GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
260 PAK.pdf
2.9 MB
#GSSSB
#PYQ
260 Assistant Librarian class 3 PAK cum Response sheet.
5_6307600915209657504.pdf
839.1 KB
#GSSSB
#PAK
જાહેરાત ક્રમાંક:૩૦૮/૨૦૨૫૨૬ મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૩/૧૦/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી.
ViewFile.pdf
3 MB
#GSSSB
258 Additional Assistant Engineer Electrical class 3, Question PAPER
https://t.me/gyansarthiofficial
ViewFile.pdf
5.1 MB
#GSSSB
241 Laboratory Assistant Chemistry Group Question PAPER
ViewFile.pdf
5.2 MB
#GSSSB
234 Horticulture Assistant Question PAPER
ViewFile.pdf
3 MB
#GSSSB
260 Assistant Librarian class 3 Question PAPER
#GPSC
STATE TAX INSPECTOR [STI]
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17 ઓક્ટોબર 2025
GSSSB_202526_361.PDF
1.6 MB
GSSSB
Adv No_361 નર્સ પ્રેક્ટિસ નર્સ મિડવાઇફારી, વર્ગ-3
Full Notification
કચ્છ સ્પેશયલ બીજો તબક્કો સામાજીક વિજ્ઞાન અને ભાષા પ્રથમ તબક્કો

કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ( ભાષા ) માટે બોલાવેલ ઉમેદવારો

👉 ગુજરાતી :450
👉 હિન્દી :-500
👉 અંગ્રેજી :-450
👉 સંસ્કૃત :-450
3
5_6312143989881443909.pdf
81.1 KB
#GPSC
#FAK
Final Answer Key for Question No. 01- 100 is declared.
17102025 Khata-Vibhag.pdf
135.7 KB
17102025 Khata-Vibhag.pdf
🔴 અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2025 જોએલ મોકિર, ફિલિપ એગિયન અને પીટર હોવિટને "નવીનતા-સંચાલિત આર્થિક વિકાસને સમજાવવા બદલ" આપવામાં આવ્યો છે.

🟡 જેમાં અડધો જોએલ મોકિરને "ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા સતત વિકાસ માટેની પૂર્વજરૂરીયાતો ઓળખવા બદલ" અને બીજો અડધો ભાગ સંયુક્ત રીતે "સર્જનાત્મક વિનાશ દ્વારા સતત વિકાસના સિદ્ધાંત માટેફિલિપ એગિયન અને પીટર હોવિટને આપવામાં આવ્યો છે.
2
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબર ક્રમાંક:- ૧૩/૨૦૨૪-૨૫ ફુડ સેફ્ટી ઓફિસર ની ભરતી પ્રક્રિયા/ જાહેરાત રદ કરવામાં આવી છે જે લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
5_6302997685225922088.pdf
524.4 KB
TET - 1 ભરતી- 2025.

ફોર્મ ભરવાની તારીખ : 29/10/2025 થી 12/11/2025

પરીક્ષાની સંભવિત તારીખ : 14 ડિસેમ્બર, 2025
#GSSSB
રી.ઓપન અરજી
1
ViewFile (1).pdf
1.3 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓની કચેરી, ગાંધીનગર હસ્તકની નર્સ પ્રેક્ટીશનર ઈન મીડવાઈફરી, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૬૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
2
🌿ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 11 માસના કરાર આધારિત ભરતી🌿