GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*પાટીદાર ઉમેદવારો માટે*

  પોલીસ ભરતી ની *શારીરિક કસોટી* શરૂ થાય છે તે માટે પાટીદાર ઉમેદવારો માટે *રહેવાની તથા અમુક જગાયે રહેવાની સાથોસાથ જમવાની વ્યવસ્થા કરેલ* હોય, નીચે જણાવેલ સ્થળ માટે જે તે નંબર્સ પર સંપર્ક કરવો.

*એલ.સી અને કોલ લેટર મોકલવાનો રહેશે.*

માત્ર પાટીદાર માટે હોય અન્ય સમાજના મિત્ર માટે વ્યવસ્થા અંગે પૂછી શરમાવશો નહીં.

*(1)મહેસાણા જિલ્લો:-*
સરનામું- અન્નપૂર્ણાભવન, ગામ- પાંચોટ, તાલુકો & જીલ્લો-મહેસાણા

ગોવિંદભાઈ- 98795 92113
પ્રવિણભાઇ - 7359891000
સુજીતભાઈ-9898269627

*(2)એસ.આર.પી કેમ્પ નડિયાદ માટે*
ધવલ સરધારા- 9099985005

*(3) ખેડા માટે:-*
નૈતિક શિરોયા - 9033628198
ખેડા હેડ ક્વાર્ટર ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા કરેલ છે .( પરીક્ષાના બે દિવસ અગાઉ કોલ લેટર મોકલી આપવો)

*(4)સાબરકાંઠા જિલ્લો*

સરનામું-મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડી
સહકારી જીન રોડ..
મુ.પો.તા.. હિંમતનગર, જીલ્લો..સાબરકાંઠા

K.C.PATEL- 7990405414
(L.C.મોકલવા માટે ખાસ 2 દિવસ અગાઉ ખાસ મોકલી આપવું)
SUNIL PATEL .9427698769
SURESH PATEL-9998463138
RAVI PATEL..9427987272
HIREN PATEL..9429834442

(5) *રાજકોટ*
સ્થળ સરદાર પટેલ ભવન, રાજકોટ (ખોડલધામ વિદ્યાર્થી સમિતિ આયોજીત)
07/01/2025 સુધી જાણ કરવી.
7405469239

(6) *જામનગર*
શ્રી કેશવજી અરજણ લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર (ખોડલધામ વિદ્યાર્થી સમિતિ આયોજીત)
07/01/2025 સુધી જાણ કરવી.
7405469239
6351627286

(7) *જૂનાગઢ*
સ્થળ સરદાર પટેલ ભવન, જૂનાગઢ (શ્રી સરદાર પટેલ ભવન તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ આયોજીત)
07/01/2025 સુધી જાણ કરવી.
9925728669
9512004886
7405469239

*(8) વડોદરા શહેર બેહનો માટે:-*
બહેનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા થઈ જશે.
સંપર્ક :- ભરત લીંબાણી.
મો. 9898695369
૩૧ કાના કલાલી રેસીડેન્સી ડીપીએસ સ્કૂલ ની પાછળ કલાલી રોડ વડોદરા ૩૯૦૦૧૨. 
૯૮૯૮૬૯૫૩૬૯.

*(9)અમદાવાદ શહેર.*  *પોલીસની શારીરિક ભરતી માટે રહેવાની સગવડ માટે*                  *સરનામું- ચાંદખેડા Tp -22, દેવ નંદન સ્કાય ની સામે ,ઉત્સવ ડુપ્લેક્ષની સામે,સ્મશાન રોડ ચાંદખેડા અમદાવાદ*
Lc મોકલવા માટે
*નીચેના નંબર પર સંપર્ક કરવો.
પટેલ મેહુલ-9624988732
પટેલ પ્રતીક-9824506882
પટેલ હાર્દિક-9427510953
જયેશ ગેડીયા-9428189282
*Location-*
*https://maps.app.goo.gl/j4Qy4DdBALiQnkej6*

વ્યવસ્થા માટે મહેનત કરનાર સર્વેનો શ્રી પાટીદાર કર્મયોગી પરિવાર આભાર માને છે.

