GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.18K files
6.72K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧  કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,ટેકનીશ્યન,ઈલેક્ટ્રીકલ,સુપરવાઈઝર,ઓપરેટર,એડમીન, ઓટોમોબાઇલ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની  વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
▶️ MISSION - 2025 | કઈ કઈ ભરતીઓ આવશે ? કેટલી જગ્યાઓ આવશે ? સફળતા કેવી રીતે મેળવવી ? | @9PM ▶️
.
Time: 09:00pm
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/GZ2sPy8KDBE?si=KgQwM-5k0XeAXGMs
.
📱 Download GyanLive Application:https://bit.ly/4alE3Tnv
💥 *VMC સબ ઓફિસર અને સૈનિક ના કોલલેટર ની નોટિફિકેશન જાહેર*
https://gccjobinfo.com/vmc-sub-officer/

*💥GSRTC દ્વારા કંડકટર ની ફાઇનલ લિસ્ટ OMR Examમાં બેસવા માટે*
https://gccjobinfo.com/gsrtc-final-list-for-conductor-omr-exam-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

💥 *RMC દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર ની જાહેરાત*
https://gccjobinfo.com/rmc-recruitment-for-food-safety-officer-posts-2024/
💥 *યુનિયન બેંક દ્વારા 1500 જગ્યાઓ પર લોકલ બેંક ઓફિસર LBO ની ભરતી જાહેર*

👉 *ગુજરાત માં 200 જગ્યાઓ જાહેર*

🔹 *લાયકાત:ગ્રેજયુએટ*
▪️ *ઉમર:20 થી 30 વર્ષ અને અનામત મુજબ છૂટછાટ*
🔹 *પરીક્ષા સ્થળ: અમદાવાદ/ગાંધીનગર,આણંદ,ભાવનગર,જામનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 13/11/2024*

https://gccjobinfo.com/union-bank-of-india-recruitment/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
#AMC જુનિયર ક્લાર્ક
EXAM CONFIRMED ON 24-11-2024
દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક !