GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
S 400 BE LIKE -

તમ તમારે જેટલા હગા વાલા હોય એટલા લેતા આવજો એટલે મનની મનમાં ના રહી જાય 😎💥

એકજ ડોન હો 😎😎
આવા દયો તમ તમાર મોરે મોરો હા 🚨
12🔥2
Dance of the hillary video


આ નામની વિડિઓ files ન ખોલવી
સાયબર એટેક છે...
1
💥ALERT💥

किसी भी प्रकार के unknown लिंक को कोई भी ओपन न करें। साइबर सुरक्षा का भी ख्याल रखें।

राष्ट्र हित सर्वोपरि

पाकिस्तान द्वारा Cyber attack की कोशिश कोई भी अज्ञात file ना खोलें, सम्भवतः file का नाम
👉  'Tasksche.exe' or the 'Dance of Hillary' video file हो सकता है
👍4
🔰Please Follow the Defense Advisory

👉માત્ર દેશભક્તિ ગીતો સાંભળવાથી સ્ટેટસ માં મુકવાથી દેશભક્તિ નથી જાગી જતી તેના માટે થોડું જવાબદાર વર્તન કરવું પણ જરૂરી છે.

✔️માત્ર એવી જ માહિતી શેર કરો જેનાથી લોકો જાગૃત બને.

👉છેવાડાના લોકોને જાગૃત કરો કે યુદ્ધ દરમિયાન આવું ના કરવું જોઈએ.

❤️એ પણ એક મદદ જ થશે...❤️

👉મિત્રો 🤟 આપણે સરહદ પર લડવા તો નથી જ જવાના પણ પોતાના ઘરમાં રહીને સૈનિક તરીકે આજુબાજુના વિસ્તારને અને લોકોને સુરક્ષિત રાખવા માટે ફરજ બજાવી શકીએ છીએ.

✔️સંવેદનશીલ માહિતીઓ શેર કરવી નહીં.

🙏I Kindly Request All Channel Admin and Owner 🙌



Jai Hind
👍104
રાત્રે 2-3 વાર જાગવું પડે તો જાગજો પણ મોબાઈલ માં જોતા રેજો કે પાકિસ્તાન છે કે ગયું😅😅
😁23👍13🔥8
જાગતે રહો...
👍26🔥3👌1
👍4
👍5
લેટેસ્ટ_ફેક્ટ્સ_ઈન_જનરલ_નૉલેજ.pdf
25.1 MB
સ્પર્ધાત્મક પરીક્ષામાં 100% સફળતાથી ગેરંટી એટલે LGK

પરંતુ કરન્ટ અફેર્સ માટે Letest Facts in General Knowledge (LGK) જ શા માટે?

આવો વિદ્યાર્થી મિત્રો જાણીએ...
👍5
CA ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
ViewFile (20).pdf
3.4 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૨૪/૨૦૨૩૨૪-જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની Final Answer Key cum Response Sheet બાબતની અગત્યની સૂચના
👍1
ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી... ફ્રી...

નાના નાના તબુડીયા 👶🏻👧 ઓના મમ્મી🤱 માટે બેન્કિંગ કોર્સ અને સાથે સાથે મધર ડે એક્ટિવિટી ફ્રી... ફ્રી... ફ્રી...

💥Mothers💃Day Offer💥

Hurry up !! Last 4 Days.. *10th May 2025* Remaining to Available the Special Offer For Mother Working Womens 💃💃💃

*Free Working Mothers Female💃 Member*

📌Banking 🏦course📌 (Online/Offline Available)

🛑 *Get in touch with us🛑*👇
*📲Call/Whatsap on: 7600777317*
https://wa.link/3ugh2g

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

*Only for first 100 candidates only...
Training period - 10 days (2 hours per day)

*ઓલ ગુજરાતમાં કોઈપણ બેંક માં (On Roll Job) જોબ માટે *(Online/Offline)* *ગુજરાતી* માં બેન્કિંગ કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

📌 ઓફર મર્યાદિત *10th May 2025*
સવારે 11:30 વાગ્યા સમયપૂર્તિ જ છે📌
જે કોઈપણ ને અત્યારથી Free સ્કીમનો લાભ લઈને બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો..

📌*1st બેંચ ટાઇમ (Offline) *: 10th May to 19th May 2025
1Pm To 3pm.

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ કોર્સ માટે. બુકિંગ કરાવી, તમારું
*બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો..😎👍

🏣*Address*: Shakti BankingAcademy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
1👍1
💥કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025

▪️કુલ જગ્યાઓ: 4100
▪️પગાર: રૂ.19950/-

https://gccjobinfo.com/kutch-special-vidhyasahayak-bharati-2025/

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો