GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sabarkanthaa

Talod taluka

Harsol aniod road
1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ધનસુરા બસ સ્ટેન્ડ
1🔥1
મહીસાગર નદી પરનો હાડોડ બ્રિજ પાણીમાં ગરકાવ
👍51
ઉપર ફોટો અને વિડિયો મૂકવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે આ વિસ્તારમાંથી કે રસ્તા પરથી આવતીકાલે કોઈ પસાર થવાના હોય તો ધ્યાન રાખે.

આથી વરસાદ ગ્રસ્ત વિસ્તારોના ફોટો અને વિડિયો મોકલી શકો છો. @FEARLESS_1008
6
6
ભરૂચના ઝઘડિયામાં આવેલ કડિયા ડુંગરની ગુફાઓ અને સિંહ સ્થંભ, પ્રાચીન ઇતિહાસ અને અદ્ભુત સ્થાપત્યનો અનોખો સંગમ છે. અહીં મળી આવેલી 7 જેટલી બૌદ્ધ ગુફાઓ એક સમયે બૌદ્ધ ભિક્ષુકોના વિહાર તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાય છે. આ સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક છુપાયેલું રત્ન છે.
6👍3
જવાબ કોમેન્ટ કરો.
A.🔥
B.🎯
C.💥
D.❤️
29🔥7👍1👌1
સાહેબને એમ કે દર વખતેની જેમ વરસાદ બંધ થઈ જશે 😢.

દિવ્યાંગનું તો વિચારવું હતું.

💔
11🔥2🙏1
📌 GPSC ad 240 MAINS CALL LETTER ✉️
2
📌મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણય મુજબ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો હવેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
👏41
તારીખ 6/9/25 બપોરે 2:00 વાગ્યાની સ્થિતિએ રાજ્યના કુલ 379 રસ્તા બંધ છે.
3
3
DAYS LEFT

As on : 07/09/2025

╔══════════════════╗
                  રેવન્યુ તલાટી
 🛑     Exam Date:- 14/09/2025
               DAYS LEFT :- 7
╚══════════════════╝
╔══════════════════╗
             જુનિયર કલાર્ક [ કૃષિ ]
 🛑    Exam Date:- 21/09/2025
               DAYS LEFT :- 14
╚══════════════════╝
╔══════════════════╗
               S.T.I [ GPSC ]
🛑    Exam Date:- 21/12/2025
               DAYS LEFT :- 104
╚══════════════════╝

ASPIRANTS_ZONE_2024
4
6
63 પેજનું પેપર 😁

ઇશ્કો લેવલ કહેતે હૈ
42😁6