GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 UPSC દ્વારા IFS (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) 2025 નોટિફિકેશન જાહેર

🔖 જગ્યા:150
👉 લાયકાત :સ્નાતક એગ્રીકલ્ચર ડિગ્રી રીલેટેડ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 11/2/2025

સંપૂર્ણ માહિતી જાહેરાત માં આપેલ છે

https://gccjobinfo.com/upsc-ifs-notification-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
76મા પ્રજાસત્તાક દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા..!

આજના આ રાષ્ટ્રીય પર્વે બંધારણીય મૂલ્યોના જતન થકી એકતા અને અખંડિતતા જાળવીને વિકસિત ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થઈએ.
👍51
https://t.me/gushishyamaths

આવનારી PSI/Constable તથા GPSC ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા ગણિત અને રીઝનીંગ ના IMP questions માટે જલ્દી થી આપેલ link પર click કરો અને join Karo Telegram channel
👍2
એક વોટ આપણા ગુજરાત માટે…
👍1
તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર  વિજેતા બનાવો...

26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ" ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના  ટેબ્લોને  વિજેતા બનાવવામાં સહયોગ આપો. 

પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર. 

_આ રીતે કરી શકો છો આપ વોટિંગ _

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં  ટીક કરો.

• નીચે લીલા બટનમાં Log in to Participate છે  દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL<space>357037<comma>5
Send to 7738299899

Example: MYGOVPOLL 357037,5

વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવીએ.

#GujaratInformation12648
👍8
*UPSC દ્વારા IAS,IPS બનવા માટે સિવિલ સર્વિસ પરીક્ષા 2025 નું નોટીફિકેશન જાહેર

🔖 જગ્યાઓ:979
👉 લાયકાત:સ્નાતક

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 11/2/2025

https://gccjobinfo.com/upsc-civil-services-exam-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
👍52😍1
4
5
👍1
• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૮-૦૧-૨૦૨૫ (મંગળવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૮-૦૧-૨૦૨૫ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/LZ31xrcjAWCVYogQ6
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍14
🔰જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘‘પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત🔰

#GSSSB
👍9
👍2
Downloads_ApplicationDateChangeGPRB_PET_PST_Dt_26012025.pdf
4.3 MB
📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૬/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
IMG-20250127-WA0066.jpg
101.9 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
🖇️ જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪
👉🏻 "પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક (વર્ગ-૩)" ની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
INGSS-18-01-2025.pdf
280.7 KB
📌 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી તમામ પ્રાથમિક પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ સિલેબસ રહેશે.
RA SA Rejection List.pdf
2.5 MB
👉🏻Advt. No. 226/202324 - Research Assistant And Statistical Assistant

List of Reject Applications
👍6