GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🚘 *Friends Taxi*🚘

*🚖 કોઈપણ જગ્યાએ Taxi અને વનવે અને રાઉન્ડ ટ્રીપ ના સ્પેશિયાલીસ્ટ*

આ નવરાત્રિના પાવન અવસર પર ગુજરાતમાં કોઈપણ માતાજીના મંદિર🚩 પર દર્શન કરવા *સૌથી સસ્તા ભાવે ટેક્સી Taxi 🚕 મલી જશે

🛟 ROUND TRIP
🛣️ ONE WAY
🌇 CITY LOCAL

💁🏻‍♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો Friends Taxi*

નવરાત્રી ના શુભ દિવસો માટે આપને હાર્દિક શુભેચ્છા
માતાજીઓ આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના...!
🚩🙏જય માતાજી🙏🚩

🤙🏻 *Book Now*
📌 *વધુ માહિતી માટે સંપર્ક કરો.*
🚘 *Friends Taxi*🚘
📱 7600202292
Whatsap / Call
🪀:https://wa.link/ube5nw
7
Looking for Premium Watches at Unbeatable Prices?

*Mens Formal Wardrobe* is here for you. – Trusted by 5000+ Customers Since 5 Years!

*Why Shop With Us?*
▪️ Lowest Market Price
▪️ Premium Quality Guarantee
▪️ All India Shipping + COD Also available

👉 Follow us for New Arrivals & Offers:

📲 *WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029VbALmfF6RGJMXxTYbc3S

📸 *Instagram (40K+ followers):* https://www.instagram.com/mens_formal_wardrobe?igsh=MXQ5d3FnN3p6YnYwcg==

📞 For Order & Enquiry: +91-8460497371
2
📌UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઈઝેશન કરવામાં આવ્યું.
1
LICME-47-202324.pdf
923.5 KB
List of Ineligible Candidates for the Mains Written Examination (With Reason) Advt. No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2, & Gujarat Municipal Chief Officer Service, Class-2
1
313 FISHERES OFFICER GENERAL.pdf
1.9 MB
GSSSB Ad no 313
FISHRISH OFFICER PAK cum Respons sheet
3🔥1
જાહેરાત ક્રમાંક: ૨૪૭/૨૦૨૪૨૫, સાયન્‍ટીફીક આસિસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના
1
RRB AHMEDABAD CUT OFF
📌 Important Notice Regarding Divyang Candidates for the Mains Written Examination of Advt No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
1
📌NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિધાર્થીઓને કોચિંગ સહાય યોજના
1
FAK-155-202425.pdf
108.5 KB
📌Final Key (Prelim) of Advt No. 155/2024-25, Gujarat Educational Service, Class-2, (Administrative Branch)
FAK-9997-202425.pdf
81.8 KB
Final Answer Key (General Studies) of Advt No. 9997/2024-25
🔥1
GSSSB 123.pdf
755.2 KB
📌 જાહેરાત ક્રમાંક: 233/202425 ખેતી મદદનીશ,વર્ગ-3 સંવર્ગની રિવાઈઝડ ફાઈનલ આન્સર કી (RFAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના
2🔥1
#GSSSB
જા.ક્ર.:૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની રીવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના
સફેદ રણના અદભુત સૌંદર્ય થકી UNWTO દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન પામેલ ધોરડો ખાતે સૌરઊર્જાના વધામણાં.

પ્રવાસન માટે પ્રસિદ્ધ કચ્છનું ધોરડો હવે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે બનશે #પ્રેરણા_શક્તિ
#SolarVillageDhordo
HTAT Pramotion New Ratio.pdf
1.1 MB
HTAT Pramotion New Ratio.pdf

રાજ્ય સંઘ દ્વારા HTAT પ્રમોશન માટે ૧:૧:૨ મુજબ પ્રમોશન આપવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી જેની સફળતા આજે મળી છે જેથી હવે નિવૃત્તિને આરે આવેલા શિક્ષક મિત્રોની ચિંતા હળવી થશે અને HTAT બનવા માગતા યુવા શિક્ષકોને બઢતીની તક મળશે.

PDF મોકલ્યું છે એમાં ગુજરાત સરકાર દ્વારા HTAT પ્રમોશન માટે નવું રેશિયો જાહેર કરાયું છે (તારીખ: 19 સપ્ટેમ્બર 2025).

તેનો મુખ્ય સાર ગુજરાતી માં આ રીતે છે 👇

🟢 HTAT પ્રમોશન – નવો નિયમ (2025)
1. પ્રમોશન માટે પાત્રતા:

ઓછામાં ઓછા ૫ વર્ષ સેવા કરેલ હોવી જોઈએ (લોઅર પ્રાયમરી/અપર પ્રાયમરી શિક્ષક તરીકે).

કમ્પ્યુટર જ્ઞાન પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
સ્પેશિયલ કોમ્પેટિટિવ એક્ઝામ (ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા) પાસ કરવી પડશે.

પ્રમોશન માટે શિક્ષક પાસે ઓછામાં ઓછું “Good” બૅન્ચમાર્ક હોવું જરૂરી છે.
2. પ્રમોશનનું પ્રમાણ (Ratio):

પ્રમોશન દ્વારા – 1 ભાગ
ડાયરેક્ટ ભરતી દ્વારા – 1 ભાગ

સ્પેશિયલ કોમ્પેટિટિવ પરીક્ષા દ્વારા – 2 ભાગ
👉 એટલે કે હવે 1 : 1 : 2 ના પ્રમાણમાં ભરતી થશે.
3👍2
📌 *Category Number in Railway NTPC Graduate Level Cutoff:-*

1. Chief Commercial Cum Ticket Supervisor
2. Station Master
3. Goods Train Manager
4.Junior Accounts Assistant Cum Typist
5. Senior Clerk Cum Typist
2
📌 RRB NTPC GRADUATION CBT-II OFFICIAL EXAM DATE OUT
📌 SSC IMPORTANT NOTICE UPDATES

➡️Information Regarding Feedback Module And RE-EXAMINATION for certain affected candidates of CGLE-2025 (TIER I )
👏1