GCC JOB INFO
41.9K subscribers
13K photos
401 videos
2.17K files
6.7K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
20 Point For Youth & Students:
‘‘દરેક શબ્દનું એક સપનું હોય છે – કલા બનવાનું.’’ આ રીતે મોટાભાગના યુવાનોનું પણ સપનું હોય છે – #UPSC કે #GPSC પાસ કરીને ઓફિસર બનવું !! અહીંયા એ Clarity કરી લઉં કે નીંદમાં આવે તેને ‘સ્વપ્ન’ કહેવાય અને ખુલ્લી આંખે નિરખીએ તેને ‘સપનાં’ કહેવાય. કહેવાનો અર્થ એ છે કે લાખો Candidates #civilservices અર્થાત ક્લાસ-1-2ની પરીક્ષા આપતા હોય છે, એમાં આપણે કેવી રીતે સિલેક્ટ થઈએ ? આ સવાલ ખૂબ મહત્વનો છે. GPSCના ચેરમેન Dinesh Dasa sir એ ‘ક્લેરિટી ઓફ માઈન્ડ’ સાથે ખૂબ રસપ્રદ ઓબ્ઝર્વેશન રજૂ કર્યા છે, એ કદાચ સિવિલ સર્વિસની #CompetitiveExams માં સફળ થવા માટે ઉપયોગી પુરવાર થશે. Dinesh Dasa sirએ પોતાના અનુભવના આધારે રજૂ કરેલાં કેટલાક તારણો આ પ્રમાણે છેઃ

