GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ઉમા હર્બલ શેમ્પૂ જે કેમિકલ મુક્ત છે .બજારમાં મળતા કેમિકલ યુક્ત અને વાળને નુકશાન કરનારા શેમ્પૂનો ઉપયોગ બંધ કરી આયુર્વેદિક અને હર્બલ શેમ્પૂ નો ઉપયોગ કરવો જોઈએ.

આમળા,શિકાકાઈ અને અરીઠા જેવા આર્યુવેદિક ઘટકો દ્વારા બનાવેલ સેમ્પુ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે

વાળ ને તુટતા અટકાવે છે અને મજબૂત વાળને પ્રોત્સાહિત કરે છે.
હાનિકારક રસાયણોથી મુક્ત શેમ્પૂ તમારા વાળ ને એકદમ સુરક્ષિત રાખે છે
જે તમામ પ્રકારના વાળ માટે ઉપયોગી છે

🌱 વિશેષ ફાયદા: અમારુ પારસ આમળા અરીઠા શિકાકાઇ હર્બલ શેમ્પૂ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે, વાળ ખરતા અટકાવે છે, ડેન્ડ્રફ ઘટાડે છે, ખંજવાળ સામે લડે છે અને વાળને મજબૂત કરવા પ્રોત્સાહિત કરે છે. - દરેક માટે યોગ્ય: તે આયુર્વેદિક અને હર્બલ પ્રકૃતિ છે અને હાનિકારક રસાયણોથી મુક્ત છે, આ હર્બલ શેમ્પૂ દરેક માટે વાપરવા માટે સલામત છે

🌱 કેમિકલ મુક્ત: અમારું શેમ્પૂ ખનિજ તેલ, કૃત્રિમ સુગંધ, રંગો, સોડિયમ લૌરીલ સલ્ફેટ (SLS) ,સોડિયમ લોરેથ સલ્ફેટ (SLES), પેરાબીન અને ઘણા બઘા હાનિકારક કેમીકલથી મુકત

🌱 હર્બલ ઘટકો- આમલા અર્ક ,રીથા અર્ક ,શિકાકાઈ અર્ક, હિબિસ્કસ અર્ક, અસ્વાંગંધ, એલોવેરા, આર્ગન ઓઈલ, ઓલિવ ઓઈલ, બદામ ઓઈલ, ટી ટ્રી એસેન્શિયલ ઓઈલ, તલ ઓઈલ

MRP 300
ઘરે બેઠા 250
(200 મિલી)


ઓર્ડર માટે 95743 05710 પર ઓર્ડર કરી શકો છો.
👍1
Visit here👇👇

www.gccjobinfo.com
💥 સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સુધારેલ કેલેન્ડર 2025 જાહેર

👉 જુઓ આવનારી તમામ પરીક્ષાઓ જેથી તૈયારી કરવાની જાણ રહે

https://gccjobinfo.com/ssc-exam-calendar-2025-2026-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1
Select GMC FHW Question Paper 2025:-
GMC FHW Question Paper 2025:-

https://gccjobinfo.com/gmc-fhw-question-paper-2025/
👍2
GENERAL BATCH CLASS - 3
°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°
  Foundation Hybrid Batch

🗓  NEW BATCH START
      
      સમય : સવારે 8.00 AM

🎟️ADMISSION OPEN 🎟️

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
      પરિક્ષાની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
जो मित्र केंद्र सरकार की परीक्षाओं जैसे SSC, Bank Exam, UPSC, सार्वजनिक उपक्रम जैसे एलआईसी, बीएचईएल, इसरो, रेलवे आदि की तैयारी कर रहे हैं, उनके लिए टेलीग्राम चैनल

https://t.me/india_job_info
👍1🙏1👌1
કચ્છ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ https://vsbkutch.dpegujarat.in
👍3
*💥 રોજગાર રોજગાર ભરતી મેળો 💥*

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/ZdynNdkQEGyTYw8A8

📅 *તારીખ : ૧૬/૦૫/૨૦૨૫ ને શુક્રવાર*
*સમય : સવારે ૧૦:૩0 કલાકે*
🏛️ *ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર*

☀️ઉપસ્થિત રહેનાર કંપની :
1. S.SWHITE TECHNOLOGIES I PVT. LTD. - WADHWAN
2. NEW AGE FIRE FITTING CO. LTD. – WADHWAN
3. CMR NIKKEI INDIA PVT. LTD. – VANOD
4. SHREE VAGHESHWARI ROLLING WORKS.
5. ADANI SKILLS & EDUCATION

🎤જગ્યાનું નામ :
1. Diploma Tech. Engineer/ Apprentice (M)
2. Programmer / Setter (M)
3. Engineer/Apprentice (M/F)
4. Machining Operator / Apprentice (M)
5. Secondary Process Operator/ Apprentice (M)
6. CNC/Turner/Fitter/Helper (M)
7. Helper/ Shorter/Security Guard (M/F)
8. Forklift Driver (M)
9. Cleaning Safety Maintenance (M)
10. Quality Control Engineer (M)
11. Production Inspection (M)
12. Automatic Truck Driver (M/F)
13. Solar Operator (M/F)
14. Container Logistic Asst.(M/F)

📙લાયકાત : ધો. 10/12/ITI/Diploma Mechanical/B.E / M.E/ ગ્રેજ્યુએટ/HMV / LMV License તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙પગાર : જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙વય મર્યાદા : જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙નોકરીનું સ્થળ : વઢવાણ વણોદ, મુંદ્રા પોર્ટ( કચ્છ) તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ રહેશે.

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0yp
👍51
માધ્યમવાર_વિષયવાર_કેટેગરીવાર_ખાલી_જગ્યાઓ.pdf
2.1 MB
વિધા સહાયકમાં ગુજરાતી માધ્યમની જગ્યા

S S ~ 2082

Language
Guj 393
Eng 393
Sanskrit 393
Hindi 393
Total ~ 1572

M/S  ~ 1746
3👍3
📌Gsssb Today's UPDATE

#GSSSB
4
New Doc 05-11-2025 19.06.pdf
6 MB
05-11-2025 ના રોજ લેવાયેલ Pharmacist સંવર્ગ નું પ્રશ્નપત્ર.