GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *બેંક ઓફ બરોડા દ્વારા 146 જગ્યાઓ પર પ્રોફેશનલ જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ:વિવિધ*
👉 *લાયકાત:ગ્રેજયુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2025*

https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5🙏1
#Himatnagar
#Nagarpalika
#Vacancy
👆હિંમતનગર નગરપાલિકા વિવિધ સંવર્ગ ની ભરતી જાહેરાત.

👉જુનિયર કલાર્કની કુલ 4 જગ્યાઓ.
👍16
👍5
⚠️ 75% 📴 માટે 😱 જોડાવાનું હોય તો વહેલી તકે જોડાઈ જાઓ...આજે એક દિવસ માટે જ..

🎯 હવે થશે AAE અને વર્ક આસિસ્ટન્ટ ની પરીક્ષાઓ પાસ 🔥

🚀 Class 3 પરીક્ષાઓ નું એક માત્ર સરનામું

🎯 અર્જુના બેચ 🎯
——————————————————-
🛑 Features

Most affordable Batch
Exam Oriented Study
Daily Live Class
Lecture Test
Daily Test Solution
200 MCQ PRACTICE in Each Subject Other Than PYQ
Single Goal & I.e your Selection
Material Provided In E Copy (App)
Frequently Motivational Session
Tech + GS Full Combo Course
——————————————————-
🚨 આ મોકો હવે ફરી નહીં મળે જોડાઈ જાવ આજે જ અર્જુના બેચમાં 🤝
Course Link :-https://www.gyanlive.org/courses/download-app/580585
——————————————————-
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍51
GPSC
👍3
💥 જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. ધ્રાંગધ્રાનાં અને
સ્કિલસોર્સ લર્નિંગ અને ટેકનોલોજીસ પ્રા.લી.નાં સંયુકત્ત ઉપક્રમે આયોજીત ભરતી મેળો 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/ubJ6kvJajy699Eep7

📅તારીખ : 03/04/2025 ને ગુરૂવાર
સમય : સવારે 1૦:૩0 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ.ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ - ધ્રાંગધ્રા

☀️ઉપસ્થિત રહેનાર કંપની : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ.

🎤જગ્યાનું નામ : FTC (Male) / એપ્રેન્ટીસ (Male) / ટ્રૈઇની(Male)
📙લાયકાત :
ધો.૧૦ (૪૦%) સાથે પાસ અને ITI (૫૦%) સાથે પાસ (વાયરમેન,ઇલેક્ટ્રોનિકસ મીકેનીક,ઇલેક્ટ્રીશ્યન, મશીનીષ્ટ, ટૂલ્સ ડાયમેકર,મોટર મીકેનીકલ, ડીઝલ મીકેનીકલ, ટ્રેકટર મીકેનીકલ,પેઇન્ટર, ફીટર, ટર્નર, વેલ્ડર)/
ધો.૧૦/૧૨ (૪૦%) સાથે પાસ

📙પગાર : 15000- 24,550
📙વય મર્યાદા : 18-24
📙નોકરીનું સ્થળ : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ – હાંસલપુર

📙સુવિધા :
૧. રાહત દરે રહેવાની, જમવાની સુવિધા
૨. બે જોડી યુનિફોર્મ
૩. સુરક્ષા જુતા
૪. પીપીઇ કીટ
૫. કંપનીના નીતિ અનુસાર રજાઓ
૬. મેડીક્લેમ,વગેરે..

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
👍82
SLB-147-202425.pdf
461.9 KB
#GPSC
👉 Prelim Exam Syllabus of Advt No.147/2024-25, Junior Architect, Class-2, Road & Building Department
👍2
👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍2
INCRO-77-78-202425.pdf
597.6 KB
#GPSC
Important Notice Regarding Online Reopen of Consent Form and Consent Deposit of Advt No. 77/2024-25, Gujarat Water Supply & Sewerage Board Engineering Service (Civil)-Executive Engineer (Civil), Cl-1 & Deputy Executive Engineer (Civil), Cl-2 (GWSSB)
approved write up_27325 (1).pdf
28.8 KB
#SSC Result of Skill Test of Grade 'C' Stenographers Limited Departmental Competitive Examination, 2023 and 2024
ViewFile (1)-4 (1).pdf
578.3 KB
#GSSSB
જા.ક્ર.: ૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
👍2
🔰જા.ક્ર.: ૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
👍1
*🔥GIA Higher Secondary Candidate Additional DV List🔥*


*એડિશનલ DV મેરીટ લિસ્ટ લિંક*


👇👇👇👇👇👇👇👇👇

https://hgr.gserc.in/HGR/HGRAdditionalDVMerit.aspx






*🔥ખાલી જગ્યા લિસ્ટ લિંક 🔥*


👇👇👇👇👇👇👇👇👇

https://hgr.gserc.in/advt.aspx
ViewFile (2)-2.pdf
732.3 KB
#GSSSB
નામદાર ગુજરાત હાઈકોર્ટના તા.૨૫/૦૩/૨૦૨૫ના ઓરલ ઓર્ડર( SCA NO.6340 OF 2023) અન્વયે મંડળ દ્વારા તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા. ૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન આયોજિત હાયર લેવલ સંવર્ગનું પરિણામ પ્રસિધ્ધ કરવા બાબત.
corrigendum_cht24_283325.pdf
224 KB
#SSC Combined Hindi Translators Examination, 2024 (Paper-II) – Clarification regarding ‘General instructions for the candidates’ in Admission Certificate.
ViewFile (4).pdf
1.3 MB
#GSSSB જા.ક્ર. ૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન કમ ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના
👍4