હેલ્પર_કક્ષાની_જાહેરાત_ક્રમાંક_GSRTC_202425_47_અન્વયે_OMR_આધારિત.pdf
11.9 MB
હેલ્પર_કક્ષાની_જાહેરાત_ક્રમાંક_GSRTC_202425_47_અન્વયે_OMR_આધારિત.pdf
Revised_Tentative_Vacancies_in_CT_GD,_2025_as_on_21_04_2025.pdf
415.5 KB
📌 Revised Tentative Vacancies in GD 2025 as on 21-04-2025
DIP-53-2023-24.pdf
163.9 KB
📌 Detailed Interview Programme of Advt No. 53/2023-24 Soil Survey Officer, Class-I, Under Narmada Water Resources, Water Supply and Kalpsar Department
📌 હવે ગુજરાતની ભરતી સંસ્થાઓ ઉપર શંકા થઈ રહી છે.
👉 પરીક્ષા પદ્ધતિઓમાં અચાનક બદલાવ કરવામાં આવે છે તથા અભ્યાસક્રમથી બિલકુલ વિપરીત પેપર કાઢવામાં આવે છે.
👉 આવું કોના ફાયદા માટે કરવામાં આવે છે એ તો ભરતી સંસ્થાઓ જ જાણે.
➡️ તલાટી કમ મંત્રીમાં UPSC લેવલના પ્રશ્નો મૂકવામાં આવે છે.
➡️ પોલીસની ભરતીઓમાંથી કાયદો સંપૂર્ણ રીતે કાઢીને ગણિત રીઝનિંગ ઉમેરી દેવામાં આવે છે.
➡️ ક્લાર્કની ભરતીમાંથી MCQ OMR તથા CPT કાઢીને અચાનક અન્યાયી CBRT પદ્ધતિ અને લેખિત મુખ્ય પરીક્ષા લાવી દેવામાં આવે છે.
➡️ જાહેર સેવા આયોગમાં વર્ષોથી ચાલતી પરીક્ષા પદ્ધતિનો દાટ વાળીને UPSC સમકક્ષ બનાવવા માટે નવી પરીક્ષા પદ્ધતિ બનાવી દેવામાં આવે છે.
➡️ ઘણી પરીક્ષાઓમાં પોસ્ટને કંઈ લાગે વળગે નહી તેવો સાવ વિચિત્ર સિલેબસ આપવામાં આવે છે.
➡️ Interview તથા મુખ્ય પરીક્ષાનાં પેપર ચેકિંગ લકી ડ્રો જેવા બની ગયા છે.
📌 આ બધું કરવા પાછળ સરકાર કે ભરતી સંસ્થાના અધ્યક્ષોના વિચાર શું છે એતો એમને જ ખબર!
👉 પણ આ બધું કોઈ ખાસ કે પોતાના માનીતા લોકોને સેટ કરવા માટે કરવામાં આવી રહેલ "Systematic White Collar Scams" હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.
Credit ASPIRANTS_ZONE_2024

👍21🙏3🔥1
PAK_73_113_202425.pdf
708.6 KB
Provisional Answer Key of Concerned Subject of Advt. No. 73/2024-25 & 113/202425, Assistant Engineer (Civil), Class-2, Road and Building Department