વાવ એસ.આર.પી. ગ્રાઉન્ડ, સુરત
વ્યક્તિ દીઠ 100 (24 કલાકના ગરમ પાણી સાથે)

સ્થાનિક મિત્રો દ્વારા સર્વે સમાજ માટે કરેલ આયોજન
9687347932
9106747855
8980425065
વિવિધ જિલ્લાઓમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા.
👍9
Compressed_Kaagaz_20250107_181254687840 (1).pdf
1.7 MB
વિવિધ જિલ્લાઓમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા.

#PSI
#Constable
PSI/constable
ગુજરાત પોલીસ ભરતી માટે
જૂનાગઢ ખાતે પોલીસ જવાનો/અધિકારી સ્ટાફ અને સેવાભાવી સંસ્થા દ્વારા પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રહેવા-જમવા ની વ્યવસ્થા રાખેલ છે
પોલીસ તાલીમ મહાવિદ્યાલય ગેટ નંબર - ૨ પાસે હોસ્ટેલ બેરેક નંબર 1 અને 2 માં ઉમેદવાર માટે ગાદલા સેટ એક રૂ/-૨૦ કે ૩૦/- ના ટોકન થી મળી જશે જે સવારે જમા કરાવી દેવાનું રહેશે. ઋતુ પ્રમાણે વધારે ઠંડી હોવાથી એકાદી ગરમ ચાદર લેતી આવવી
જમવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા છે

કોન્ટેક્ટ માટે સ્થળ ઉપર પોલીસ જવાનોની ગાર્ડ રાખેલી છે કોલલેટર અને ID બતાવી પ્રવેશ આપવામાં આવશે..
👍1
From: Gujarat studies

સાથીઓ આવતી કાલ થી પોલીસ ભરતી ની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે આપણા કેટલા યોધ્ધાઓ ગ્રાઉન્ડ પર પોહચી પણ ગયા હશે.

મારો આપ સૌ ને એક મેસેજ છે કે આ તમારી જિંદગી ની છેલ્લી દોડ છે આટલા મહિના દોડ્યા હવે કાલે છેલ્લું દોડવાનું છે આટલા વર્ષો થી તમે તૈયારી એ લાગ્યા છો એનું હવે એક દિવસ જોર લગાઈ દેજો પ્રેક્ટિસ વખતે ટાઈમ આવે છે કે નથી આવતો તેલ લેવા ગયું કાલે જી જાન લગાઈ દેજો કહેવું બવ સહેલું છે સાથીઓ સમજુ છું પણ તમે પણ સમજી લો રનિંગ ફક્ત ને ફક્ત મેન્ટલ ગેમ છે મન થી હરિ ગયા કે હવે નય દોડાઈ ત્યારે જ સ્પીડ વધારવા ની છે 12 કે 13 રાઉન્ડ તમારા મગજ નું સાંભળતા જ નઈ 6,7,8,9 રાઉન્ડ મગજ એન્ટ્રી મારશે જ કે ભઈલા હવે ઉભો રહી જા ને બવ જોર પડે છે આગલી ભરતી જોઈ લેજે આવતા મહિને રેલવે ની ભરતી આવા ની છે એમાં કરી લેશું બેન્ક માં ફોર્મ ભર્યું જ છે ને તો શું કરવા આમ આટલી ભેજા મારી કરે છે ઉભો રહી જા હવે નઈ આપણું ભેગું થાય એવું આવા ખોટા આશ્વાસન આપવા મગજ આવશે જ પણ તમારે ય સામે હંકારો કરવા નો છે આજે તો પૂરું કરવા નું થાય જ છે.

