GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબર ક્રમાંક:- ૧૩/૨૦૨૪-૨૫ ફુડ સેફ્ટી ઓફિસર ની ભરતી પ્રક્રિયા/ જાહેરાત રદ કરવામાં આવી છે જે લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
5_6302997685225922088.pdf
524.4 KB
TET - 1 ભરતી- 2025.

ફોર્મ ભરવાની તારીખ : 29/10/2025 થી 12/11/2025

પરીક્ષાની સંભવિત તારીખ : 14 ડિસેમ્બર, 2025
#GSSSB
રી.ઓપન અરજી
1
ViewFile (1).pdf
1.3 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓની કચેરી, ગાંધીનગર હસ્તકની નર્સ પ્રેક્ટીશનર ઈન મીડવાઈફરી, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૬૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
2
🌿ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 11 માસના કરાર આધારિત ભરતી🌿
ગુજરાતનું નવું મંત્રીમંડળ...

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી...
3
PROBATION OFFICER PAK .pdf
2.6 MB
📍 12/10/2025ના રોજ લેવાયેલ પ્રોબેશન ઑફિસર વર્ગ -૩ની પ્રોવિઝનલ આન્સર કી
1
Reminder ⚠️

STI ફોર્મ :- 101175+

Last Date 17/10/2025
5
*💥સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિધાનગર દ્વારા 45 જગ્યાઓ પર ભરતી*

🔖 *પોસ્ટ*
👉ટાઇપીસ્ટ કમ જુનિયર ક્લાર્ક:18
👉સિનિયર ક્લાર્ક:26
👉એન્જિનિયર

📍 *લાયકાત:ગ્રેજ્યુએટ તથા પોસ્ટ પ્રમાણે જોશો*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 25/10/2025*

https://gccjobinfo.com/sardar-patel-university-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
6
સેલ સેલ સેલ
ઓર્ડર કરો ભાઈબીજ સુધી અને ડિલિવરી મેળવો લાભપાંચમ પછી

1 બુક ની વેચાણ કિંમત પર વધારાના 30 Rs ઓફ
2 બુક ની વેચાણ કિંમત પર વધારાના 80 Rs ઓફ
3 બુક ની વેચાણ કિંમત પર વધારાના 120 Rs ઓફ
4 બુકની વેચાણ કિંમત પર વધારાના 170 Rs ઓફ
5 બુકની વેચાણ કિંમત પર વધારાના  200 Rs ઓફ

ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ટેલીગ્રામ માં બુક છે
https://t.me/gccbooksstore

Website: www.gccbooksstore.in માં છે
વ્હોટસએપ કેટલોગ https://wa.me/c/919574305710
ભાવનગર મહાનગરપાલિકામા વિવિધ સંવર્ગની કુલ 104 જગ્યાઓની સીધી ભરતી.
4
"ધનતેરસે ધન્વંતરીની પૂજા, આરોગ્યના મળે આશીર્વાદ;
માઁ લક્ષ્મીજી સાથે વરસે સૌભાગ્ય, ઘરોમાં સદા રહે સમૃદ્ધિ"

ધનતેરસના પાવન અવસરે માતા મહાલક્ષ્મી અને કુબેર દેવના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ, જ્ઞાન અને વૈભવની અખંડ પ્રાપ્તિ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના.

#Dhanteras
10
GPSC DySO Mains Syllabus .pdf
1.2 MB
GPSC DySO Mains Examination Syllabus, Advt. No. 127/2024-25 and 08/2025-26, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
5_6312005386991835473 (1).pdf
131.7 KB
Detailed Interview Programme, Advt. No. 38/2024-25, Additional City Engineer (Civil), Class-1, Gandhinagar Municipal Corporation