GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.15K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Forwarded from GCC BOOKS STORE (Hello123)
4
Forwarded from GCC BOOKS STORE (Hello123)
4
Forwarded from GCC BOOKS STORE (Hello123)
"ધ સિક્રેટ ~~~~~(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"|

રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.

પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.

કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.

અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ,આંતરિક શાંતિ, તથા અંતર્દષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.
6
Forwarded from GCC BOOKS STORE (Hello123)
5_6332522389930246606.pdf
1.3 MB
5_6332522389930246606.pdf
1
Forwarded from GCC BOOKS STORE (Hello123)
MRP 499
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 Whatsapp
3
💥BMC MPHW FHW આમાંથી 1 માર્ક પાક્કો મારા વાલા બધી આરોગ્ય ની વ્યાખ્યા કરી નાખજો
🔥2
💥BMC MPHW FHW આમાંથી 1 માર્ક પાક્કો મારા વાલા બધી આરોગ્ય સમિતિ ઓ કરી નાખજો
🔥3
💥BMC MPHW FHW આમાંથી 1 માર્ક પાક્કો મારા વાલા સામાન્ય સંયોજનો અણુઓનો ઉપયોગ આ કરી નાખજો
🔥2
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૧૬/૧૨/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી
6
#GSSSB
ખાતાકીય પરીક્ષા યોજવા બાબત.
3
6
3
6
Rapido ભારતની પ્રથમ અને સૌથી મોટી કમ્યુટ સર્વિસ સાથે માત્ર 5 મિનિટમાં તમારી મુસાફરીની તકલીફોને અલવિદા કહો!

Rapido એ હવે ઇન્ટરસિટી સેવા ચાલુ કરી દીધી છે.

(રાજકોટ થી અમદાવાદ, સુરત, વડોદરા)
(અમદાવાદ, થી રાજકોટ, સુરત, વડોદરા)
(સુરત થી અમદાવાદ, રાજકોટ, વડોદરા)
(વડોદરા થી અમદાવાદ, સુરત, રાજકોટ)

*💺 Comfort | Safety | Style | Speed 💨*

*🕔 TIME : 24/7 hour

Join millions of users in 100+ cities & ride with Rapido every day!

Now Intercity Available In Rapido.
Rajkot to Ahmedabad, Baroda, Surat,

Get guaranteed ₹25 cashback & discounts on Bike-Taxi or Auto rides.

Use referral code CGF2WYS & get cashback on your first ride TODAY.

Enjoy low-price, comfortable & quick rides anytime, anywhere!

Download the app at https://m.rapido.cc/Ewte/v02tfima
5
રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં  કુલ 117 જગ્યાની સીધી ભરતી.
*'LRDની પરીક્ષામાં દોડના માર્ક રાખો, ગામડાના યુવાનોને અન્યાય થાય છે':* વધુ પડતા રિઝનિંગના કારણે આર્ટસ-કોમર્સવાળાઓને તકલીફ, પૂર્વ ધારાસભ્યએ ફેરબદલની માગ કરી
https://divya.bhaskar.com/2S36NO363Yb
😁6👍4
*💥 ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ-3 અને વર્ગ-4 ની ભરતી*

*🔹 પોસ્ટ: હેડ કૂક (04) અને એટેન્ડન્ટ-કમ-કૂક (16)*
*🎓 લાયકાત: ધો. 10 પાસ + અનુભવ (સંભવિત)*
*💰 પગાર: નિયમ મુજબ (કાયમી અને ફિક્સ પગાર)*

*🗓️ અરજી તારીખ: 11/12/2025 થી 31/12/2025*
*👉 ખાસ નોંધ: વિગતવાર જાહેરાત 11 ડિસેમ્બરે આવશે.*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/high-court-of-gujarat-recruitment-2025-3/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
16