GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
GPSC જેને Interview માં 100 માંથી માત્ર 20 માર્ક આપે છે તે UPSC 348 માં Rank સાથે પાસ કરે છે.

GPSC ની interview માં માર્ક આપવાની પધ્ધતિ પર શંકા ઉદભવે તે સ્વાભાવિક છે.


#GPSC
#UPSC
👍8🔥2
💥 મિત્રો, ઘણીવાર જ્યારે આપણે 5g નેટવર્કનો યુઝ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે અમુક વાર, અમુક એરિયામાં આપણું ડેટા નેટવર્ક 5g માંથી ઓટોમેટીક 4g માં કન્વર્ટ થઈ જાય છે... અને આપણા મોબાઇલની ડેટા સ્પીડ ઘટી જાય છે, સાથે સાથે આપણા ડેલી પેકમાંથી પણ ડેટા યુઝ થવા લાગે છે...

👉 પરંતુ હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી! અમે લાવ્યા છીએ તમારા માટે એક એવું ઉપયોગી એપ, કે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરશો અને અંદર આપેલ NR મોડ ઓન કરી દેશો, તો તમારો ફોન હંમેશા 5g નેટવર્ક સાથે કનેક્ટેડ રહેશે. અને તમે જાતે એનો અનુભવ કરી શકશો કે તમારા મોબાઇલ ડેટા ની સ્પીડમાં ક્યારેય ઘટાડો નહી જોવા મળે.

👉 અને તમે તમારું ડેટા રિલેટેડ કોઈપણ કાર્ય નિરંતર અડચણ વગર ચાલુ રાખી શકશો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ ઉપયોગી એપ્લિકેશનને ડાઉનલોડ કરો...

https://gccjobinfo.com/how-to-check-5g-network-in-my-area/
💥 *નમો એજ્યુકેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દાદરા નગર હવેલી ખાતે 119 જગ્યાઓ ખાતે ભરતી*

👉પ્રોફેસર
👉એસોસિયેટ પ્રોફેસર
👉આસિસ્ટન્ટ પ્રોફેસર
👉 ટ્યુટર
👉સિનિયર રેસિડન્ટ
👉જુનિયર રેસિડેન્ટ
👉spe.ડોક્ટર
👉મેડિકલ ઓફિસર
👉 લાયબ્રેરીયન

🔥 *અરજી કરવાની તારીખ 24/5/2024*

https://gccjobinfo.com/namo-medical-education-2025/


🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
👉 પાટણના સાંતલપુર તાલુકાના ગામ હમીરપુરનો વતની અને છેવાડાનો ઉમેદવાર ગાંધીનગરને બાયપાસ કરીને સીધો દિલ્હી પહોંચ્યો.

👉 કારણકે GPSC છેવાડાના ઉમેદવારને પારખી ન શકી. અને UPSC એ પારખી લીધો.

👉 એમ પણ હીરાની પરખ ઝવેરીને હોય.


ASPIRANTS_ZONE_2024
👍27👌6
🔐કેલ્ક્યુલેટર એપલોક બહારથી કેલ્ક્યુલેટર અંદર ગેલેરી લોકર🔑

➤ છે ને જબરદસ્ત આઈડિયા
➤ કોઈને ખબર જ નહિ પડે કે તમે ફોટો કે વિડીયો લોક 🔐કર્યા છે

https://gccjobinfo.com/hide-your-photo-on-android-device/
👍3
*UPSC सिविल सर्विस का फाइनल रिजल्‍ट जारी:* प्रयागराज की शक्ति दुबे टॉपर, टॉप 5 में 3 लड़कियां; मेरिट में 1009 कैंडिडेट्स
https://dainik.bhaskar.com/JMJlSiWOLSb
👍3
📌 UPSC CSE 2024 EXAM CUT OFF
👍51
SPIPA માંથી પાસ થયેલ ઉમેદવારો 💐
👍7
*Urgent Requirement For SBI Bank Credit Card* (Banca Channel) (Off Roll Job) (Dwarka, Bhatiya, Okha, Mithapur)

*Male🧑Female👧Can Apply*

*Role*: This is Credit Card Sales department job. (Don't expect Back office*

*Department*: Retail Cradit Card (Banca Channel)

