GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🛑 આવતીકાલે સવારે 10:00 વાગ્યે 🛑

આવનાર ક્લાસ 1/2 પરીક્ષાને ધ્યાને રાખી નવી તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે આપણી સંસ્થામાં ONLINE + OFFLINE એક સેમિનાર નું આયોજન કરેલ છે.

🛑 FREE GPSC GUIDANCE SEMINAR
By VIVEK THAKAR SIR
2 UPSC INTERVIEW EXP.
5 GPSC INTERVIEW EXP.


સમય: 25 ડિસેમ્બર 2024, સવારે 10 વાગ્યે

📌 રજિસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો
👍1
👍5👌1
Forest Guard Final Result .pdf
1.2 MB
Forest Guard Appointment latter

ફોરેસ્ટ નાં નિમણુક પત્ર બાબત

25 ડિસેમ્બરે મળશે નિમણુક
Forest List 2_Forest Waala.pdf
33.3 KB
List 2

ઉપરના લિસ્ટમાં જેમનું નામ ન હોય એનું બીજા લિસ્ટમાં મળી જશે.
👍5
RRB Group D recruitment
👍3
RBI New Vacancy short Notification out ! 📣

Online Apply from 30/December
💥 ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 500 જગ્યા ઉપર આસિસ્ટન્ટની ભરતી

લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

👉 ગુજરાત માં 50 + જગ્યાઓ
👉 પગાર:40000+

🔥 અરજી કરવાની તારીખ 17/12/2024 થી 1/1/2025

https://gccjobinfo.com/niacl-assistant-notification/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6👌1
IN-22-2022-23.pdf
428.2 KB
📌 IN-22-2022-23.pdf
Important Notice regarding Detailed Instructions for 1. Mark-Sheet and 2. Re-Checking of marks in Answer-Book and 3. To receive a copy of the Answer Book of Advt No. 22/2022-23, Accounts Officer, Class-2, Gujarat Accounts Service


📌 1. માર્કશીટ અને 2. જવાબ-પુસ્તકમાં માર્કસની પુનઃ ચકાસણી અને 3. જાહેરાત નંબર 22/2022-23 ની આન્સર બુકની નકલ મેળવવા માટે, એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-2 માટેની વિગતવાર સૂચનાઓ અંગે મહત્વપૂર્ણ સૂચના , ગુજરાત એકાઉન્ટ્સ સર્વિસ
CSLIC-145-201920.pdf
538 KB
CSLIC-145-201920.pdf
Ineligible Candidate with Reason(Second List-Addendum) of Advt No. 145/2019-20 Mine Sirdar (Sahayak), Class-3 (GMDC)
👍71
👍1
👍1
👍5
👍4
👍2
ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું

#Gujarat
#PMSuryaGhar
#Renewable Energy #SolarVillage
👍4🔥1
ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રેસર ગુજરાત.

📌 ઇ - ગવર્નન્સ એ સુ - શાસન અને જાહેર વહીવટનો એક ભાગ છે
👍1