GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*Urgent Requirement For Bank Of Baroda (Credit Card) (Off Roll Job)* (Rajkot, Una)

*Interview In Telephonic*

*ચેતવણી*: ⚠️ Plzz do not apply fresher Candidates Min, 6 Month, Banking/NBFC/Finances Experiance Can Be Apply

*Male🧒 Female👧Can Apply*

*Department*: Retail Cradit Card (Banca Channel)

*Designation*: Customer Relationship Executive

*Location*: Rajkot, Una 👈

*Education*: Min.12th, Pass

*Job Time*: 10 am to 7:00 pm

*Salary*: 15,000 to 20,000+ Incentive Depends On Interview

*Experience*: Min 6 Month Banking/NBFC/Finances Experience Can Be Apply

*Job Profile*: Cradit Card Sales In The Bank For Walling Customer, Sitting Bas If In Any Branch In City

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777716

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacementrajkot
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot.
👍3
Advt. No. 301/202526 Revenue Talati Total Posts :- 2389
@
સિંહ ની વસ્તી ગણતરી - 2025 ના આંકડા જાહેર
🦁સિંહની વસ્તી ગણતરી 2025 (16મી) :

🦁15મી વસ્તી ગણતરી : 674

🦁16મી વસ્તી ગણતરી (32%+) : 891

🦁નર સિંહ+પાઠડા (યુવાન સિંહ) : 336

🦁માદા સિંહણ : 330
🔰સંપૂર્ણ સાક્ષર રાજ્ય : મિઝોરમ

મુખ્યમંત્રી લાલદુહોમાએ મિઝોરમને દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કર્યું. મિઝોરમને ULLAS - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
👍1
Photo from G D  Jani
2
* આવતી કાલે તા.22/05/2025 ન રોજ જિલ્લા રોજગાર કચેરી ખાતે મારુતિ સુઝુકી કંપનીનો રોજગાર રોજગાર ભરતી મેળો યોજાશે..


👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/A46gqyPSUKT9qMue6

📅 *તારીખ : ૨૨/૦૫/૨૦૨૫ ને ગુરુવાર*
*સમય : સવારે ૧૦:૩0 કલાકે*
🏛️ *ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર*

☀️ઉપસ્થિત રહેનાર કંપની : મારુતિ સુઝુકી ( સ્કીલસોર્સ પે રોલ)

🎤જગ્યાનું નામ :
1. FTC (Male)
2. એપ્રેન્ટીસ (Male)
3. ટ્રૈઇની (Male)

📙લાયકાત : ધો.૧૦ (૪૦%) સાથે પાસ અને ITI (૫૦%) સાથે પાસ(વાયરમેન,ઇલેક્ટ્રોનિકસ મીકેનીક, ઇલેક્ટ્રીશ્યન, મશીનીષ્ટ, ટૂલ્સ ડાયમેકર,
મોટર મીકેનીકલ, ડીઝલ મીકેનીકલ ટ્રેકટર મીકેનીકલ,પેઇન્ટર, ફીટર, ટર્નર, વેલ્ડર)

📙 *પગાર : ૧૫૦૦૦-૨૪૫૫૦*
📙વય મર્યાદા : ૧૮-૨૪
📙નોકરીનું સ્થળ : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ. હાંસલપુર,બેચરાજી પાસે, તા. માંડલ,જિ. અમદાવાદ

📙સુવિધા
૧. રાહત દરે રહેવાની, જમવાની સુવિધા
૨. બે જોડી યુનિફોર્મ
૩. સુરક્ષા જુતા
૪. પીપીઇ કીટ
૫. કંપનીના નીતિ અનુસાર રજાઓ
૬. મેડીક્લેમ,વગેરે..

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.

Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
👍2🙏1
International Booker Prize 2025: ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક 'હાર્ટ લેમ્પ' માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. 'હાર્ટ લેમ્પ' કન્નડ ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક છે જેને બુકર પ્રાઈઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા ભષ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. બુકર પ્રાઈઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કલેક્શન છે. દીપા ભષ્ઠી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બની ગયા છે. બાનુ મુશ્તાક અને દીપા ભષ્ઠીએ મંગળવારે લંડનના ટેટ મોડર્નમાં આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બંનેને 50000 પાઉન્ડનું ઈનામ મળ્યું હતું. જે લેખક અને ટ્રાન્સલેટર વચ્ચે સમાન હિસ્સે વહેંચવામાં આવશે.

#InternationalBookerPrize2025 #BanuMushtaq #Gscard #Guj
👍2
Sikshan Sahayak FML 2025 Merit List:-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું ફાઈનલ મેરીટ યાદી જાહેર
https://gccjobinfo.com/sikshan-sahayak-fml-2025-merit-list/
📍 Target Revenue Talati 2025 ચેનલમાં આ પરીક્ષાને લગતી તમામ માહિતી મૂકવામાં આવશે.
https://t.me/vedgpsc
👍2
High Data Usage Setting:-જલ્દી ખતમ થઈ જાય છે દરરોજનો ડેટા ? તો કરી લો આ સેટિંગ જેથી આખા દિવસમાં પણ નહિ પૂરો થાય ડેટા

https://gccjobinfo.com/high-data-usage-setting/
👍1
#UPSC IFS 2024
Revenue Talati Update 2025:-2396 મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત શનિવાર સુધીમાં થવાની પૂરી સંભાવના. પરીક્ષાના નિયમો આજકાલમાં આવી ગયા બાદ ગૌણસેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત

https://gccjobinfo.com/revenue-talati-update-2025/
💥 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક યોજના ની ભરતી

🔖 પગાર:21000
🔖 ઉંમર:35 વર્ષ થી વધુ નહીં

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 27/5/2025

https://gccjobinfo.com/khel-sahayk-requirement-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
5_6156837061925017264.pdf
306.9 KB
#GSSSB
📌 ટેક્નિકલ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની સૂચના.
#GSSSB_ટેક્નિકલ_આસિસ્ટન્ટ_વર્ગ_3_સંવર્ગની_સ્પર્ધાત્મક_કસોટીના_વિગતવાર.pdf
351.4 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૫૭/૨૦૨૪૨૫-વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
👍3