ડોક્યુમેન્ટ_વેરીફીકેશન_માર્ગદર્શિકા_2025_સરકારી_તથા_ગ્રાન્ટેડ_માધ્યમિક.pdf
1.3 MB
Share ડોક્યુમેન્ટ_વેરીફીકેશન_માર્ગદર્શિકા_2025_સરકારી_તથા_ગ્રાન્ટેડ_માધ્યમિક.pdf
👍2
વિદ્યા સહાયક જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડુયલ બાબતે આજ- કાલ નિયામક સાહેબશ્રીની વિભાગ સાથે બેઠક છે.
✍️11 તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે.
કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડુયલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે.
✍️11 તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે.
કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડુયલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે.
👍2
5572 313+34 Final Draft of AA 16.4.2025.pdf
120.1 KB
📌પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓની કચેરી તથા રાજયની નગરપાલિકાઓ ખાતે વિવિધ સંવર્ગની કુલ 313 નિયમિત પગાર ધોરણની નવી જગ્યા ઉભી કરવા બાબતે તથા આઇ.સી.ટી ઓફિસર ની કુલ 34 જગ્યા મેનપાવર સિવાય GIL મારફત આઉટસોર્સથી મેળવવા બાબતે