GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
4
*ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી:* 6 જિલ્લામાં રેડ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર; પૂર-આફતને પહોંચી વળવા સરકારે સ્ટેટ ઇમર્જન્સીની બેઠક કરી
https://divya.bhaskar.com/3A4cndNIpWb
3
🚘 *Friends Taxi*🚘

*🚖 ભારત માં કોઈપણ જગ્યાએ Taxi અને વનવે અને રાઉન્ડ ટ્રીપ ના સ્પેશિયાલીસ્ટ*

*દર 15 દિવસે ગુજરાત થી ખાટું શ્યામ મંદિર રાજસ્થાન*
!! तीन बाण के धारी तीनों बाण चलाओ ना !!

💁🏼‍♀️ ડેઈલી સર્વીસ
🔛 રાજકોટ હીરાસર
હીરાસરરાજકોટ
🚕 Sedan 999 / SUV 1299

🛟 ROUND TRIP
🛣️ ONE WAY
🌇 CITY LOCAL
🏵️ Corporate Service
▪️ *ટુર્સ પેકેજ* 🏝️
▪️ *કસ્ટમાઈઝ ટૂર પેકેજ*

▪️ *રાજકોટ - અમદાવાદ ટુ સોમનાથ - વીરપુર - ખોડલધામ - દ્વારકા રાઉન્ડ ટ્રીપ માટે મળશે*

🚗રાજકોટ To અમદાવાદ
🚗રાજકોટ To વડોદરા
🚗રાજકોટ To મોરબી
🚗રાજકોટ To સુરત
🚗રાજકોટ To મુંબઇ

📌 રાજકોટ ટુ ઓલ સિટી વન-વે તથા રાઉન્ડ ટ્રીપ માટે ટેક્સી સર્વિસ.

💁🏻‍♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો Friends Taxi*

🤙🏻 *Book Now*
📌 *વધુ માહિતી માટે સંપર્ક કરો.*
🚘 *Friends Taxi*🚘
📱 7600202292
Whatsap / Call
🪀:https://wa.link/ube5nw
7
📍 લાઈટબિલ ભરવા ૧૯૩ કરોડની લોન લીધી

ગુજરાતમાં ભાજપ શાસિત નગરપાલિકાઓમાં એટલી હદે ભ્રષ્ટાચાર છે કે, નગરપાલિકા પાસે લાઈટબિલ ભરવાના પૈસા ન હોવાથી રાજ્ય સરકારે ૧૯૩ કરોડની લોન આપી છે.

લાઈટબીલ ભરવાં માટે પણ લોન લેવી પડે એટલી હદે વિકાસ થયો છે. હજુ વિકાસ જોઈએ છે?

વિધાનસભા પ્રશ્ન નંબર:- 15/6/906
😁11👍21
6
4
2
⌨️⌨️⌨️⌨️
1
DYSO પ્રવેશનો સમય
➡️ GPSC Adv240 Mains કોલ લેટર જાહેર


LINK :

👇👇👇👇👇

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
1
6
2
DySO પ્રિલિમ્સ પરીક્ષા બાબતે અપડેટ
6👏4
📌 આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મોટો મેળો છે. જેના કારણે મોટાભાગની GSRTC બસો અંબાજી મેળા માટે મૂકાયેલી છે.

👉 તદુપરાંત રવિવારની રજા હોવાના કારણે મેળામાં મોટી સંખ્યામાં લોકો આવી શકે છે આથી અંબાજીને જોડતાં મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિક વધારે રહી શકે છે. ખાસ પાલનપુર થી અંબાજી હાઈવે અને હિંમતનગર થી અંબાજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા નડી શકે છે.

👉 આથી ઉત્તર ગુજરાતમાં DYSO ની પરીક્ષા આપનારા સૌ ઉમેદવારો ઘરેથી જેટલા વહેલા નીકળી જાય એટલું યોગ્ય રહેશે. મુસાફરી માટે એસ.ટી. બસ ના વિશ્વાસે ન રહેવું. જે સાધન મળે તેમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવું.

ASPIRANTS_ZONE_2024
12👌1
🙏176
IOCL Recruitment 2025.pdf
805.9 KB
RECRUITMENT OF ENGINEERS/OFFICERS (GRADE - A) IN INDIAN OIL CORPORATION
2
https://vatsalyamsamachar.com/gujarat/seven-gates-of-mazam-dam-in-modasa-kholayagabi-bridge-in-water-forecast-tomorrow/

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ચાણક્ય વિશ્વવિદ્યાલય કે જ્યાં કાલે નાયબ મામલતદારની પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવેલ છે. તે રસ્તામાં આ બ્રિજ આવેલ છે.
2