GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
RMC 2025 ST Candidate.pdf
16.1 MB
રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી અન્વયે
અનુસૂચિત જન જાતિ કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન અંગેનું ટાઇમ ટેબલ તથા ઉમેદવારોની યાદી
#RMC
RMC 2025 SEBC Candidate.pdf
24.5 MB
રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી અન્વયે
અનુસૂચિત જાતિ કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન અંગેનું ટાઇમ ટેબલ તથા ઉમેદવારોની યાદી
#RMC
RMC 2025 SC CANDIDATE.pdf
20.4 MB
રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતી અન્વયે
SEBC જાતિ કેટેગરીના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશન અંગેનું ટાઇમ ટેબલ તથા ઉમેદવારોની યાદી
#RMC
4
રોગન આર્ટ
ગુજરાતના 10 શહેરોમાં IAS અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાની મંજૂરી
🔥ગુજરાત સરકારે 10 શહેરોમાં, સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં IAS (ભારતીય વહીવટી સેવા) અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે.
📌આ કેન્દ્રોમાં પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે. દરેક કેન્દ્રમાં ૧૦૦ બેઠકો હશે, જે રાજ્યભરમાં કુલ ૧૦૦૦ બેઠકો બનાવશે.
📌કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં, જોકે વિદ્યાર્થીઓએ ₹૨,૫૦૦ જમા કરાવવાની રહેશે, જે પરતપાત્ર રહેશે.
📌ઓછામાં ઓછી ૭૫% હાજરી ફરજિયાત રહેશે.
🌟IAS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે.
📌 પ્રવેશ અને પાત્રતા
પ્રવેશ પરીક્ષા 200 ગુણની સામાન્ય અભ્યાસ પરીક્ષા હશે. નોંધણી 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે, જેની ફી ₹300 છે.
📌પાત્રતા માપદંડોમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષનો સમાવેશ થાય છે.
📌 ઉમેદવાર ગુજરાતની યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
📌પરીક્ષાના પરિણામોના આધારે મેરિટ યાદીઓ તૈયાર કરવામાં આવશે.
📌3% બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે.
📌જ્યારે શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે
15
📍સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેન્દ્રો
૧) ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા (સરકારી પોલીટેકનિક ખાતે)
૨) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
૩) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
૪) કચ્છ યુનિવર્સિટી, ભુજ
૫) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૬) જૂનાગઢ યુનિવર્સિટી, જૂનાગઢ
૭) ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
૮) ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ
૯) એમ.એન. કોલેજ, વિસનગર
૧૦)સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગર
7
*Urgent Requirement For SBI Card* (Off Roll Job) (Gujarat College & Navrangpura, (Ahmedabad)

*ચેતવણી*: ⚠️ Frasher મહેરબાની કરીને Advance Excel, Vlookup/Hlookup/MIS Report, Email 📧 English Writing ✍️
પાવરફુલ આવડતું હોય એને જ રિઝ્યુમ મોકલવું એ સિવાય કોઈએ Whatsapp માં રિઝ્યુમ મોકલવું નહીં, અને Call 📞 તો ખાસ કરીને ના કરવો 🙏🙏🙏

*Required skills* -
MIS Dashboard
MIS Reporting
Ms Excel
Advance Excel
V-look up,
Hlookup,
Pivot Table
Data analyst
Email 📧 English Writing ✍️

*Department*: Operations Department

*Designation*: MIS Executive

*Male 🧒 Female👩Can Apply*

*Education*: Graduation Compulsory

*Job Time*: 10Am To 6:30pm

*Salary*: 18,000 to 22,000 CTC+ Depent On Interview

*Experience*: Experience & Frasher Can Apply With Fully MS Office, Excel Knowledge,. (Vlookup/Hlookup PivotTable) Email Communication, English Communication Perferable*

*Location*: Gujarat College & Navrangpura, (Ahmedabad)

*Job Profile*: Coordinator With Branch RM/SM Regarding Documentation - Collecting & Checking the Documents (Eg. credit, Loan Processing / Disbursement Process - Entire sequence of steps, from the time a loan application is received (or a loan offer is accepted) to the time loan is closed, the loan proceeds are disbursed.

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777717

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
5
943_1_1_TCM_5th_Additinoal_FSL_WN.pdf
1.8 MB
તલાટી કમ મંત્રીની પાંચમી પ્રતીક્ષા યાદી જાહેર
944_1_1_JC_5th_Additional_FSL_WN.pdf
1.7 MB
પંચાયત જુનિયર ક્લાર્કની પાંચમી પ્રતીક્ષા યાદી જાહેર
#GSSSB
#Laboratory_Assistant
GSSSB Ad No 327 & 359 બન્ને સંવર્ગમા 12 સાયન્સ કરેલ તમામ ઉમેદવાર ઉમેદવારો નોંધાવી શકે છે,
આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ છે.
DOC-20250719-WA0003..pdf
11.1 MB
📌 Syllabus TAT 1 AND 2 (STD 9 TO 12)
1
📌 Important Notice Regarding Change in Prelims Exam Date of Advt No.156/2024-25, Senior Superintendent, Gujarat Education Service, Class-2
1
ViewFile-5.pdf
447.3 KB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના
AEI MANGNA PATRAK.pdf
1.3 MB
📌 Provisional Answer Key of Advt No. 121-22/2024-25, Assistant Director Of Agriculture, Class-2, Agriculture Farmers Welfare and Co-Operation Department
1
PAK-121-202425.pdf
1.1 MB
📌 Provisional Answer Key of Advt No. 121-22/2024-25, Assistant Director Of Agriculture, Class-2, Agriculture Farmers Welfare and Co-Operation Department

▶️આવી જ માહીતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.👇
telegram.dog/gccjobinformation

▶️ આવી જ માહીતી માટે અમારી Instagram ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/gujarat_career_club

▪️ You can also Visit our Website
www.gccjobinfo.com
📌 ભારતના પડોશી દેશો છેલ્લા ચાર-પાંચ વર્ષથી શાસકો માટે અસ્થિર રહ્યા છે

▶️આવી જ માહીતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.👇
telegram.dog/gccjobinformation

▶️ આવી જ માહીતી માટે અમારી Instagram ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/gujarat_career_club

▪️ You can also Visit our Website
www.gccjobinfo.com
1