GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા આજરોજ છે.
જેમાં પ્રિલિમ્ પાસ ઉમેદવારો અલગ અલગ સેન્ટર ઉપર પોહચી ગયા છે,મુખ્ય પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે.
મળતી માહિતી મુજબ ઉમેદવારો નાં કહેવા પ્રમાણે આણંદ અને અમદાવાદ નાં અમુક સેન્ટરમાં
#બાયોમેટ્રિક વેરીફીકેશન કરવાની ના પાડે છે.

📌પ્રેરણા હિન્દી હાયર સેકન્ડરી (ચાંદખેડા)
📌સાલ્વેશન આર્મી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ (આણંદ)

☝️આ બે સેન્ટર થી
#ઉમેદવાર દ્વારા સંપર્ક કરીને માહિતી આપવામાં આવેલ છે.

☝️શાળા માં રહેલા જાહેર માઇકમાં પણ આ એનાઉસમેંન્ટ થયેલ છે.
☝️આ બાબતે ઉપર જાગૃત ઉમેદવાર દ્વારા ત્યાંના હાજર ઊંચ અધિકારી ને પૂછતા જણાવવામાં આવ્યું છે કે "અમુક સેન્ટર ઉપર બાયોમેટ્રિક ની ટીમ પોહચી નાં હોવાને કારણે તમામ જગ્યાએ બાયોમેટ્રિક બંધ રાખવા માટેનો આદેશ વોટ્સ એપ પર મળેલ છે."
☝️પ્રીલિમ્ પરીક્ષા માં બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવવામાં આવેલ હતું.
✍🏼ઉમેદવાર દ્વારા મળેલ માહિતી મુજબ

📌બાયોમેટ્રિક વગર તમામ સેન્ટર ઉપર એન્ટ્રી મળી રહશે.
આજે પહેલો દિવસ છે એટલે કદાચ અગવડતા પડી હોઈ શકે છે, ઉમેદવારો ને પરીક્ષા નાં સમયમાં મોડું ન થાય અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે વગર બાયોમેટ્રીક પ્રવેશ આપવાની સૂચનો દરેક જિલ્લાઓ માં અપાય ગઈ છે.
📌સાચો જ ઉમેદવારો એન્ટ્રી લે તેના માટે કોલલેટર અને આઈડીપ્રૂફ સાથે કડકાઈ થી ચેક કરવામાં આવશે.
📌ઉમેદવાર સાથે કોઈ અન્યાય નહીં થવા દઈએ.
✍🏼ગૌણ_સેવા

#CCE_GROUP_A
#information

https://x.com/YAJadeja/status/1860977378224373967?t=PfCoguR61nkj4BY89ncKFQ&s=35
👍13