GCC JOB INFO
45.5K subscribers
16.8K photos
481 videos
3.15K files
8.43K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *ગુજરાત આલકાઇઝ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી*

👉જનરલ મેનેજર કોર્પોરેટેડ પ્લાનિંગ
👉જનરલ મેનેજર એનર્જી મેનેજમેન્ટ
👉 જનરલ મેનેજર આઈટી
👉જનરલ મેનેજર મટીરીયલ મેનેજમેન્ટ
👉ચીફ મેનેજર સેફટી અને એન્વાયરમેન્ટ

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 2/3/ 2025*

https://gccjobinfo.com/gacl-recruitment-2025-for-various-posts/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
સ્ટોક પૂરતો આવી ગયો છે આજે

🎯 ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ

▪️ વાળ ખરવા: જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે

▪️ વાળ સફેદ થવા નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે  પછી ઉપયોગ કરવાની જરૂર નથી

▪️ વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે.

▪️ ખોડો-ડેન્ડ્રફ ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે

📌  ઉપયોગ
આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો,  માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં  વાળમાં તેલ લગાવવું પડશે.

દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા.

એમેઝોન પર પણ તમે Review વાંચી શકો છો પણ ત્યાં OIL મોઘું પડે છે અને એક સાથે ઘણા પેકિંગ લેવા પડે છે આપણે ત્યાં આયુર્વેદ  ફાર્મસીથી સીધું OIL આવે છે એટલે આપણે ઘરે બેઠા સસ્તા ભાવે પહોંચાડીએ એટલે લોકો ને ભાવ અને પરિણામ બંને માં ફાયદો થાય

ઓર્ડર તમે WhatsApp
9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો

મિત્રો અત્યાર સુધી આપણા પેજમાં અદભુત રીઝલ્ટ હોવાના કારણે લગભગ 9300+ કરતા વધુ બોટલ વહેચી છે એ તમારી જાણ સારું


જે મિત્રો આપણું ચીકુરા HAIR OIL Use કરી રહ્યા છે એમના માટે પહેલીવાર ખાસ ઑફર જે પછી આવશે નહિ

MRP 240
ઘરે બેઠા 210

ઓર્ડર 
9574305710 પર Whatsapp કરવું.
💥 *ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર*
https://gccjobinfo.com/gujarat-primary-teacher-recruitment/

💥 *GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર પરીક્ષાનું શિડયુઅલ જાહેર*
https://gccjobinfo.com/gsssb-fireman-cum-driver/

💥 *SSC CHSL ફાઈનલ રિઝલ્ટ જાહેર*
https://gccjobinfo.com/ssc-chsl-final-result-2025-check-your-result-now/
5_6183516367975617056.pdf
281.3 KB
જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫, ‘‘પ્રોબેશન ઓફીસર” વર્ગ-૩ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવા બાબત.
💥 જો તમે પણ તમારો સમય બચાવવા માગતા હોય અને તમારા સમયને સારી રીતે અને એકદમ ચોકસાઈ પૂર્વક ઉપયોગ કરી તમારા સમયને સફળતામાં ફેરવવા માગતા હોય તો અમે લાવ્યા છીએ તમારા માટે એકદમ ઉપયોગી તથા રસપ્રદ એપ.

https://gccjobinfo.com/sectograph-day-time-planner/

આ એપ માં તમે તમારા ટાઈમ ટેબલ ને તમારી રીતે કસ્ટમાઇઝ કરશો એટલે આ એપ ઓટોમેટીક તમારા ટાઈમ ટેબલ ને ક્લોક સ્વરૂપે ફેરવી નાખશે જેને તમે તમારા ફોનના હોમ સ્ક્રીન પર સેટ કરી શકો છો.જેનાથી તમે જ્યારે પણ તમારો ફોન હાથમાં લો ત્યારે પહેલા તમને એ ક્લોક દેખાય અને તમારા કામ તમને સતત ને સતત યાદ આવતા રહે.

તથા આ એપની ખાસિયત એ છે કે આ એપ માં તમે કોઈપણ કામ માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો તથા તે કામ પૂરું થયા પછી તેને લીસ્ટ આઉટ કરી શકો છો અને આવાતો ઘણાય ઉપયોગો છે આ એપ ના. તો તમે પણ તમારા સમયનો સચોટ ઉપયોગ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ એપને ડાઉનલોડ કરો

https://gccjobinfo.com/sectograph-day-time-planner/