(1) સિવિલ સર્વિસ અર્થાત યુપીએસસી-જીપીએસસીની તૈયારી માટે કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી, એટલે આ પ્રકારની પરીક્ષાની તૈયારી સ્વયં પણે કરવી રહી. ટૂંકમાં સંઘર્ષની ભઠ્ઠીમાં તપીશું તો જિંદગી સાર્થક બનશે.
(2) કોલેજકાળથી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મેગેઝિન-ન્યૂઝપેપર્સ નિયમિતપણે વાંચવા રહ્યાં.
(3) ખાસ કરીને વાલીઓએ પોતાનું સંતાન સ્કૂલમાં હોય ત્યારથી જ ઇતિહાસ, ભૂગોળ, ભારતીય સંસ્કૃતિ, ભારતનું બંધારણ, ઈકોનોમિક્સ, ભાષા-સાહિત્યની ટેકસ્ટબુક વાંચે ( ગોખવા કરતા સમજે ) તે માટેની રસરુચિ કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
(4) પરીક્ષાની તૈયારી કરતી વખતે ઓછામાં ઓછા છેલ્લા બે-ત્રણ વર્ષના ન્યૂઝ ફોલો કરવા અને તેની નોંધ નિયમિત રીતે ડાયરીમાં કરવાથી ફાયદો થશે.(નોધઃ ન્યૂઝ એટલે પોલીસે કોને પકડ્યા, કયા નેતાએ શું પહેર્યું કે નિવેદન આપ્યું એ નહીં, પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની નીતિ આધારીત અર્થાત કરંટ અફેર્સની ઘટનાથી સતત વાકેફ રહેવું.)
(5) ટીવીમાં શું જોવું ? આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. સોશ્યલ મીડિયામાં શું ફોલો કરવું ? આ આપણા વિવેક પર આધારીત છે. આ બંને સવાલની સમજણ વિકસે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપોઆપ શરુ થઈ જશે.
(6) સિવિલ સર્વિસમાં જગ્યાઓ મર્યાદિત હોય છે. એટલે કદાચ, કોઈ કેન્ડીડેટ પરીક્ષામાં છેલ્લા સફળ ન રહ્યો, તો તેની ચિંતા કરવી નહીં. પરંતુ આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરનારનો સંતુલિત વિકાસ થાય છે, જે હંમેશા જીવનમાં કામ લાગશે. કેમ કે તૈયારી કરતી વખતે ઇતિહાસથી ભૂગોળ, સાહિત્યથી કલા, પોલિટિકલ સાયન્સથી ફિલોસોફી સહિતના તમામ વિષયોનું જ્ઞાન અથવા તો માહિતી એક સારા ‘સિટિજન’ બનવામાં મદદરુપ થશે. એક જાગૃત નાગરિક તરીકે સિવિક સેન્સ ડેવલપ થશે.
(7) આજે ટેકનોલોજીનો યુગ છે, ત્યારે કયાંથી વાંચવું એ મહત્વનું નથી, વાંચવું તેનો મહિમા છે. ડિઝિટલ ડિવાઈસથી સરળતાથી કેન્ટેન્ટ મેળવો તો ખોટું નથી, પરંતુ આ દરમિયાન વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રા, મેસેન્જર તમારો સમય ગળી ન જાય તેનું ધ્યાન રાખવું રહ્યું.
(8) ક્યારેક વાંચવાનો કંટાળો આવે તો હવે દરેક સબ્જેક્ટના શ્રેષ્ઠત્તમ વીડિયો યુ-ટયુબ પર ઉપલબ્ધ છે, એટલે રિલેક્સ થઈને ફક્ત સાંભળો તો પણ સિવિલ સર્વિસની પરીક્ષામાં ફાયદો થશે.
(9) ગાંધીજી પાસે ટ્વીટર, ફેસબુક કે ઈ-મેઈલની સુવિધા નથી, છતાં વિશ્વના મોટા શહેરોમાં ગાંધીજીની સ્મૃતિમાં કંઈકને કંઈક જોવા મળશે, ત્યારે આજની પેઢી તો નસીબદાર છે કે આંગળીના ટેરવે માહિતી ઉપલબ્ધ છે, બસ કઈ માહિતી પરીક્ષા માટે ઉપયોગી થશે, આ બાબતની સૂઝ હોવી જરુરી છે.( નોંધઃ ગાંધીજી બનવા માટે ‘ચરિત્ર’ જોઈએ, ટેકનોલોજીથી ગાંધીજી થવાય નહીં.’)
(10) વર્લ્ડ સ્પોર્ટસ ઈવેન્ટ્સ(ફક્ત ક્રિકેટ નહીં), એવોર્ડ, કુદરતી ઘટના(સાયક્લોન કે ખગોળીય ઘટના), કેન્દ્ર સરકારની નીતિ, બંધારણીય સુધારા, પાર્લામેન્ટની પ્રક્રિયા વગેરે ન્યૂઝને ડાયરીમાં નોંધતા રહો. જેમ કે હમણાં ગુજરાતના દરિયા કિનારે જે દરિયાઈ ચક્રવાત(સાયક્લોન) આવ્યું, તો સાયક્લોનનું નામ કેવી રીતે અપાય છે ? આ એન્ગલથી યુવાનો તૈયારી કરશે, તો જીપીએસસી-યુપીએસસીમાં સફળતા નિશ્ચિત છે.
(11) સિવિલ સર્વિસ કે પછી વર્ગ-3ની પરીક્ષાની તૈયારી કરતી વખથે ધોરણ 5 થી 12ની તમામ વિષયોની ટેક્સ્ટ બુક હાથવગી રાખવી રહી, આ જ મૂળ આધાર હોય છે.
(12) જીપીએસસી-યુપીએસસીની મેઈન્સ એક્ઝામની તૈયારી વખતે દરેક મુદ્દાને અને શબ્દને સમજવો રહ્યો. માની લો કે પરીક્ષામાં કોઈ નિબંધ પૂછાયો તો એ નિબંધના સવાલનો અર્થ બરાબર સમજો અને પછી લખવાનો આરંભ કરો. ટુ ધ પોઈન્ટ, એ પણ ક્લેરિટી ઓફ માઈન્ડ સાથે. નિબંધના પ્રશ્નમાં શબ્દવિવેક સાચવવો પડે, અન્યથા આઠ પેજના નિબંધમાં ઝીરો માર્ક પણ આવી શકે.
(13) જીપીએસસી-યુપીએસસીની મેઈન્સમાં તમામ સવાલો મહત્વના હોય છે. પરંતુ નિબંધનો સવાલ સમજીને શબ્દવિવેક સાથે લખવામાં આવે તો તમે ડેપ્યુટી કલેક્ટર બની શકો, જો શબ્દવિવેક ન જાળવી શકો તો લેબર ઓફિસરની રેન્કમાં પહોંચી જાઓ. ટૂંકમાં નિબંધમાં શક્ય બને ત્યાં સુધી કોઈ સુવિચાર-અણમોલ વાક્યો કે ક્વોટ લખવાનું ટાળો. આયોગ નિબંધમાં તમારા વિચારો જાણવા માંગે છે.
(14) તમારી જેમ લાખો યુવાનો આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એટલે રાઈટિંગ પ્રેક્ટિસ નિયમિત કરવી રહી. પરીક્ષામાં જવાબ લખતી વખતે ‘‘વાર્તા રે વાર્તા’’ કરવાનું ટાળવું. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, ચિત્રકામ કે નાટક નથી. બીજું કે એક એક્ઝામિનર એક પ્રશ્ન તપાસે છે, એટલે બધા પેપરના જો 60 પ્રશ્નો હોય તો 60 એક્ઝામિનર પેપર ચેક કરે છે, એટલે રિલેક્સ થઈને ટુ ધ પોઈન્ટ જવાબ લખવો અને આ સ્કિલ્સ નિયમિત રાઈટિંગ પ્રેક્ટિસ કરવાથી જ વિકસિત થશે.
(15) સિવિલ સર્વિસની પરીક્ષા ક્લિઅર કરો તો સામાજિક માન-મોભો મળે છે. એટલે પરીક્ષાની તૈયારી પણ ‘નૈતિકતા’ને ધોરણે કરવી રહી. અને હા, ‘નૈતિકતા’ આપણી ભીતરમાંથી આવે છે.
(16) સિવિલ સર્વિસ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વખતે હળવા મૂડમાં રહેવું, સ્ટ્રેસ લેવો નહીં, તો વધુ સારી તૈયારી થઈ શકશે. કન્ટેન્ટ કયાંથી મેળવવો એ સમજણ વિકસેલી હોવી જોઈએ.
(17) ઈન્ટરવ્યુ અર્થાત પર્સનાલિટિ ટેસ્ટઃ
ઈન્ટરવ્યુમાં નિષ્ણાતોની પેનલ હોય છે. એટલે ઉમેદવારે ખોટો દેખાડો કરવાને બદલે નેચરલ રહેવું રહ્યું. ઈન્ટરવ્યુની પેનલ ઉમેદવાર પાસેથી નિખાલસતા, ઓરિજનલ-પણું અને ટ્રુથફૂલ હોવાની અપેક્ષા રાખે છે. કોઈ સવાલનો જવાબ ન આવડે તો ગોળ-ગોળ કે ખોટો જવાબ આપવાની કોશિશ કરવાને બદલે Sorry કહીને નવા પ્રશ્ન તરફ જવું બધું બહેતર રહેશે. (નોધઃ ગ્રીક શબ્દ ‘પર્સનો’ પરથી પર્સનાલિટિ શબ્દ આવ્યો છે. પર્સનો એટલે મુખવટો.)
(18) કદાચ, ઈન્ટરવ્યુ પછી આપણી ઈચ્છા મુજબનું પરિણામ ન સાંપડે તો નિરાશ થવું નહીં. ત્રણ-ચાર વાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની કોશિશ કરવી રહી, એક દિવસ તમારી સફળતા નિશ્ચિત છે. કેમ કે આ પરીક્ષાની મહેનત તમે ત્રણ-ચાર વર્ષ કરી છે, એ એળે જશે નહીં, જીવનના કોઈને કોઈ મુકામ પર કામ આવશે.
(19) એનાલિટિક બનો, સતત દેશ-દુનિયાના પ્રવાહોનું ઓબ્ઝર્વેશન કરતા રહો, ગોળ-ગોળ વાતો કરવાના કલ્ચરમાંથી બહાર નીકળો અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત મથામણ કરતા રહો.
(20) છેલ્લે....સત્ય, પ્રેમ અને કરુણાનો ભાવ કાયમ રાખો. કુદરતે તમારી માટે સર્વોત્તમ Designation તૈયાર રાખ્યું છે.

