GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*ફ્રી સેમિનાર (FREE SEMINAR)*

🛑 બસ હવે પૂરું! ઇન્ટરવ્યૂમાં નાપાસ થવાનો ડર દૂર કરો! 🛑

તમે કલાકો સુધી અભ્યાસ કર્યો, સખત મહેનત કરી, પણ શું શાળાએ કે કોલેજે તમને તમારી ખુદની કારકિર્દી બનાવવાની *REAL Skill* શીખવી? કદાચ નહીં!

ઘણીવાર, નોકરી મળવાના અંતિમ પગથિયે એટલે કે ઇન્ટરવ્યૂમાં આપણને ખબર પડે છે કે ફક્ત સારા માર્ક્સ પૂરતા નથી. નર્વસનેસ, બોડી લેંગ્વેજની ભૂલો, અને આત્મવિશ્વાસની કમી… આનાથી જ હાથમાં આવેલી નોકરી જતી રહે છે.

જો તમે આ અનુભવમાંથી પસાર થયા હોવ, તો આ સેમિનાર તમારા માટે છે!

શક્તિ બેન્કિંગ એકેડમી (Shakti Banking Academy) રજૂ કરે છે:
* "MASTER THE ART OF INTERVIEW" *

તમારા ભવિષ્યને આકાર આપો! આ સેમિનાર તમને એ ખરી સ્કીલ (REAL skills) શીખવશે જે સફળતા માટે જરૂરી છે, માત્ર ઇતિહાસ નહીં.

🏆 આ સેમિનારમાં તમે શું શીખીને જશો? (YOUR SUCCESS GUARANTEED)

આ સેમિનારના અંતે, તમારામાં નીચેના મુખ્ય બદલાવ જોવા મળશે:

*👉🏻 ઇન્ટરવ્યૂ ફિયર કિલર!*
ગેરંટી સાથે, માત્ર 5 Minutes માં તમારા ઇન્ટરવ્યૂના ડર (Interview Fear) ને કાયમ માટે દૂર કરવાની ખાસ ટેક્નિક શીખો.

*👉🏻 ફર્સ્ટ ઇમ્પ્રેશન - બેસ્ટ ઇમ્પ્રેશન!*
તમારી Body Language અને પહેલી છાપ (First Impression) ને કેવી રીતે Master કરવી, જેથી જોનાર તમને તરત જ ગમી જાય.

*👉🏻 ટ્રીકી સવાલોનો સ્માર્ટ જવાબ!*
"તમારી Weakness શું છે?", "તમે Salary કેટલી લેશો?", અને "નોકરીમાં આટલો *Gap* કેમ છે?" જેવા Tricky Questions ને સ્માર્ટ અને આત્મવિશ્વાસ સાથે હેન્ડલ કરો.

*👉🏻 કોન્ફિડન્સ બૂસ્ટર!*
શક્તિશાળી Power Techniques નો ઉપયોગ કરીને તુરંત *Confidence Build* કરો અને ઇન્ટરવ્યૂમાં તમારી હાજરીને અસરકારક બનાવો.

*👉🏻 STAR મેથડ - તમારી સફળતાનો રસ્તો!*
STAR Method દ્વારા જવાબ આપવાનું શીખો અને ઇન્ટરવ્યૂ લેનાર પર Guaranteed Impact મેળવો.

📍 રાજકોટમાં તમારા માટે આયોજન! (SEMINAR DETAILS)

*ફ્રી સેમિનાર (FREE SEMINAR)*
Registration Link : https://forms.gle/LZPWWPJov4QYbnWx7
*Date*: 25 DEC. 2025
*Time*: 1 to 4 pm
*Place*: Shakti Banking Academy,
315 & 316, Autopoint Complex,
Nr. Lodhawad Police Station,
Bhutkhana Chowk, Rajkot.

સમય ઓછો છે અને *SEATS LIMITED* છે. તમારી નોકરીની તક ગુમાવશો નહીં!

આજે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો: https://forms.gle/LZPWWPJov4QYbnWx7
Contact for more details : 7600777317
3
1
GK360 - Win Prize 081225.pdf
439.8 KB
*💥જી હા, બીલકુલ પીડીએફ વાંચો અને જીતો રોકડા રૂપિયા*

💥*જે મિત્રએ CURRENT3600ની તારીખ 08-12-2025ની પીડીએફ વાંચી હશે તે મિત્ર આ પ્રશ્નનોના જવાબ આપી શકશે.*

💥*જો આપને વાંચવાની બાકી હોય તો હમણાં જ ટેલિગ્રામ ચેનલ પર જઈને જોઈ શકો છો.*

*💥 ટેલિગ્રામ ચેનલ* https://t.me/gk360app

*💥ઉપરની પીડીએફ ઓપન કરો👆 અને પ્રશ્નોના જવાબ જલદી મોકલી આપો. મુખ્ય વિગતો આ પીડીએફમાં ઉપલબ્ધ છે*

💥*અમારી વોટસઅપ કમ્યુનિટી સાથે જોડાવા*

https://chat.whatsapp.com/DoNbafFo034AQv9p9MXBTS
1
4
અમદાવાદ ઝોનના મુખ્ય સેવિકાના
મહેકમની વિગત-2025

👉
ગુજરાત લાંબાગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને પર્યાવરણ સુરક્ષિત રાખવા અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ, હરિત ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ 🌳
8
Photo from Tarun dodiya
આણંદનું ધુવારણ બનશે ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર: હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં થશે વૃદ્ધિ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સ વચ્ચે ₹1317 કરોડના કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) પ્રોજેક્ટ માટે MoU; 1300થી વધુ રોજગારીની તકોનું થશે સર્જન...

આણંદ જિલ્લાના ધુવારણ ખાતે આકાર પામનાર આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે મહત્ત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે; ઝડપી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળતા AI, મશીન લર્નિંગ, અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ્સના વિકાસને વેગ મળશે, જેથી દેશની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદૃઢ થશે...
🚩લ્યો કંકોત્રી ભાવનગર 🚩

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
‼️પરીક્ષાની તારીખ જાહેર‼️

👉MPHW-28/12/2025

👉FHW-28/12/2025

👉ફાર્માસિસ્ટ-04/01/2026

👉 સ્ટાફનર્સ- 04/01/2026

👉સેનેટરી ઇન્સ્પેક્ટર- 18/01/2026


👉
1
5_6188248116265753016.pdf
826.9 KB
#BMC
#Various_Post_Syllabus_Declared
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
#GSSSB
જા.ક્ર.:૨૫૯/૨૦૨૪૨૫-ટેકનિકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.


#GSSSB
જા.ક્ર.:૨૮૬/૨૦૨૪૨૫-આસીસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.
કામચલાઉ •ફાઇનલ પરિણામ

આટલો બદલાવ આવ્યો OPT OUT થી.
1
5_6188168891299010894.pdf
390.7 KB
#LRD
જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકી છે તેવા ઉમેદવારોની યાદી.
ViewFile (5) (1).pdf
1.7 MB
ViewFile (5) (1).pdf
2
3