જાહેરાત_ક્રમાંક_૨૨૭૨૦૨૪૨૫,_પ્રોબેશન_ઓફિસર_રિજેક્ટ_લિસ્ટ.pdf
7.8 MB
પ્રોબેશનરી ઓફિસર ભરતી રિજેક્ટ લીસ્ટ
👍1
FAK-155-202425.pdf
108.5 KB
📌Final Key (Prelim) of Advt No. 155/2024-25, Gujarat Educational Service, Class-2, (Administrative Branch)
GSSSB 123.pdf
755.2 KB
📌 જાહેરાત ક્રમાંક: 233/202425 ખેતી મદદનીશ,વર્ગ-3 સંવર્ગની રિવાઈઝડ ફાઈનલ આન્સર કી (RFAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના
❤2🔥1
#GSSSB
જા.ક્ર.:૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની રીવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના

સફેદ રણના અદભુત સૌંદર્ય થકી UNWTO દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન પામેલ ધોરડો ખાતે સૌરઊર્જાના વધામણાં.
પ્રવાસન માટે પ્રસિદ્ધ કચ્છનું ધોરડો હવે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે બનશે #પ્રેરણા_શક્તિ
#SolarVillageDhordo

HTAT Pramotion New Ratio.pdf
1.1 MB
⏩HTAT Pramotion New Ratio.pdf
રાજ્ય સંઘ દ્વારા HTAT પ્રમોશન માટે ૧:૧:૨ મુજબ પ્રમોશન આપવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી જેની સફળતા આજે મળી છે જેથી હવે નિવૃત્તિને આરે આવેલા શિક્ષક મિત્રોની ચિંતા હળવી થશે અને HTAT બનવા માગતા યુવા શિક્ષકોને બઢતીની તક મળશે.
PDF મોકલ્યું છે એમાં ગુજરાત સરકાર દ્વારા HTAT પ્રમોશન માટે નવું રેશિયો જાહેર કરાયું છે (તારીખ: 19 સપ્ટેમ્બર 2025).
તેનો મુખ્ય સાર ગુજરાતી માં આ રીતે છે 👇
🟢 HTAT પ્રમોશન – નવો નિયમ (2025)
1. પ્રમોશન માટે પાત્રતા:
ઓછામાં ઓછા ૫ વર્ષ સેવા કરેલ હોવી જોઈએ (લોઅર પ્રાયમરી/અપર પ્રાયમરી શિક્ષક તરીકે).
કમ્પ્યુટર જ્ઞાન પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
સ્પેશિયલ કોમ્પેટિટિવ એક્ઝામ (ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા) પાસ કરવી પડશે.
પ્રમોશન માટે શિક્ષક પાસે ઓછામાં ઓછું “Good” બૅન્ચમાર્ક હોવું જરૂરી છે.
2. પ્રમોશનનું પ્રમાણ (Ratio):
પ્રમોશન દ્વારા – 1 ભાગ
ડાયરેક્ટ ભરતી દ્વારા – 1 ભાગ
સ્પેશિયલ કોમ્પેટિટિવ પરીક્ષા દ્વારા – 2 ભાગ
👉 એટલે કે હવે 1 : 1 : 2 ના પ્રમાણમાં ભરતી થશે.

❤3👍2
Result-of-1st-Stage-Computer-Based-test-CBT-I-CEN-05-2024.pdf
1 MB
📌Result of 1st Stage Computer Based test (CBT-I) and Shortlisting of candidates for 2nd Stage CBT on the basis of 1st Stage Computer based test (CBT)
❤1👍1
💥 *આંગણવાડી નું મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે*
👉🏻 *નીચે આપેલી લીંક ઓપન કરીને તમારો જિલ્લો સિલેક્ટ કરીને તમે જે પોસ્ટ ઉપર ફોર્મ ભર્યું હોય એ સિલેક્ટ કરીને મેરીટ લીસ્ટ જોઈ શકો છો.* 👇🏼
*https://e-hrms.gujarat.gov.in/MeritConsentDocumentList/MeritConsentList*

DOC-20250920-WA0011..pdf
41.4 MB
ગર્વમેન્ટ ઓફ ગુજરાત ક્વિઝ બેંક સાયન્સ અને મેથ્સ.