GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
મોરબી કરાર આધારિત સબ સેનેટરી ઇન્સ્પેક્ટર માં 13 જગ્યા ની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી એની ફાઇનલ મેરીટ યાદી
👍1
👍82
હસમુખ પટેલ ને કહો કે હવે ટ્વીટ કરે આના પર ખુલાસા માટે

ખાલી ટ્વીટ કરવાથી પરીક્ષાઓ વ્યવસ્થિત લેવાય એવું નથી હોતું..સિસ્ટમ માં શું ગોટાળા હાલે છે એના પર પણ ધ્યાન આપો અને ખુલાસા કરો

ડુંગર દૂરથી રળિયામણા લાગે વાલા બાકી તમને ખબર છે સિસ્ટમ ને પોતાની રીતે મનસ્વી રીતે ચલાવવી.પોતાના જ નિર્ણયો સર્વોપરી,હું જ સાચો આ બધું ગુજરાત માં જ હાલે..

આપણા વિધાર્થીઓ ની નબળાઈ છે કે કદી અવાજ નથી ઉઠાવતા.
🙏26👍14👌1
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

સંપર્ક WhatsApp 9327082546

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍3
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
💥ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતીનું બીજું મેરીટ લિસ્ટ જાહેર.

🔰જુવો તમારું નામ આવ્યું કે નહી ?

Result ચેક કરવા માટે અહીં ક્લિક કરો⤵️

https://gccjobinfo.com/india-post-gds-recruitment-2nd-merrit-list/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
👍1
💥 *UPSC સિવિલ સર્વિસીઝ નું ફાઇનલ રીઝલ્ટ જાહેર*

👉 *ટોપ રેન્ક્સ,કેટેગરી વાઇઝ સિલેકશન અને અન્ય તમામ મુદ્દાઓ જાણો*

https://gccjobinfo.com/upsc-civil-services-final-result-2024/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
💥રાજકોટ નાગરિક સહકારી મંડળ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્યૂન ની ભરતી

👉 પોસ્ટ: પ્યુન
👉 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ:29/4/2025*

https://gccjobinfo.com/rajkot-nagarik-sahakari-bank-2/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૪-૦૪-૨૦૨૫ (ગુરૂવાર
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૪-૦૪-૨૦૨૫ (ગુરૂવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,
યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/ysQd5RkTCf2NKgU67
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍6
આવતી કાલે તા. ૨૪/૦૪/૨૦૨૫ ને ગૂરુવારનાં રોજ ભરતી મેળો છે જેમાં ડીપ્લોમાં/ગ્રેજ્યુએટ/ ધો. ૧૦ પાસ ની સારી વેકેન્સી અને સેલેરી છે તો વધુ ને વધુ નોકરીવાંચ્છુંકો હાજર રહેવા તથા આવી લાયકાત ધરાવતા મિત્રો સુધી શેર કરવા વિનંતી. આભાર.
👍3
HC assistant final result.pdf
556.6 KB
HC assistant final result.pdf
102_202324_2025_4_23_699.pdf
230 KB
📌 Highcourt Assistant Centralized Wait List
👍2
💥 આજકાલના યુવાનો મોબાઇલમાં ઘણી બધી ગેમ્સ જેમ કે free fire, pubg આવી ઘણી બધી ગેમ્સ રમી અને પોતાનો કિમતી સમય વ્યર્થ કરે છે, જે ઉંમરમાં પોતાના મગજનો વિકાસ કરવાનો હોય છે તે ઉંમરમાં યુવાનો આવી ગેમ રમી અને પોતાના મગજનો વિકાસ અટકાવી દે છે.

🎯તો તમારા માટે અમે લાવ્યા છીએ એક ગજબનું એપ! જેની અંદર તમને 40 થી વધારે ગેમ્સ મળશે, પરંતુ એ જેવી તેવી ગેમ્સ નથી પરંતુ આ એપમાં તમને તમારા બ્રેઈનને ઈમ્પ્રૂવ કરે તેવી ગેમ્સ જોવા મળશે. જે તમે રમશો એટલે તમને ખરેખરમાં એવું ફીલ થશે કે ના આ એપ નો ઉપયોગ કરીને તમે તમારા કોન્સન્ટ્રેશન અને મેમરી પાવરને ઇમ્પ્રૂવ કરી શકશો.

▪️ તમને માત્ર આ એક જ એપમાં મેથ્સ, રીઝનીંગ, એનિમેશન પઝલ્સ જેવી તમામે તમામ પ્રકારની માઈન્ડને ટ્રીક કરે તેવી ગેમ્સ જોવા મળશે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/lumosity-brain-training/
👍3