GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
હાલ માં ચાલતી ભરતી ભાગ 2

💥 *ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દિવ્યાંગો માટે ખાસ 1516 જગ્યાઓ માટે શિક્ષણ સહાયકની ભરતી*
Last Date:  15/4/2025
https://gccjobinfo.com/gujarat-secondary-higher-secondary-school/

💥 ITBP દ્વારા 133 જગ્યાઓ પર સ્પોર્ટ્સ ક્વોટા માં કોન્સ્ટેબલ ની ભરતી*
*Last Date:  2/4/2025
https://gccjobinfo.com/itbp-constable-recruitment-2025/

💥 વહીવટી વિભાગ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીઉ ખાતે ભરતી
👉 પ્રાઇમરી શિક્ષક:65
👉 અપર પ્રાઇમરી શિક્ષક:115
Last Date:  18/3/2025
https://gccjobinfo.com/administration-of-dadra-and-nagar-haveli-and-daman/

💥 𝟏𝟎 𝐏𝐚𝐬𝐬 આસામ રાઇફલમાં 215 જગ્યાઓ પર ભરતી..
Last Date: 22/3/2025
https://gccjobinfo.com/assam-rifles-recruitment-2025/

💥 પંજાબ નેશનલ બેંકમાં 350 જગ્યા ઉપર સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી
Last Date:  24/3/2025
https://gccjobinfo.com/punjab-national-bank/

💥 CISF દ્વારા 1161 જગ્યાઓ પર કોન્સ્ટેબલ /ટ્રેડસમેન ની ભરતી
Last Date:  3/4/2025
https://gccjobinfo.com/central-industrial-security-force/

💥 GPSC દ્વારા 800+ જગ્યાઓ માટે ભરતી
Last Date: 15/3/2025
https://gccjobinfo.com/gpsc-recruitment-2025/

💥 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક IPPB દ્વારા 51 જગ્યાઓ પર ભરતી
Last Date: 21/3/2025
https://gccjobinfo.com/ippb-cbe-recruitment-2025/

💥 તમિલનાડ મર્ચનટાઇલ બેંક લિમિટેડ TMB દ્વારા 124 જગ્યાઓ પર ભરતી*
Last Date: 16/3/2025
https://gccjobinfo.com/tmb-bank-recruitment-2025/
👍6
Downloads_Final_LRD_Result_for_Website_Dt_12032025.pdf
27.9 MB
લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી
5_6233508541760542118.pdf
580.8 KB
#GSSSB
જા. ક્ર. ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ, વર્ગ-૩ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની સુચના.
👍1
આર્થિક_સર્વે_આંકડાકીય_માહિતી_૨૦૨૪_૨૫_ગુજરાત_ભારત.pdf
1.2 MB
આર્થિક_સર્વે_આંકડાકીય માહિતી_૨૦૨૪_૨૫_ગુજરાત_ભારત.pdf
Photo from G D Jani
👍4
Write-up, Tentative Answer Key , CPO-2024 (Paper-II)_12325.pdf
918.7 KB
📌 CPO 2024 Paper-II Tentative Answer Key Out (Official Notification)
👍3
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ ૧૫/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે રોજગાર ભરતી મેળો મેહતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ, ઈ-૬૬, ફૈજ-૨, બોલ જીઆઇડીસી,સાણંદ જી-અમદાવાદ ખાતે યોજાશે ઉક્ત ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપની મેહતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ઉપસ્થિત રહી નોકરી આપશે, ઉક્ત રોજગાર મેળામાં સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,ટેસ્ટીંગ એન્જીનીયર,વેલ્ડર,ટરનર, ફીટર,ઈલેક્ટ્રનીક મીકેનીકલ, ઇલેક્ટ્રિશ્યન, મેઈન્ટેનન્સ ફીટર,એસેમ્બલી ફીટર, ટ્રેઈની,સ્ટોર એક્ઝીક્યુટીવ, સ્ટોર આસિસ્ટન્ટ, ડીસ્પેચ એક્ઝીક્યુટીવ, ડીસ્પેચ આસિસ્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ૮૫ થી વધારે વેકેન્સી માટે જોબફેર યોજાશે, જેમાં ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણ થી વધારે કોપી સાથે રાખી તા. ૧૫/૦૩/૨૦૨૫ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે હતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ, ઈ-૬૬, ફૈજ-૨, બોલ જીઆઇડીસી,સાણંદ જી-અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું
👍21
📷📸  શું તમે પણ તમારા ફોટોસ અને વિડિયોઝ ને હાઇડ કરવા માટે અલગ અલગ એપ્સનો ઉપયોગ કરો છો? પરંતુ એ બધા એપ્સ ની તો બધાને ખબર પડી ગઈ છે.

તો અમે લાવ્યા છીએ તમારા માટે એકદમ યુનિક એપ

🕐 જેવું તમે આ એપ ખોલશો એટલે માત્ર તમને એક ક્લોક જ દેખાશે પરંતુ આ ક્લોકમાં તમે કોઈક તમારા પસંદગીના ટાઈમને સિલેક્ટ કરી તમારા પાસવર્ડ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.

🎯 અને ફરી પાછો જ્યારે તમારે તમારો પ્રાઇવેટ ડેટા જોઈતો હોય ત્યારે તમારે તે એપમાં જઈ તમે પાસવર્ડ તરીકે જે ટાઈમ સેટ કર્યો છે તે ટાઈમ નાખશો એટલે તમને તમારો પ્રાઇવેટ ડેટા મળી જશે. અને કોઈને ખબર પણ નહીં પડે. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો

https://gccjobinfo.com/clock-vault-hide-photosvideos/
👍4
IC-42-202324.pdf
287.4 KB
📌 #GPSC Detailed Instructions regarding 1. Mark-Sheet and 2. Re-Checking of Marks in Answer-Book and 3. To receive a copy of the Answer Book for Advt. No. 42/2023-24, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
👍5
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍3
👍2
👍4
👍6