ટૂંક માં મિત્રો મગજ માં આવા વિચારો આવશે જ પણ જો તમે ઉભા રહી ગયા તો સમજો ભરતી ની બાર.

12/13 રાઉન્ડ પીડા સહન કરી લેજો તમારા માટે તમારી ફેમિલી માટે તમારા આવનરા ભવિષ્ય માટે.

ગ્રાઉન્ડ પર ઉતરો એટલે મન માં એક જ વિચાર રાખજો કે આ છેલ્લી દોડ છે હવે ક્યાં દોડવા નું છે જ એમ મન ને સમજાવી ને ખેંચી લેજો....જ્યાં તમને એવું લાગે કે હવે નય થાય ત્યારે જ મન મક્કમ કરી ને સ્પીડ પકડી રાખજો.

બીજું કે મિત્રો બવ ટેન્શન મગજ પર રાખતા નય કે થશે કે નય ત્યાં મારો ટાઈમ નય આયો અહીં ક્યાં થી આવશે મને બહુ ડર લાગશે શુ થશે પાસ થવાશે કે નય આ બધા નેગેટિવ વિચાર છે

આવું વિચારી ને હળવા રહેજો કે થવું હશે તો થશે રનિંગ અને થવું હશે પાસ તો થવાશે મારા હાથ માં ફક્ત 12 / 13 રાઉન્ડ છે એને મારે મારા પુરી શક્તિ થી પુરા કરવા ના છે પછી ઈશ્વર જે પરિણામ આપે મને સ્વિકાર છે પણ હું મારી હિંમત થી દોડીસ.

પછી જે થાય થવું હશે તે....હેપ્પી રહેવા નું છે પાસ થાવ તોય હેપ્પી અને ના થાવ તોય વહાલા ડબલ ખુશ થાજો કે કાંઈ વાંધો નય કુદરતે કંઈક બીજું મારા માટે ગોઠવ્યું હશે પણ તમે તમારું પૂરો જોર લગાઈ ને હરવું હોય તો હરજો એની ના નથી પણ દોડજો ખરા યાર.

હવે મારે એવા મિત્રો ખાસ વિનંતી છે કે જો તમે દોડી ના શકો તો મહેરબાની એટલી કરજો કે સાઈડ માં ચાલજો જેથી તમારો જ કોઈક ભાઈ ને નડો નહીં બસ ખાલી આટલું સારું વિચારજો યાર જે દોડે છે એને થોડો સ્પોર્ટ કરજો ઉપર વાળો રાજી થશે પણ કોઈ ને વચ્ચે ગ્રાઉન્ડ માં ચાલતા નય દોસ્ત.


"ઉભા રહી ને અફસોસ કરવા કરતાં દોડી ને દુઃખાવો સહન કરવો મને ગમશે"


BEST OF LUCK,😊
જય માતાજી જય દ્વારકાધીશ પ્રભુ બધા ને તેમનું ધાર્યું પરિણામ આપે એવી પ્રાર્થના🙏
👏10👍6
https://t.me/gushishyamaths

