GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
2
1
DOC-20251107-WA0121..pdf
3 MB
📌 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.07/11/2025 (શુક્રવાર) ના રોજ “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II)-૨૦૨૫નું પરીણામ જાહેર કરવામાં આવ્યું.
DOC-20251107-WA0122..pdf
1.4 MB
📌 "(Special Educator) Special Teacher Eliibility Test-I (Sp.TET-I)-2025 Result Notification"
📌સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-3ની ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર.
1
📍 HQ-IT018/4/2024-IT (Comp.No.10517)
👉🏻Staff Selection Commission (IT Section)
1
1
INMFDU-127-2024-25.pdf
688.6 KB
Important Notice Regarding Mains Written Examination Form Filling and Document Upload of Advt. No. 127/2024-25, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
tet_1_સુધારેલ_જાહેરનામું_11_.pdf
925.6 KB
tet_1_સુધારેલ_જાહેરનામું


જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તેમા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને હવેથી TET-I ફોર્મ ભરી શકશે..

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨-૧૧-૨૦૨૫ હતી તે વધારીને ૧૮-૧૧-૨૦૨૫ કરવામા આવી છે.

પરીક્ષા તારીખ સંભવિત ૧૪-૧૨-૨૦૨૫ હતી તેના બદલે ૨૧-૧૨-૨૦૨૫ ના રોજ લેવામા આવશે..
5_6086942447777095041.pdf
618.8 KB
#NABARD
#VACANCY
National Bank for Agriculture and Rural Development (NABARD).
08 November 2025 and 30 November 2025.
1
#NABARD
#VACANCY

National Bank for Agriculture and Rural Development (NABARD).
08 November 2025 and 30 November 2025.
1
MPHW.pdf
1.8 MB
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
‼️ફાઈનલ ઓડૅર-MPHW‼️
INMFDU-08-202526 (1).pdf
694.7 KB
DYSO Important Notice
Mains Written Examination Form Filling and Document Upload of Advt. No. 8/2025-26, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
💥 *રાજકોટ રાજપથ લિમિટેડ (Rajkot Rajpath Limited)– રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) હેઠળ જાહેરાત*

📍 *પોસ્ટ : નામ ચીફ ફાઇનાન્સ ઓફિસર (Chief Finance Officer - CFO)*

👉 *જગ્યાઓની સંખ્યા 01*
👉 *શૈક્ષણિક લાયકાત: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) / કોસ્ટ એકાઉન્ટન્ટ / એમબીએ (ફાઇનાન્સ) અથવા સમકક્ષ*

*અનુભવ ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ ફાઇનાન્સ એકાઉન્ટિંગ / બેંકિંગ ક્ષેત્રમાં વય મર્યાદા મહત્તમ 45 વર્ષ (જાહેરાત મુજબ)*

👉 *પગાર: યોગ્યતા અને અનુભવ પ્રમાણે (કરાર આધારે નક્કી થશે)*
👉 *અરજી કરવાની રીત ઑફલાઇન (RPAD / સ્પીડ પોસ્ટ / કુરિયર દ્વારા)*

🔖 *અરજી મોકલવાનો સરનામું 3rd Floor, Multi Activity Centre, Nana Mava Chowk, 150’ Ring Road, Rajkot – 360005*

🔥 *છેલ્લી તારીખ 10 નવેમ્બર 2025 સાંજે 6:00 વાગ્યા સુધી*

https://gccjobinfo.com/rajkot-rajpath-limited-rmc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4