GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍5
લેટેસ્ટ_ફેક્ટ્સ_ઈન_જનરલ_નૉલેજ.pdf
25.1 MB
સ્પર્ધાત્મક પરીક્ષામાં 100% સફળતાથી ગેરંટી એટલે LGK

પરંતુ કરન્ટ અફેર્સ માટે Letest Facts in General Knowledge (LGK) જ શા માટે?

આવો વિદ્યાર્થી મિત્રો જાણીએ...
👍5
CA ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
ViewFile (20).pdf
3.4 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૨૪/૨૦૨૩૨૪-જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની Final Answer Key cum Response Sheet બાબતની અગત્યની સૂચના
👍1
ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી...

નાના નાના તબુડીયા 👶🏻👧 ઓના મમ્મી🤱 માટે બેન્કિંગ કોર્સ અને સાથે સાથે મધર ડે એક્ટિવિટી ફ્રી... ફ્રી... ફ્રી...

💥Mothers💃Day Offer💥

Hurry up !! Last 4 Days.. *10th May 2025* Remaining to Available the Special Offer For Mother Working Womens 💃💃💃

*Free Working Mothers Female💃 Member*

📌Banking 🏦course📌 (Online/Offline Available)

🛑 *Get in touch with us🛑*👇
*📲Call/Whatsap on: 7600777317*
https://wa.link/3ugh2g

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

*Only for first 100 candidates only...
Training period - 10 days (2 hours per day)

*ઓલ ગુજરાતમાં કોઈપણ બેંક માં (On Roll Job) જોબ માટે *(Online/Offline)* *ગુજરાતી* માં બેન્કિંગ કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

📌 ઓફર મર્યાદિત *10th May 2025*
સવારે 11:30 વાગ્યા સમયપૂર્તિ જ છે📌
જે કોઈપણ ને અત્યારથી Free સ્કીમનો લાભ લઈને બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો..

📌*1st બેંચ ટાઇમ (Offline) *: 10th May to 19th May 2025
1Pm To 3pm.

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ કોર્સ માટે. બુકિંગ કરાવી, તમારું
*બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો..😎👍

🏣*Address*: Shakti BankingAcademy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
1👍1
💥કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025

▪️કુલ જગ્યાઓ: 4100
▪️પગાર: રૂ.19950/-

https://gccjobinfo.com/kutch-special-vidhyasahayak-bharati-2025/

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
💥 આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવા બાબત 09-05-2025
📌મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવા બાબત...
🚨🚨🚨🚨🚨
અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
📌ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરાઈ
📌રાજ્યના આરોગ્ય વિભાગના તમામ કર્મીઓની રજા રદ્દ
📌મહેસુલ વિભાગના પણ તમામ કર્મીઓની રજા રદ્દ કરાઈ
📌રાજ્યના પોલીસ વિભાગના તમામ કર્મીઓની રજા રદ્દ
📌વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ લેવાયો મહત્વનો નિર્ણય

🚨🚨🚨🚨🚨
ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયનનો મોટો નિર્ણય
યુનિયન દ્વારા 7 લાખ ટ્રકો દેશસેવા માટે સમર્પિત
સરકાર જ્યાં ઇચ્છે ત્યાં કરે તમામ ટ્રકોનો ઉપયોગ
સમાન અથવા સૈનિકોને લઇ જવા કરી શકે ઉપયોગ
👍2
🚨🚨🚨

- દેશ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે FIR દાખલ
- ગુજરાતમાં 4 લોકો પર FIR નોંધાઈ
- કોઈપણ વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે પગલાઓ લેવાશે

🚨🚨🚨
👍7
ગાંધીનગર મહાનગરપાલિકાની પરીક્ષા રદ કે મુલતવી કરવામાં/રાખવામાં આવેલ નથી..

હાલની પરિસ્થિતિ મુજબ પરીક્ષા તારીખ,વાર અને સમય (અગાઉ જાહેર કરેલ) અનુસાર લેવામાં આવશે.

અફવાઓ પર ધ્યાન ન આપવુ...જો સંજોગાવસાત બદલાવ કરવામાં આવે તો સાચી અને યોગ્ય માહિતી અહીં આપવામાં આવશે.

પરંતુ તમારો એ વિષય જ ન હોવો જોઈએ કે પરીક્ષા લેવાશે કે બદલાશે..હું ફક્ત એટલું જાણું છું,મારે પરીક્ષા છે અને આપવાની છે.

- નિકુલ ત્રિવેદી
👍14
🔥 SBI E Mudra Loan Apply: બેંકમાં ગયા વગર કાગળ વગર 5 મિનિટમાં ઘરે બેઠા રૂ.50000ની લોન મેળવો

👉🏻 https://gccjobinfo.com/sbi-e-mudra-loan-apply/
GPSC Class 3 PwD Recruitment:- Gujarat Public Service Commission (GPSC) Announces Main Written Examination for Tax Inspector, Class-3 (Special Recruitment for PwD Candidates) 📢
https://gccjobinfo.com/gpsc-class-3-pwd-recruitment/
👍21
GSSSB Call Letter 2025 : – GSSSB Call Letter Download Notification 2025 – Occupational Therapist & Manager Grade-2 Exam Dates Out!
https://gccjobinfo.com/gsssb-call-letter-2025/
👍3
5_6118568804533408634.pdf
729.5 KB
#GSSSB #FAK
👉જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet