GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
હાલમાં ચાલતી ભરતીઓ

https://www.instagram.com/reel/DBIZgEQB0oZ/?igsh=MWJyNTNsbXQ0cWM0dQ==
હાલમાં ચાલતી ભરતીઓ
www.gccjobinfo.com
👍1
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 15/10/2024

╭─❀⊰ GPSC Class 1,2 Mains [ 5 Days]
Exam Date:- 20/10/2024
╨──────────────

╭─❀⊰ (Highcourt) Dy.so - Bailiff - Peon [ 12 Days]
Exam Date:- 27/10/2024
╨──────────────

╭─❀⊰ [AMC] Junior Clerk [40 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 68 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────
👍71
👍14
પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર ભરતી મેળામાં મહતમ ઉમેદવારો હાજર રહે તે માટે આપની કક્ષાએથી ભરતીમેળામાં નીચે મુજબના ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવા વિનંતી છે .

સ્થળ: ખેરાલુ-અંબાજી હાઇવે,સંજય ગાંધી રોડ
કેમ્પસ,શાહુપુરા કંપા,તારંગા,-૩૮૪૩૩૦
ગુગલ લિંક- https://forms.gle/6xsgKiLVfCvAak5a7
ભરતીમેળાની તારીખ :- ૧૮-૧૦-૨૦૨૪
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
👍9
🔰 હાઈકોર્ટ સ્ટેનોગ્રાફરના કોલલેટર બાબતે અપડેટ
👍1
Notice_20241015134658.pdf
366.9 KB
👉 આવનાર હાઈકોર્ટ પરીક્ષાઓ માટે સેન્ટર, કોલલેટર વગેરે બાબતે માહિતી.
👍3
હજુ જેમના મન માં સંશય છે , તેઓને ખાસ જવાબ કે હાઈકોર્ટ ની પરીક્ષા ઓફલાઈન જ આયોજન થવાની આ રહ્યું તેનું ટેન્ડર અને જે NTA દ્વારા બહાર પાડવામાં આવ્યું છે..... એટલે પરીક્ષા ઓફલાઈન જ આયોજન થવાની છે....
👍11
👌1
👍3
👍1
👍4
👍3
👍61
ચાલુ કરો 20 રૂપિયા વાળો મોલ ઓછા રોકાણ માં અને કરો કમાણી મહિને 50000 થી વધુ

https://youtu.be/DmwVzpmDSCU?si=HmYLyUofAaWK2RQ3

👉 GUJARAT CAREER CLUB ની Youtube ચેનલ ને Subscribe કરો

https://yt.openinapp.co/kbj4r


ભાગ 1 જુઓ અહી
https://youtu.be/5nT348veGTw
👍51
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
l