*Designation*: Branch Relationship Executive

*Location*: Dwarka, Bhatiya, Okha, Mithapur

*Education*: Min.12th, Pass

*Job Time*: 10Am to 7:00Pm

*Salary*: 13,000 to 15,000+ Incentive

*Experience*: Experience & Fresher Can Apply With Banking Products Knowledge

*Job Profile*: Cradit Card Sales In The Bank For Walking Customer, Sitting Bas If In Any Branch In City

Call/Whatsap On Resume,👇
*Hr Manager*👩‍💻
7600777716

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot.
👍5
🚀 Join PATHSHALA Education – Your Gateway to Government Jobs!
📚 Get top-notch preparation for:
🔹 SSC CGL
🔹 Bank Exams
🔹 Police PSI & Constable
🔹 GPSSB CCE
🔹 SSC MTS and more!

💡 Daily updates | 📖 Study Materials | 🎯 Practice Quizzes
🎓 Trusted by hundreds of aspirants already!

👉 Join Now: https://t.me/pathshalaworld
📲 Don’t miss out – Your dream job awaits!
👍2
Forwarded from Jignesh Ahir
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ વિધાર્થી UPSC માં RANK 2 સાથે પાસ થયું છે. UPSC CSE 2024 ફાઈનલ પરિણામમાં ગુજરાતની જ સંસ્થા જે વિવેક ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતી Symbiosis IAS માંથી AIR-2 સાથે હર્ષિતાબેન ગોયલ પાસ થયા છે. હવે ગુજરાતના વિધાર્થીઓએ UPSC ની તૈયારી માટે દિલ્હી જવાની જરૂર નથી. સાચા અર્થમાં UPSC અને GPSC નું ONE STOP SOLUTION અમદાવાદ - ગાંધીનગર ખાતે આવેલ Symbiosis IAS સંસ્થા  છે. છેલ્લા 2 વર્ષથી આ સંસ્થાનું કામ તેના પરિણામ દ્વારા ઉજાગર થયું છે.

CSE 2024 RESULT
👤 AIR 2 - HARSHITA GOYAL
👤 AIR 777 - AKASH CHAVDA


CSE 2023 RESULT
👤 AIR 506 - KANCHAN GOHIL
👤 AIR 1007 - AKASH CHAVDA


📪 TELEGRAM

♦️ YOUTUBE

📞UPSC/GPSC માર્ગદર્શન માટે સંપર્ક કરો.
9726773554 (ગાંધીનગર)
7567035313 (અમદાવાદ)
👍74
💥 *DRDO દ્વારા 150 એપ્રેન્ટિસ ની ભરતી*

👉 *પોસ્ટ:એપ્રેન્ટિસ*
👉 *લાયકાત:એન્જિનિયરિંગ/નોન એન્જિનિયરિંગ/ITI*

🔥 *અરજી કરવાની તારીખ 9/4/2025 થી 8/5/2025*

https://gccjobinfo.com/drdo-gtre-apprentice-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍81
Lok Rakshak Bharti Board has published the provisional answer key for the PSI (Unarmed) written examination of 2025.

https://gccjobinfo.com/lok-rakshak-bharti-board/

GSSSB Competitive Exam 2025 Schedule Announced – Check Tentative Dates.
https://gccjobinfo.com/gsssb-competitive-exam-2025-schedule/
2
🎯 શું તમે પણ મોબાઇલ ને છોડવા માંગો છો પરંતુ મોબાઇલની આદતથી મજબૂર છો?
તો ચિંતા કરવાની જરૂર નથી હવે તમે પણ મોબાઇલને સાઈડમાં મૂકી અને જીવનની વાસ્તવિકતા ને જાણી શકશો...

🎯 તમારા માટે આવી ગયું છે એક ઉપયોગી એપ,આ એપ માં તમારે કેટલીક પરમિશન આપવાની છે, અને તમે જે એપનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તે એપ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટીક આ એપ તમારે વધારે પડતા ઉપયોગ થતા એપ ને તમારા ફોનમાં બ્લોક કરી દેશે. જેથી તમે એ એપ ને ઓપન કરી શકશો નહીં અને ધીરે ધીરે તમને તમારા મોબાઇલની આદત છૂટી જશે... અને તમારા મોબાઇલ પ્રત્યેનો લગાવ ઘટી જશે!

તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો અને મોબાઈલ ને છોડી અને જીવનનું લક્ષ્ય નક્કી કરો...

https://gccjobinfo.com/digital-detox-focus-live/