GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

#GPSC
#DYSO
DYSO ની પ્રાથમિક પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ થવાના શરૂ...
1
INSD-127-2425-08-2526.pdf
663.2 KB
👉 GPSC
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3 અને નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3 ની પરીક્ષા તા 07/08/2025 ના રોજ યોજાનાર કસોટીમાં કોમન દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના...
1
INCD-AUG-2025.pdf
414.8 KB
Important Notice for Call Letters to be downloaded in the month of August-2025, September-2025 and till 5th October 2025
942_1_1_JC-4TH-Apml-D-V-Instruction.pdf
551 KB
#GPSSB
જાહેરાત ક્રમાંક- ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (હિસાબ/વહીવટ)
4th એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે.
1
940_1_1_TCM_7TH_Apml_D-V_Instruction.pdf
553.8 KB
#GPPSB
7th એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે.
ViewFile (2)-1.pdf
1.2 MB
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૦/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
ViewFile (3).pdf
396 KB
જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
1
ViewFile (4)-1.pdf
1.2 MB
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગર હસ્તકના એક્ષ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૫૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત


▶️
6
આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,
પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ...

તરણેતર મેળો
26થી 29 ઑગસ્ટ 2025

#GujaratInformation21837
5
4
👍1
4