GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ  IOCL  દ્વારા 1770 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ:એપ્રેન્ટિસ:ડેટા એન્ટ્રી ઓપરેટર,સેક્રેટરી આસિસ્ટન્ટ,એકાઉન્ટન્ટ,ટેકનિકલ જગ્યાઓ,ઓપરેટર જગ્યાઓ

👉 લાયકાત:B.Sc,ITI, ડિપ્લોમા,Bcom/12 પાસ

🔖 ગુજરાત માં 250+ જગ્યાઓ

🔥 અરજી કરવાની તારીખ 3/5/2025 થી 2/6/2025

સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

https://gccjobinfo.com/iocl-refineries-division-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
GSSSB
👍5
ગુજરાતની સૌથી *બેન્કિંગ અને એડવાન્સ એક્સલ એકેડમી* *શક્તિ બેન્કિંગ એકેડમી* માં તમારું સ્વાગત છે.અમારી એકેડમી માં જ્યાં સુધી તમે
શીખો નહીં ત્યાં સુધી તમને બેન્કિંગ course and Advanced Course ફ્રી માં શીખવવામાં આવશે* T&C 😎😎😎

📌 *Banking🏦 & Advanced Excel 🖥 Course📌(Offline Available)*

*Shakti Banking Academy*
(An ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)

*રાજકોટ બહારના Students👨‍🎓👩‍🎓 અને Candidates🤵‍♂️🤵‍♀️ માટે રાજકોટમાં અમારા તરફથી Girl's 👧🏻 PG🏣 & Boy's PG🏣 👦 ની સુવિધા ફ્રી આપવામાં આવશે આપવામાં આવશે*

*એડવાન્સ EXCEL કોર્સ સાથે બેન્કિંગ કોર્સ
મટિરિયલ અને સર્ટિફિકેટ ફ્રી આપવામાં આવશે*

*બેન્કિંગ course and Advanced Course ના માસ્ટર* 😎😎 (Offline)

*Shakti Banking & Advanced Excel Academy*

🛑 *Get in touch with us🛑*👇
*📲Call on:7600777317*

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Registration fees- Only At Rs 25,000/- including job interviews also for Job Provided

*ઓલ ગુજરાતમાં કોઈપણ બેંક માં (On Roll Job) જોબ માટે *(Offline)* *ગુજરાતી* માં બેન્કિંગ & Advanced Excel કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply..

*Training Period* - 2 Months 🗓
(2 hours 🕑 per day)

📌*1st બેંચ ટાઇમ (Offline)*📌
25th April 2025
10:30Am To 12:30Pm
2 Months

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ & Advanced Excel કોર્સ માટે. બુકિંગ કરાવી, તમારું *બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો.😎

🏣 *Address*: Shakti Banking & Advanced Excel Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
👍2
આવતી કાલે *તા.૧૬/૦૫/૨૦૨૫ ને શુક્રવારનાં* રોજ જિલ્લા રોજગાર વિનીમય કચેરી- સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં વિવિધ *૭* આસપાસ કંપનીઓ હાજર રહીને ઇન્ટર્વ્યુ પ્રક્રિયા કરશે, જેથી જે ઉમેદવારો એ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છ્તા હોય તે નીચે દર્શાવેલ તારીખ-સમય-સ્થળ પર આવી જશે..

તારીખ : ૧૬/૦૫/૨૦૨૫ ને શુક્રવાર
સમય : સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી - સુરેન્દ્રનગર

*આપના દ્વારા જરૂરિયાતમંદ મિત્રો સુધી આ સંદેશો પહોચડવા નમ્ર વિનંતી*
👍9
📌 UPSC Calender 2026
👍10
kheti mamadnish answer key.pdf
11.3 MB
#GSSSB 233 Agriculture Assistant
📌11/05/2025 ના રોજ લેવાયેલ ખેતી મદદનીશ સંવર્ગ ની PAK.
#RMC _Junior_Clerk
📌OMR_Uploaded
👍3
👍4
📌 STAFF NURSE All in-one Batch | Live + Recorded Batch-2025 🔣

📌 સ્પર્ધાત્મક પરીક્ષાક્ષેત્રે હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે Gyanlive

📌 પંચાયત ભરતી બોર્ડ દ્વારા 2025 માં આવનારી Staff Nurseની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન લાઈવ લાવ્યું છે STAFF NURSE All in-one Batch. આજે જ જ્ઞાન લાઈવ સાથે જોડાવો અને આવનારી Staff Nurse બનવાના સપનાને સાકાર કરો.
•═════════════════•
✔️ Features

350 hr.+
PHC Syllabus Live
CHC Syllabus Recorded
Live Lectures
Books + Mind Map
3 Level Test Planning
Daily Lecture Tests l Topic Tests l Mock Test l Lecture PDFs
•═════════════════•
✔️ Batch Starts: 16th April, 2025
•═════════════════•
✔️ STAFF NURSE All in-one Batch 2025 : Check Out (https://www.gyanlive.org/courses/658186)
✔️STAFF NURSE Book + Test : Check Out (https://www.gyanlive.org/courses/658203)
•═════════════════•

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍3
👍26🔥5🙏1👌1
💥 યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026(IAS, IFS, IPS etc.)

અન્ય ગૃપ-“A” કેન્દ્રીય સેવાઓ માટે ટ્રેનિંગ વર્ગ 2025-2026(સ્પીપા ધ્વારા સંચાલિત આ પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)

https://gccjobinfo.com/spipa-2025-entrance-examination/

▪️ યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026 (IAS, IFS, IPS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ 2024-25 માટેની પ્રવેશ પરીક્ષા 2025માટે સ્પીપા ધ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે   તા.5/05/2025 થી 4/6/2025 સુધી અરજી કરવી

🎯 Detail માં માહિતી અને અભ્યાસક્રમ અને સેન્ટર વિશે માહિતી મેળવવા જાહેરાત વાંચો

https://gccjobinfo.com/spipa-2025-entrance-examination/
👍21
👍41
👍6