GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSC
#STI

રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા માટે 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નહીં ભર્યા.‌

પરીક્ષા આપવા નહોતા માગતા તે ઉમેદવારો સંમતિ પત્રક ન ભરી પરીક્ષા વધુ સારી રીતે લેવા માટેના જીપીએસસીના પ્રયત્નોમાં સહભાગી થયા તે માટે તેમનો ખુબ ખુબ આભાર.


✍️અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC
👍6
📌કોઈપણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે. પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે.‌ ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે..
અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC
📌ગઈ લોકરક્ષકની ભરતીમાં એક ઉમેદવારે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો જેને કારણે તેને હૃદયની તકલીફ થયેલી. જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ના કરી હોય તે વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લે નહીં.
અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC
👍4
જીપીએસસીની તમામ પરીક્ષાઓમાં ઉમેદવારો સાદી ઘડિયાળ સાથે રાખી શકે છે.
અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ
#Hamukh Patel
#GPSC