GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👮🏻‍♀️ Only ખાખી - 2024 | LIVE + RECORDED BATCH 👮🏻‍♀️

➡️ જ્ઞાન લાઈવ સાથે જોડાઈને 2025ના વર્ષને Selectionનું વર્ષ બનાવો.

🌀 LIVE LECTURE | ગણિત અને રિઝનિંગ | NCERT + GCERT

FEATURES
◆ ગુજરાતની સૌથી અનુભવી અને શ્રેષ્ઠ Faculty દ્વારા ઉત્તમ શિક્ષણ
◆ LIVE LECTURE + PDF
◆ TOPIC TEST + MOCK TEST
◆ RECORDED LECTURES IN ADVANCE ( ગણિત રિઝનિંગ | GCERT + NCERT FOUNDATION LECTURES )
——————————————————-
🆕 Only ખાખી - 2024 | LIVE + RECORDED BATCH : Check Out (https://www.gyanlive.org/courses/602789)
——————————————————-
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#CCE પરીક્ષા કોર્ટ મેટર

ગૌણસેવા દ્વારા નામદાર હાઇકોર્ટે સમક્ષ પોતાના પક્ષ રજૂ કરવા માટે શુક્રવાર સુધીનો સમય માંગવામાં આવેલ. નામદાર હાઇકોર્ટ દ્વારા સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

કોર્ટે ટકોર પણ કરી છે.
👍3
Important Notice Regarding Extention of Date for Online Application of Advertisement No. 90/2024-25 to 96/2024-25
2👍1
📌 GPSC update
5
6
👍6
5_6255607965269629120.pdf
440.3 KB
📌HC ASSISTANT RESULT Declared
👍4
HC Assistant અને HC Cashier માં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન
👍1
🎯 Free study material and notes for GPSC and other Gujarat state government exams.🎯

https://t.me/Gpscguru23
👍5👌2🔥1
GPSC Update
120 Rs
ઓર્ડર 9574305710 વોટ્સએપ
👍2
👍5
*જે વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ હોય તેને અન્ય શત્રુઓની જરૂર નથી હોતી.*

ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા હોય અને નિવૃત થઇ ચુક્યા હોય તેવા 200 કરતાં વધારે ખેલાડીઓ હયાત છે. છતાં વિનોદ કામ્બલીની જ આટલી ચર્ચા કેમ ? કેમકે તે સચિનનો લંગોટિયો મિત્ર છે. સચિન તેંડુલકર પાસે કરવા માટે અલગ અલગ લાખો વાતો છે. પણ કામ્બલીએ દર ત્રીજા વાક્યમાં સચિનની વાત કરી લોકોને યાદ અપાવતા રહેવું પડે છે કે હું અને સચિન નાનપણના દોસ્ત છીએ.

સચિનના ખાસ દોસ્તમાં અજીત અગરકર, અમોલ મજુમદાર, પ્રવીણ આમરે જેવા ખેલાડીઓ રહ્યા છે જે હજુ આજે પણ સચિનના દોસ્ત છે. આ ખેલાડીઓ સચિનની સાથે હાલમાં પણ અવારનવાર જોવા મળે છે. બધા પચાસની આસપાસની ઉંમરમાં છે.. ફીટ અને ફાઈન છે.. એક્ટિવ છે. કામ્બલીએ કરિયરની, પ્રતિષ્ઠાની અને સ્વસ્થની તસ્દી નથી લીધી તેના પરિણામો ભોગવી રહ્યો છે.

વિનોદ કામ્બલી પ્રતિભાશાળી હોવાને કારણે નાનપણથી ક્રિકેટમાં નામ અને ઓળખ મળ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધારે વન-ડે રમવાની તક પણ મળી. પરંતુ તમેં તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ ન કરો તો તેનું નુકસાન તમને જ થવાનું છે. વિનોદ કામ્બલીને બધું લૂંટાઈ ગયા પછી આ બાબતનું જ્ઞાન લાધ્યું.. કરીયર અચાનક ખતમ થઇ ગયું તે બાદ દામ્પત્ય જીવન, પારિવારિક સંબંધોમાં તે નિષ્ફળ રહ્યો. આત્મશુદ્ધિની આશાએ ધર્મ પરિવર્તન પણ કર્યું.

અનુપમ ખેરના ટૉક શૉમાં મનોજ વાજપાઇએ એક વાત કહી હતી કે "સત્યા ફિલ્મની સફળતા પછી મને અનેક એવોર્ડ મળી રહ્યા હતા. એક એવોર્ડ શૉમાં મારા માઁ-બાપને લઈને હું ગયો. ફંક્શન પત્યા પછી મારી માઁએ મને કહ્યું હતું કે મનોજ અત્યારે જે લોકોને સફળતા નથી મળી તેમને મૂર્ખ નહીં સમજવા કે હલકામાં નહીં લેવા.." મનોજે કહ્યું કે ગામડામાં રહેલી મારી માઁએ કહેલી તે વાતની મે ગાંઠ બાંધી દીધી. જો હું કોઈકનું કામ કે કોઈકનું સ્થાન લઈ શકતો હોઉં તો મારી જગ્યા લેવાની ક્ષમતા પણ બીજામાં છે જ. જેથી સફળ થવા જેટલી મહેનત કરી તેનાથી વધારે મહેનત સફળતા ટકાવી રાખવા કરવાની છે. તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ આપવાની જવાબદારી તમારી છે. નહીતો તમારું સ્થાન લેવા માટે દુનિયામાં કોઈક ખૂણામાં કોઈક બીજું તૈયારીઓ કરી જ રહ્યું છે.

આવી જ નિષ્કાળજીમાં પોતાનું કરીયર ખતમ કરી ચૂકેલા રાજેશ ખન્નાની ફિલ્મનો જ સંવાદ તે બોલ્યા તો હતા પરંતુ સમજી નહતા શક્યા..

'आज मैं हूं जहां कल कोई और था,
ये भी एक दौर है वो भी एक दौर था'
👍206
🔴Live Now..

🏆 મિશન વિજયપથ 🏆

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Live - World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

🟣 Last 6 Months Current Affairs

🟢 Date - 11-12-2024

🟠 Time - Daily 8.30 P.M.

⬛️ Day - 01

👨‍🏫 Nikul Raval Sir


લાઈવ લેક્ચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

https://youtube.com/live/xoZswPMdT0g?feature=share

👍61
🔥🔥#Current Affairs 🔥🔥
STI Prelims માટે મહત્ત્વના મુદ્દાઓ
મિત્રો એક વાર જરૂરથી જોતાં જજો 🔥🔥https://t.me/vedgpsc
📌 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ.

જાહેરાત ક્રમાંક: ૧ થી ૫ /૨૦૨૪-૨૦૨૫


ફોર્મ બાકી હોય તો કરી દેવું...છેલ્લા દિવસ સુધી રાહ જોવી નહિ 👍🏻
👍3
👍3