Appointment_order_for_the_post_of_Staff_Nurse_waiting_list_0001.pdf
10.3 MB
#IKDRC
કીડની હોસ્પિટલ સ્ટાફ નર્સ.
ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ સંસ્થાની તા.૧૪-૦૪-૨૦૨૩ની જાહેરાત ક્રમાંક: ૦૪/૨૦૨૩/IKDRC મુજબ નિયત ભરતી પ્રક્રિયા અનુસરીને વેઇટિંગ લિસ્ટ યાદી તૈયાર.
(waiting list)

❤3
copyholder PAK.pdf
2.8 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૯૩/૨૦૨૪૨૫, કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.

❤4
285 Assistant Machineman.pdf
2.8 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૮૫/૨૦૨૪૨૫, આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.

279 Ophthalmic Assistant.pdf
2.9 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૭૯/૨૦૨૪૨૫, ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.

219 Sterilizer Technician.pdf
4.3 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૧૯/૨૦૨૩૨૪, સ્ટરીલાઇઝર ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.

📌CJI બી.આર.ગવઇએ કાયદા મંત્રાલયને આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
📌CJI બી.આર.ગવઇએ 23 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. અને ભારતીય ન્યાયપાલિકાના પ્રમુખ બનવાની કતારમાં સૌથી અગ્ર સ્થાને છે.
📌નિયુક્તિ બાદ ન્યાયમૂર્તિ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કમાન સંભાળશે. 9 ફેબ્રુઆરી 2027 સુધી એટલે 15 મહિના સુધી આ પદને સંભાળશે.

New Doc 10-27-2025 15.28.pdf
2.2 MB
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક આપવા બાબત....
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક અને શાળા/સ્થળ પસંદગી માટે હાજર રહેવાના સ્થળની વિગત