GCC JOB INFO
45.5K subscribers
16.8K photos
481 videos
3.15K files
8.44K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥સોલર પી.વી. ઇન્સ્ટોલર (સૂર્યમિત્ર) તાલીમ કોર્ષ ...મફત...મફત .... 💥

👉તાલીમનો સમયગાળો : 3 મહિનો
👉તાલીમની ફી : નિ:શુક્લ (મફત)
👉વય મર્યાદા (ઉંમર) : ૧૮ થી ૩૫
( ફકત ભાઇઓ માટે જ)
👉અભ્યાસ : ધો. ૧૦ પાસ તથા આઇ.ટી.આઇ. પાસ
અથવા
ડીપ્લોમા (ઇલેક્ટ્રીકલ્સ, ઇલેક્ટ્રોનીક્સ, મીકેનીકલ, સીવીલ)

👉સુવિધા : તાલીમ સમયગાળા સુધી મફત રહેવા તથા જવાની સુવિધા અને તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરીની ગેરેંટી

👉તાલીમનું સ્થળ : આજીડેમ ચોકડી - રાજકોટ

👉તાલીમ માટે સંપર્ક નંબર : 96388 49888
PGVCL સુરેન્દ્રનગર દ્વારા ફક્ત ews ના 18 થી 25 વર્ષના ઉમેદવારો માટે એપ્રેન્ટિસ ભરતી...
લાયકાત ધોરણ -૧૦ પાસ અને iti વાયરમેન અથવા ઇલેક્ટ્રીશિયન પાસ હોવું જોઈએ
છેલ્લી તારીખ 21 02 2025
અનુબંધમ પોર્ટલ પરથી અરજી કરવી
CONSTABLE HYBRID BATCH
[OFFLINE + ONLINE]

🆓 FREE DEMO LECTURE 🆓

🗓24, FEBRUARY 2025 🗓
સોમવારના રોજ...

[રજીસ્ટ્રેશન ફરજિયાત]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
💥પંજાબ અને સિંધ બેંક દ્વારા 110 જગ્યાઓ પર ભરતી

👉 *પોસ્ટ:લોકલ બેંક ઓફિસર*
👉 *ગુજરાત માં 30 જગ્યાઓ*
👉 *પગાર:48480 થી શરૂ*

🗞️ *લાયકાત:ગ્રેજયુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 28/2/2025*

https://gccjobinfo.com/punjab-and-sind-bank/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
📌 ગુજરાત જાહેર સેવા આયોગ

👉 જાહેરાત ક્રમાંક: 123/2024-25, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વર્ગ-૨ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ (CONSENT)આપવા તથા CONSENT DEPOSITE ભરવાની મુદત લંબાવવા બાબત
💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/anFAnFueorhRt7GA9

📅તારીખ : 28/02/2025 ને શુક્રવાર
સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર

☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. PAYTM
2. HONDA MOTORCYCLE AND SCOOTER INDIA PVT. LTD., VITHALAPUR
3. MARUTI SUZUKI, BAHUCHARAJI
4. SAVA HEALTH CARE LIMITED-WADHWAN
5. SAKHI IMITATION, SURENDRANAGAR

🧑🎤જગ્યાનું નામ :
1. FTE (M/F)
2. OPERATOR (MALE)
3. SUPERVISOR (M/F)
4. SALES OFFICER (MALE)
5. SALES (M/F)

📙લાયકાત :
👉 ૧૦ પાસ
👉 ૧૨ પાસ
👉 ITI
👉 Graduate

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો

🇳 🇪 🇼 🇸  🇵 🇦 🇵 🇪 🇷

📰 દિવ્ય ભાસ્કર           📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર     📰 ફલછાબ
📰 સાંજ સમાચાર         📰 અકિલા
📰 મુંબઈ સમાચાર         📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત             📰 નોબત
📰 જય હિન્દ                📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ                  📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો

👉🏾
https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
💥 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નોર્થ રેલવે દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા આધારિત ગ્રુપ D માં 38 જગ્યાઓ પર ભરતી

લાયકાત:10 પાસ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 9/3/2025

https://gccjobinfo.com/rrc-nr-sports-quota-recruitment/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
💥શું મિત્રો તમે પણ જ્યારે youtube માં કોઈપણ વિડીયો જોતા હોય ત્યારે તેમાં વચ્ચે આવતી એડ્સ તમને ડિસ્ટર્બ કરે છે?

👉 તો હવે તમારે કંટાળવાની કોઈ જ જરૂર નથી! અમે લાવ્યા છીએ તમારા માટે એક એવું લીગલ એપ કે જેની અંદર તમે youtube નું પ્રીમિયમ વર્ઝન એકદમ ફ્રીમાં યુઝ કરી શકશો! Youtube પ્રીમિયમમાં આવતા દરેક ફીચર્સ આ એપ્લિકેશનમાં તમને ફ્રી માં મળી જશે...જેમ કે
➡️ એડ્સ ફ્રી વિડીયો
➡️Pop up વિડિઓઝ
➡️ સ્ક્રીન લોક ઓડિયો. કે જેમાં *તમે સ્ક્રીન લોક રાખીને પણ કોઈ ગીત સાંભળી શકો છો એ પણ એડ ફ્રી...

છે ને કમાલની એપ! તો હમણાં જ આ એપ ને નીચે આપેલ લિંક પર ક્લિક કરી Play store પરથી ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/free-youtube-premium-apkpoptube-music-video-podcast/