આવનારી *PSI/Constable* તથા *GPSC* ની પરીક્ષા માં સીધા પુછાઇ શકે તેવા *ગણિત અને રીઝનીંગ* ના *IMP questions* માટે જલ્દી થી આપેલ *link* પર click કરો અને *join* Karo *Telegram channel*
👍2
*જૂનાગઢ મુકામે અનુસૂચિત જાતિના પરીક્ષાર્થીઓ માટે રાત્રી રોકાણ વ્યવસ્થા*
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જુનાગઢના ગ્રાઉન્ડ ખાતે આવનાર પરીક્ષાર્થીઓ માટે અનુસૂચિત જાતિના પરીક્ષાર્થીઓ માટે જૂનાગઢ મુકામે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાનો જે પરીક્ષાર્થીઓએ લાભ લેવો હોય તેઓએ બે દિવસ અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન નીચે દર્શાવેલ નંબર પર કરવાનો રહેશે. પરીક્ષાર્થીઓએ પોતાનો કોલ લેટર અને આધારકાર્ડ આ માટે બનાવેલ ગ્રુપમાં મોકલવાનું સહેસે.
રાત્રી રોકાણનું સરનામું *માનવ કલ્યાણ શાંતિ બુદ્ધ વિહાર* બીલખા રોડ જૂનાગઢ.
➡️આ વ્યવસ્થા માત્ર રાત્રી રોકાણ માટે જ કરવામાં આવેલ છે. ભોજન અને અન્ય વ્યવસ્થા પરીક્ષાર્થીઓએ સ્વયં પોતાની રીતે કરવાની રહેશે.
➡️ રાત્રી રોકાણ માટે જેમની પરીક્ષા હસે તેમણે જ રજીસ્ટ્રેશન કરવું અન્યને રોકાવા દેવામાં આવશે નહિ
(સુચારુ વ્યવસ્થા માટે)🙏
➡️ વ્યવસ્થા બુદ્ધ વિહારમાં કરવામાં આવેલ હોવાથી કોઈપણ પ્રકારનું વ્યસન કરવું નહિ.
➡️ રાત્રી રોકાણ બાદ ગાદલા બિસ્તરા યોગ્ય રીતે ગોઠવીને જ સ્થળ છોડવું.
આપેલ વોટ્સેપ લિંકના માધ્યમથી જોડાઈને તેમાં કોલ લેટર અને આધારકાર્ડ મોકલવા.
*આભાર.*
☸️માનવ કલ્યાણ શાંતિબુદ્ધ વિહાર
☸️જૂનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસિકા સંઘ
☸️અર્પણ ફાઉન્ડેશન
*➡️રજીસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્ર*
➡️ વિનયભાઈ બૌદ્ધ (સોલંકી)
9898799833
➡️ સંજયભાઈ વાઘમારે
9924651254
➡️ ચંદુભાઈ ધાધલ
9510960190
➡️ ડો.જયેશભાઈ રાઠોડ
97262053195. ➡️R.D PARMAR સાહેબ
94085 59507
👍41
અમદાવાદ જિલ્લા માટે વ્યવસ્થા
👍4
👍8
♻️શારીરિક કસોટી માટે રહેવાની સુવિધા બાબતે
👍5
📍 New Appointment

🚀🛰ISROના નવા ચેરમેન તેમજ સ્પેસ સેક્રેટરી- વી નારાયણ ( વરદરાજન નારાયણ)

🚀 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે
👍4
Gujarat Mela 2024 Final Print Low.pdf
21.8 MB
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

☑️ગુજરાતના ઉત્સવો અને મેળા

☑️માહિતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રકાશિત

🔴રાજ્યની તમામ પરીક્ષા માટે ઉપયોગી
GPSC Class 1/2 Upcoming Mains Update
5_6334844451113932174.pdf
804.7 KB
💥ગુજરાત જાહેર સેવા આયોગ

📌જાહેરતક્રમાંક:- ૧૦૨/૨૦૨૪-૨૫

👉સામન્ય વહીવટ વિભાગની સંશોધન અધિકારી, ગુજરાત આંકડાકીય સેવા , વર્ગ -૨

કુલ= ૧૫ જગ્યાઓ

👉 તા: ૦૭/૦૧/૨૦૨૫ થી ૨૨/૦૨/૨૦૨૫ સુધી.
👍2
5_6330225291096495535.pdf
269.1 KB
📌Government of India, ministry of railways📌

CENTRALISED EMPLOYMENT NOTICE (CEN)NO.07/2024
👍2
📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા અગત્યની જાહેરાત.
👍4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ: પોલીસ ભરતી માટે 10 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી, વહેલી સવારથી પરીક્ષાર્થીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા
👍2
👍3
👍2