-- By Dr.Masung Chaudhary ⚘

*
વિગતવાર સમજવા આ લિંક ઓપન કરો:

https://youtu.be/FALw9NPWK5w
🔥 *GPSC પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનાં પરીક્ષામાં પુછાયેલાં પ્રશ્નોનું સંપૂર્ણ Analysis*

🔥 *અને સાથે જ જાણો GPSCમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય કેવી રીતે તૈયાર કરવો જોઈએ તેની સંપૂર્ણ રણીનીતિ મહિપાલસિંહ સર દ્વારા.*


*YOUTUBE LIVE*
👇👇👇
https://youtu.be/j_rxndF12qM
FOLLOW @iam.officer 🛑

દરરોજે માહિતીસભર કરંટ અફેર્સ મેળવવા @iam.officer ને follow કરો.


🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer
🎯 Follow @iam.officer

🌟 હમણા જ કરો FOLLOW @iam.officer અને પરીક્ષામાં કરો કરંટ અફેર્સના માર્ક્સ સુનિશ્ચિત.

#upsc #gpsc #pi #rfo #dyso #sti #prelims #mains #gandhinagar #ahmedabad #anand #vadodara #bharuch #surat #rajkot #bhavnagar #junagadh #marugujarat #sarkarinaukri #iamofficer
#UPSC 2022-23 Calendar
UNION PUBLIC SERVICE COMMISSION PROGRAMME OF EXAMINATIONS/RECRUITMENT TESTS (RTs) -2023

▶️વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.
https://t.me/gccjobinformation
WR-CSP-22-engl-Namelist-220622.pdf
1.2 MB
#UPSC
Result Of The Civil Services (PRELIMINARY)
Examination, 2022
Exam Date:- 05/06/2022
FR-IFSM-21-engl-280622.pdf
23.5 KB
#UPSC #IFS
Result of Indian Forest Service Exam
FOLLOW @praajasvfoundation 🛑

દરરોજે માહિતીસભર કરંટ અફેર્સ મેળવવા @praajasvfoundation ને follow કરો.


🎯 Follow @praajasvfoundation
🎯 Follow @praajasvfoundation
🎯 Follow @praajasvfoundation
🎯 Follow @praajasvfoundation
🎯 Follow @praajasvfoundation

🌟 હમણા જ કરો FOLLOW @praajasvfoundation અને પરીક્ષામાં કરો કરંટ અફેર્સના માર્ક્સ સુનિશ્ચિત.

#upsc #gpsc #pi #rfo #dyso #sti #prelims #mains #gandhinagar #ahmedabad #anand #vadodara #bharuch #surat #rajkot #bhavnagar #junagadh #marugujarat #sarkarinaukri #praajasvfoundation
#UPSC CSE-2023 #Vacancies
UPSC CAPF.pdf
746.8 KB
#UPSC #CAPF
CENTRAL ARMED POLICE FORCES (ASSISTANT COMMANDANTS)
EXAMINATION, 2023
#UPSC Time Table 2024
WR-RT-159-APFC-EPFO-engl-210723 (1).pdf
541.6 KB
#UPSC #EPFO Result

✔️ વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.
Calendar-Year-2025-engl-250424.pdf
51.8 KB
📌 #UPSC

Programme of Examinations/Recruitment Tests (RTs) - 2025

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gccjobinformation
👉અથવા ટેલિગ્રામ
@gccjobinformation ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
📌Preliminary 22.05.25
📌Mains 22.08.25
#UPSC Revised Calender