GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
બીજા રાજ્યો માં સંમતિ પત્રક ભરવાના હોય છે????
બીજા રાજ્યો માં મેન્સ પરીક્ષા MCQ થી લેવાતી હોય ....આપડે એવી રીતે લેવાશે??🤔

ઘણા પ્રશ્નોમાં ચારે ચાર વિકલ્પ ખોટા હોય છે સાચા જવાબ નો વિકલ્પ જ નથી હોતો ને મંડળ દ્વારા રદ કરવામાં આવે છે તો ત્યારે પેપર સેટર અને મંડળ ની જવાબદારી ક્યાં જાય છે?🤔

મંડળ અમુક પ્રશ્નો રદ કરે તો તેના પર દંડ ની જોગવાઇ ખરી??🤔


Credit:sarkari jamai
👍5
💧💧💧 *સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા મિત્રો માટે ખૂબજ ઉપયોગી*
💧 *maths tricks-13 Reasoning*
💧 (245+140)^2- (245-140)^2/245 * 140
💧માત્ર 1 સેકંડમાં આવા મોટા દાખલા નો જવાબ આપી શકો આ ટિપ્સથી
💧આવી રોજ નવી ટિપ્સ માટે જરૂર એક વાર જોજો
https://youtu.be/mwAoE2DJSQU
વધુ ટિપ્સ અને ટ્રિક્સ Reasoning ના વિડિયો જોવા માટે નીચેની લિન્ક ક્લિક કરો
https://www.youtube.com/watch?v=AuS21OSYVDk&list=PLyeDqv0HTMO3_qAP6ya-KDF3haMAFScgP
👍2
💥 *GPSC દ્વારા 111 જગ્યાઓ પર વિવિધ ભરતી*

👉 સંશોધન અધિકારી
👉ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ લેક્ચર
👉મહિલા અધિકારી ઔદ્યોગિક 👉સલામતી અને સ્વાસ્થ્ય
👉બાગાયતી અધિકારી
👉સ્ટેનોગ્રાફર

🔖 *લાયકાત , ઉંમર બધું જાહેરાત માં આપેલ છે*

🔥 *અરજી કરવાની તારીખ 7/1/2025 થી 22/1/2025*

https://gccjobinfo.com/gpsc-recruitment-various-111-posts-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
*Urgent Requirement For Axis Bank/Manpuram Finances (Rajkot, Junagadh)

*Note*: કોઈપણ Fresher ગર્લ્સને 👧 ➡️ Advanced Excel (Vlookup/Hlookup/Pivot table, MIS Report) Email Communication આવડતું હશે તો 99% જોઇનિંગ કરાવી આપશું

*Only Female👩Can Apply*

Department: Retail Assets

*Designation*: Operations Executive (2) Credit Officer (1)

*Required skills*
V-look up
Hlookup,
Pivot Table
MIS Report.
Advanced Excel

*Location*: Rajkot

*Education*: Graduation Compulsory

*Job Time*: 10Am To 7pm

*CTC*: 2. Lakh To 2.50 Lakh Depends On Interview

*Experience*: Min 6 Month Experience In Banking/NBFC/ Finances Can Apply With Fully MS Office, Excel Knowledge,. (Vlookup/Hlookup/pivot table, MIS Repot) Email Communication, English Communication Perferable*

*Job Profile*: Coordinator With Branch RM/SM Regarding Documentation - Collecting & Checking the Documents (Eg. credit, Loan Processing / Disbursement Process - Entire sequence of steps, from the time a loan application is received (or a loan offer is accepted) to the time loan is closed, the loan proceeds are disbursed.

❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
7600777717

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍7
5_6077941970146169798.pdf
280.7 KB
ગુજરાત જાહેર સેવા આ યોગ

અગત્યની જાહેરાત

(આયોગ દ્વારા લેવામા આ વતી વિવિધ ભરતીઓ ની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે

'સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ)

આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, વર્ગ ૧/૨ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ/કોર્પોરેશનની વર્ગ-૩ ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો-જુદો છે. જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય, એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.જાહેરાત પ્રસિધ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ ‘સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.
https://t.me/vedgpsc
👍3
👍2
👍1
👍1
👍1
https://t.me/gushishyamaths

આવનારી PSI/Constable તથા GPSC ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા ગણિત અને રીઝનીંગ ના IMP questions માટે જલ્દી થી આપેલ *link પર click કરો અને join Karo Telegram channel**
👍2
Advertisement LBO_English (1).pdf
1.2 MB
RECRUITMENT OF LOCAL BANK OFFICER (LBO) in UCO Bank

57 posts in gujarat
IND-18-01-2025.pdf
564.1 KB
#GPSC_update

📌Important Notice Regarding Fill the vacancy of Divyang by Special Recruitment Drive.

📌દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા બાબત.
ViewFile (1).pdf
166.5 KB
મંડળની જાહેરાત ક્રમાંક:૨૦૭/૨૦૨૨૨૩– અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત

#GSSSB
ViewFile (1).pdf
205.3 KB
મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૪/૨૦૨૨૨૩– સીનીયર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત

#GSSSB
👍7