GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GSSSB
જા.ક્ર.:૨૨૬/૨૦૨૩૨૪ – સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અને સંવર્ગ પસંદગી કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત.
2
5_6116063030418610853.pdf
557.2 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ ના સુધારા કાર્યક્રમ બાબત.

ViewFile (20).pdf
1.8 MB
#GSSSB_
#RA_SA_dv
જા.ક્ર.:૨૨૬/૨૦૨૩૨૪ – સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અને સંવર્ગ પસંદગી કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત.
1
5_6113733427272358504.pdf
323.6 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગી કાર્યક્રમમાં વધારાના જનરલ તથા અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવારોને તા. ૧૩-૦૮-૨૦૨૫ ના રોજ બોલાવવા બાબત.
3
નાગ પાંચમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

નાગદેવતાના પાવનકારી આશીર્વાદ સૌ પર સદાય બન્યા રહે અને સૌ સ્વસ્થ, સુખી અને સંપન્ન થાય એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું..

#NagPanchami
21🙏8
2
3
9
BSFમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલની ભરતી: 2025 માટેની જાહેરાત

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વર્ષ 2025 માટે મેઘાવી રમતવીરો માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ના પદો પર સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે છે.

ભરતીની મુખ્ય વિગતો:

કુલ ખાલી જગ્યાઓ: ૨૪૧

પદનું નામ: કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) - સ્પોર્ટ્સ ક્વોટા

અરજી કરવાની રીત: ઓનલાઈન

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૫ જુલાઈ ૨૦૨૫

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૦ ઓગસ્ટ ૨૦૨૫

https://gccjobinfo.com/bsf-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
17
GSSSB Additional list DS Dt.13/08/2025
2
.pending-1755620834-ViewFile.pdf
323.6 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગી કાર્યક્રમમાં વધારાના જનરલ તથા અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવારોને તા. ૧૩-૦૮-૨૦૨૫ ના રોજ બોલાવવા બાબત.
2
5_6116194800015252076.pdf
352 KB
Jr assistant Gsecl PAK
112_202425_2025_8_14_120_250814_124849.pdf
229.4 KB
HC Computer Operator Result Declared.
2
📌એસ.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગની જાહેરાત.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા "સૂબેદાર રામજી સકપાલ અગ્નિવીર તાલીમ" યોજના અંતર્ગત એસ.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગની જાહેરાત !!

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી forms.gle/PoRKByigef2XQ3… લિંક દ્વારા ઉમેદવારો તારીખ 17 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકશે.
4👏1