરજીઓ આપવા છતાં CBRT/MCQ લખ્યું છે.
ખરેખર ધન્ય છે આ લોકોને 🙏🏻
👉 સરકાર અને GAD ને ઉમેદવારોના ભવિષ્યની કોઈ ચિંતા નથી એ સાબિત થાય છે.

🔥12
💥 *રેવન્યુ તલાટી ની 2389 જગ્યાઓ પર ભરતી*
🔥 *અરજી કરવાની તારીખ 26/5/2025 થી 10/6/2025*
👉 *વય મર્યાદા 35 વર્ષ સુધી*
👉 *પગાર:26000 ફિક્સ પાંચ વર્ષ સુધી*
👉 *લાયકાત:સ્નાતક*
https://gccjobinfo.com/gsssb-recruitment-2025-for-revenue-talati/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

👍9
જાહેરાત
📊📈 *જે પણ મિત્રોને ફક્ત Intraday ટ્રેડિંગ
જ કરવું હોય તો ગુજ્જુભાઈ INDEX_TRADER 📊તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે.*
*📌 અમારા નિષ્ણાતો પાસેથી વિશિષ્ટ અપડેટ્સ મેળવો !*
*🔔 INDEX Option*
*🛎️ Stock Option*
*🔔 Proper Entry & Exit*
*🛎️ Market Time Support*
*🔔 IPO Knowledge*
*🛎️ Long Term Investment Plan*
*🎯ચેનલ ને જોઈન કરવાનો કોઈ ચાર્જ નથી માટે જોઇન કરી ને થોડા દિવસ નજર રાખો એટલે ખ્યાલ આવશે. 💼*
*તો એકવાર ખાલી ચેનલની મુલાકાત લઈ લેજો તમે પણ યાદ કરશો.*
*Join Telegram Channel* :
https://t.me/+V5hEWp0m-oJkNGE1
*તમારા બધા જ મિત્રોને શેયર જરૂરથી કરજો.*

❤4
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷
📰 દિવ્ય ભાસ્કર 📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર 📰 ફલછાબ
📰 સાંજ સમાચાર 📰 અકિલા
📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત 📰 નોબત
📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ 📰 ગુજરાત ટુડે
📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો
👉🏾 https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/

👍4
#Revised_Revenue_Talati_Syllabus
👉 GSSSB ના ચેરમેને શ્રીનું એવું કહેવુ છે: કે કે રેવન્યુ તલાટી નું પ્રમોશન નાયબ મામલતદાર માં થાય છે એટલે બીજા તબક્કાની પરીક્ષા વર્ણનાત્મક રાખવાનું આયોજન કરેલું છે.
ઉમેદવારોને તર્કસંગત રજુવાત:
👉તો પછી નાયબ મામલતદાર નું પ્રમોશન મામલતદાર માં થાય છે.
👉DY SO નું પ્રમોશન SO માં થાય છે.
👉STI નું પ્રમોશન STO માં થાય છે
👉તો આ બધી પરીક્ષામાં prelim+ mains+ interview કેમ રાખતા નથી..
👉રેવન્યુ તલાટીના સિલેબસ પરથી એવું લાગી રહ્યું છે કે છેવાડાનો ઉમેદવારો રેશનકાર્ડની લાઈનમાં જ ઉભો રહી શકે એવું ષડયંત્ર છે......

👍22
મિત્રો જે પણ આગેવાન નેતા બીડું ઝડપે એ આવેદન આપવાનું કહે તો આપજો ભેગું થવાનું કહે ત્યાં જજો અને લડજો.આ તમારી એકલાની લડાઈ નથી બધાની છે .ભવિષ્ય ની લડાઈ છે..પરીક્ષાઓ બંધ થઈ જાય.સ્પર્ધાઓ કરતા સ્પર્ધાથીઓ બંધ થઈ જાય એ પહેલાં લડી લેજો..હું તો 2022 થી લખું છું નથી સમજતા તમે..પણ હવે હક ની લડાઈ માટે હાંકલ કરજો વાલા.
👍60
🚨 ગુજરાતના TRADE LOVERS માટે Big Opportunity! 🚨
ગુજરાતની નંબર 1️⃣ ઓપ્શન ટ્રેડિંગ ચેનલ – B M PRIME 🏆
✅ INDEX Option
✅ Stock Option
✅ Correct Entry & Exit Guidance
✅ Live Market Support
✅ IPO Updates & Knowledge
✅ Long Term Investment Plans
🚀 100% FREE Telegram ચેનલ – હમણાં જ જોડાઓ! 🚀
તો હમણાં જ જોડાઓ.
🔗 ટેલીગ્રામ ચેનલ લિંક:
👇👇👇👇👇👇
https://t.me/bmprimetrader
લીંક ન ખૂલે? તો WhatsApp કરો:
📲 +91 98253 77909

👍2
🛑🛑 #Revised_Revenue_Talati_Syllabus 👇🏻👇🏻
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સોમવાર અને મંગળવારના રોજ ગુજરાતમાં અને એમાં પણ ગાંધીનગર આવી રહ્યા હોવાને કારણે ગાંધીનગર માં ચુસ્ત બંદોબસ્ત અને મીડિયા કવરેજ માં પણ ઇસ્યુ આવી શકે છે. તેથી આપડા કાર્યક્રમ ની રૂપરેખામાં ફેરફાર કરીએ છીએ...👇🏻
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.
👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.
👉🏻જ્યારે પણ આવેદન દેવા જઈએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.
👉🏻આવેદનપત્રની નકલ આવતીકાલે બપોરે 12 વાગ્યે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.
📌 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ (GAD)ની મુલાકાત👇🏻*
👉બુધવારે, 28/05/2025 ના રોજ, યુવરાજસિંહ સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની રૂબરૂ મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
👉🏻ત્યાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને અલ્ટિમેટમ આપશું.
📌સ્થાનિક કક્ષાએ પહેલા આવેદન આપવાથી જાગૃતતા વધશે અને મુદ્દો વધારે મજબૂત બનશે.
📌તમામ સ્થાનિક લાઇબ્રેરી સામાજિક કાર્યકરો નો સપોર્ટ લેવો.
📌મીડિયા માં પક્ષ મૂકતા સમયે હંમેશા ધ્યાન રાખવું આપડે શિક્ષિત છીએ એટલે તર્કસંગત અને તુલનાત્મક જ વાત મૂકવી.
✍🏼જ્ઞાન સારથિ ટીમ

👍12