GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2🔥1
3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🌟 ચાણક્ય એકેડમી – ભાવનગર

(એકેડમી + લાઇબ્રેરી + હોસ્ટેલ – એક જ સ્થળે ગુજરાતનું શ્રેષ્ઠ કેમ્પસ)

🚔 પોલીસ કોન્સ્ટેબલ 12,733 & PSI માટે SPECIAL BATCH

🗓 બેચ શુભારંભ : 7/12/2025 (રવિવાર)
સમય : સાંજે 6:00

🔥 REGISTRATION — 1/12 થી 6/12/2025

🎯 એડમિશન શરૂ – પ્રથમ 25 વિદ્યાર્થીઓ માટે મોહક ઑફર

દરરોજ 1 ઑફલાઇન લેકચર
6 મહિના FREE લાઇબ્રેરી (24×7)
6 મહિના FREE હોસ્ટેલ (જમવાનો ખર્ચ અલગ)
₹2500 ના પુસ્તકો FREE
₹5000 નું Application Course – પ્રથમ 25 વિદ્યાર્થીઓને FREE
Daily Test + Weekly Test FREE


📞 સંપર્ક : 9979729090
9🙏1
🚔 PSI & CONSTABLE OFFLINE + ONLINE 🚔

🔴 FREE DEMO LECTURES 🔴
╭────────────────╮
▶️ તા.8-12-2025 ને સોમવાર ◀️
╰────────────────╯

📍સ્થળ :- 863, પ્રથમ માળ, વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, ગવર્નમેન્ટ લાઈબ્રેરી પાસે, સેક્ટર-21, ગાંધીનગર.

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર સાથે!

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
 * 5000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા 
 * સૌથી વધુ અનુભવી શિક્ષકો
          (નિષ્ણાંત ફેકલ્ટી)

📍 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

👮🏻‍♂️ ખાખીની ખુમારી 👮🏻‍♂️
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
#kiswacareeracademy
1
*🔥જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા વહીવટી કારણોસર તા. 04/12/2025 (ગુરુવાર) થી શરુ કરવામાં આવશે. ભરતીની અપડેટ માટે વેબસાઈટની નિયમિત મુલાકાત લેતાં રહેશો.🔥*


👇👇👇👇👇👇👇👇👇



https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
1
વિનંતી......🙏❤️

🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"

મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.

👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.

📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.

🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻

👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,

👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---

🫂 OPT OUT કેમ જરૂરી છે ?

તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.

👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻
7
*💥 શિક્ષક બનવા માટેની CTET પરીક્ષા (ફેબ્રુઆરી 2026) જાહેર*

*🔹 લેવલ: પેપર-1 (ધો. 1-5) અને પેપર-2 (ધો. 6-8)*
*🎓 લાયકાત: 12 પાસ + D.El.Ed / ગ્રેજ્યુએટ + B.Ed*

*🗓️ અરજી તારીખ: 27/11/2025 થી 18/12/2025*
*🗓️ પરીક્ષા તારીખ: 08/02/2026*

*ફી:*
*• Gen/OBC: ₹1000 (Single), ₹1200 (Both)*
*• SC/ST/PwD: ₹500 (Single), ₹600 (Both)*

*📍 ખાસ નોંધ: કોઈ વયમર્યાદા નથી, સર્ટિફિકેટ આજીવન માન્ય રહેશે.*

*⤵️ સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/ctet-february-2026-notification/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
MRP 699
ઘરે બેઠા 380(350+30 કુરિયર)
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
Media is too big
VIEW IN TELEGRAM
MRP 780
ઘરે બેઠા 400(390+10 કુરિયર)
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
2
*Urgent Requirement For IDFC Bank Finances* (On Roll Job) (Morbi)

*Only Local Candidates Can Be Apply*

*No Filed Work🏃* (Indoor Job)

*Only Male🧒Can Apply*

*Department*: Two Wheeler Loan

*Designation*: Sales Officer

*Education*: Min.12th Pass

*Job Time*: 10Am to 7:30pm

*Salary*: 12,500 to 15,500+ NTH Incentive

*Experience*: Experience & Fresher Can Apply With Banking Finances Products Knowledge

*Location*: Morbi

*Job Profile*: Two Wheeler
Loan Sales In The Store & For Walling Customer, Sitting Bas If In Any Store

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Hr Manager*👩‍💻
7600777716

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.

@shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
2
GK360 - Win Prize 011225.pdf
443 KB
GK360 - Win Prize 011225.pdf
*💥જી હા, બીલકુલ પીડીએફ વાંચો અને જીતો રોકડા રૂપિયા*

💥*જે મિત્રએ CURRENT3600ની તારીખ 01-12-2025ની પીડીએફ વાંચી હશે તે મિત્ર આ પ્રશ્નનોના જવાબ આપી શકશે.*

💥*જો આપને વાંચવાની બાકી હોય તો હમણાં જ ટેલિગ્રામ ચેનલ પર જઈને જોઈ શકો છો.*

*💥 ટેલિગ્રામ ચેનલ* https://t.me/gk360app

*💥ઉપરની પીડીએફ ઓપન કરો👆 અને પ્રશ્નોના જવાબ જલદી મોકલી આપો. મુખ્ય વિગતો આ પીડીએફમાં ઉપલબ્ધ છે*

💥*અમારી વોટસઅપ કમ્યુનિટી સાથે જોડાવા*

https://chat.whatsapp.com/DoNbafFo034AQv9p9MXBTS
5
💥 ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં 156 જગ્યાઓ પર ભરતી

🔹 પોસ્ટ: Agricultural Assistant (ખેતીવાડી મદદનીશ)

🏛 યુનિવર્સિટી વાઇઝ વેકન્સી:
*•JAU જુનાગઢ: 86 જગ્યા
*NAU નવસારી: 46 જગ્યા
* AAU આણંદ: 24 જગ્યા

🎓 લાયકાત: Agriculture માં Diploma / Degree (સંપૂર્ણ વિગત નોટિફિકેશનમાં જુઓ)

💰 પગાર: પ્રથમ 5 વર્ષ ₹25,000 Fix → પછી Level-4 (₹25,500 – ₹81,100)

💸 ફી / ઉંમર: સત્તાવાર નોટિફિકેશન જુઓ

🗓 અરજી તારીખ: 18/11/2025 થી 12/12/2025

📍 કેટેગરી: Class-3 Non-Teaching Technical Cadre

* સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટેની લિંક:*
https://gccjobinfo.com/gujarat-agricultural-universities-recruitment-2025/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:*
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
2👌2
હાલમાં ચાલતી ભરતીઓ ભાગ 1

👉 KVS અને NVS માં 14,967 જગ્યાઓ પર મેગા ભરતી

Last Date :4/12/2025

https://gccjobinfo.com/kvs-nvs-recruitment-2025/

👉 IOCL ગુજરાત રિફાઈનરી (વડોદરા) માં 583 જગ્યાઓ

Last Date:18/12/2025

https://gccjobinfo.com/iocl-recruitment-2025/

👉 GPSC માં 350+ જગ્યાઓ પર મહાભરતી

Last Date 13/12/2025

https://gccjobinfo.com/gpsc-recruitment-2025-26-apply-online/

👉 ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ પર મેગા ભરતી

Last Date:23/12/2025

https://gccjobinfo.com/gujarat-police-recruitment-2025/

👉 ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં 156 જગ્યાઓ પર ભરતી

12/12/2025

https://gccjobinfo.com/gujarat-agricultural-universities-recruitment-2025/

👉 Intelligence Bureau (IB) માં ધોરણ 10 પાસ પર ભરતી
પોસ્ટ: મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – MTS (362 જગ્યા)

14/12/2025

https://gccjobinfo.com/intelligence-bureau-ib-recruitment-2025/

👉 SSC GD Constable માં 25,487 જગ્યાઓ પર ભરતી

31/12/2025

https://gccjobinfo.com/ssc-gd-constable-notification-2025/
6
8
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા માહે- ડિસેમ્બર/૨૦૨૫ માં જાહેર થનાર ટોટલ ૪ સંવર્ગની ભરતી
6
📌પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય.

📌કાનૂની મેટ્રોલોજી પેકેઝેડ કોમોડિટીઝ બીજા સુધારા નિયમ 2025 અનુસાર.

📌હવેથી તમામ પાન મસાલાના પેક ઉપર છૂટક વેચાણ કિંમત અન્ય સંબંધિત તમામ માહિતી ફરજિયાત દર્શાવવાની રહેશે
.
6