GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં 156 જગ્યાઓ પર ભરતી

🔹 પોસ્ટ: Agricultural Assistant (ખેતીવાડી મદદનીશ)

🏛 યુનિવર્સિટી વાઇઝ વેકન્સી:
*•JAU જુનાગઢ: 86 જગ્યા
*NAU નવસારી: 46 જગ્યા
* AAU આણંદ: 24 જગ્યા

🎓 લાયકાત: Agriculture માં Diploma / Degree (સંપૂર્ણ વિગત નોટિફિકેશનમાં જુઓ)

💰 પગાર: પ્રથમ 5 વર્ષ ₹25,000 Fix → પછી Level-4 (₹25,500 – ₹81,100)

💸 ફી / ઉંમર: સત્તાવાર નોટિફિકેશન જુઓ

🗓 અરજી તારીખ: 18/11/2025 થી 12/12/2025

📍 કેટેગરી: Class-3 Non-Teaching Technical Cadre

* સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટેની લિંક:*
https://gccjobinfo.com/gujarat-agricultural-universities-recruitment-2025/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:*
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
5
3
💥Big Breaking💥
😁10
ViewFile (5) (1).pdf
1.4 MB
#GSSSB
#Requtments
ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્રરશ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર. ૩૬૯/૨૦૨૫૨૬ અન્વયેની વિગતવાર જાહેરાત
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
2
ViewFile.pdf
2 MB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૧૯/૨૦૨૨૩૨૪– સ્ટરીલાઇઝર ટેકનીશીયન (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની તા. ૨૫/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણીમાં ગેરહાજર રહેલ ઉમેદવારોની સંયુક્ત યાદી (Annexure- A, B અને C)
1
1
#GPSSB
જુનીયર ફાર્માસીસ્ટ અને પશુધન નિરીક્ષક ના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત.
👏10
💥 *RRB રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા 2569 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ: રેલ્વે જુનિયર એન્જીનિયર ,DMS (ડેપો મટીરીયલ  સુપ્રીડેન્ટ, CMA (કેમિકલ વિભાગ) ભરતી 2025*

👉 *લાયકાત:ડિપ્લોમા/ડિગ્રી એન્જિનિયરિંગ સબંધિત શાખા,B.Sc*

👉 *ઉંમર:18 થી 33 વર્ષ*

🔥 *અરજીની કરવાની તારીખ:*
👉 *31 ઓક્ટોબર 2025 – 30 નવેમ્બર 2025*

👉  *નોકરીનું સ્થળ ભારતભરમાં (બધા RRB ઝોન્સ)*

https://gccjobinfo.com/rrb-junior-engineer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
💥 *રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) માં ભરતી*

🔹 *પોસ્ટ: RBSK ફાર્માસિસ્ટ (06 જગ્યા)*
🎓 *લાયકાત: B.Pharm / D.Pharm + ફાર્મસી કાઉન્સિલ રજીસ્ટ્રેશન + Computer Certificate*
💰 *પગાર: ₹16,000 (11 માસ કરાર આધારિત)*

🗓 *અરજી તારીખ: 19/11/2025 થી 26/11/2025*
📍 *અરજી મોડ: ઓનલાઇન (આરોગ્ય સાથી પોર્ટલ પર)*

*⚠️ નોંધ: મેરિટ લિસ્ટ ફાઇનલ યરના માર્ક્સ આધારે તૈયાર થશે*

⤵️ *વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/rmc-recruitment-2025-5

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
છેલ્લી તારીખ 23/11/2025 તારીખ ની હવે 1/12/2025

*💥પંજાબ નેશનલ બેંક માં 750 જગ્યાઓ પર ભરતી*

💥 *ગુજરાત માં 95 જગ્યાઓ*
👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર*
👉 *લોકલ ભાષાના જાણકાર*

📍 *ઉંમર :20  થી 30 વર્ષ*
📍 *અનુભવ:ગ્રેજ્યુએશન પછી બેન્ક / રિજનલ રુરલ બેન્ક માં ઓછામાં ઓછું 1 વર્ષ નો અનુભવ જરૂરી*

💰 *પગાર:48400 થી  85920 .DA + HRA + અન્ય બેંક અલાઉન્સ પણ મળે*


📅 *મહત્વપૂર્ણ તારીખો*

👉 *ઓનલાઈન અરજી શરૂ : 03 નવેમ્બર 2025*

👉 *છેલ્લી તારીખ : 1/12/2025*

https://gccjobinfo.com/pnb-local-bank-officer-lbo-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7
3
6🔥1
1
5
કોમનવેલ્થ- 2030 અમદાવાદમાં રમાશે 🎉🏅, ગુજરાત માટે ઐતિહાસિક દિવસ 🇮🇳: સ્કોટલેન્ડના ગ્લાસગો 🏴 ખાતે થયેલી બેઠકમાં લેવાયો નિર્ણય 🏛️, નાઇજીરિયાને પછાડી યજમાની પ્રાપ્ત કરી ➡️🇮🇳.
4
📌 #SSC_NOTICE

👉🏻 Self-slot selection by the candidates for Junior Engineer (Civil, Mechanical and Electrical) Examination, 2025 (Paper-I)-regarding
3
5_6138713206173997071.pdf
1.4 MB
📌#GSSSB

👉🏻ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્રરશ્રીની કચેરી હસ્તકના રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર. ૩૬૯/૨૦૨૫૨૬ અન્વયેની વિગતવાર જાહેરાત
INCREOPEN-26-11-2025.pdf
668.4 KB
📌 #GPSC

👉🏻 ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે સંમતિ (Consent) રીઓપન અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
3