2025_07_25_જ્ઞાનસહાયક_બાદ_ખાલી_રહેતી_જગ્યા_પર_નિવૃત_શિક્ષને_લેવા.pdf
74.4 KB
શાળાઓમાં ખાલી રહેતી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવશે.
order (1).pdf
71.8 MB
પંચાયત વિભાગમા ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓના બદલી ઓર્ડર.
ViewFile.pdf
839.3 KB
#GSSSB
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની 'મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે)', વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૪/૨૦૨૫૨૬ મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે) અંગેની વિગતવાર જાહેરાત.
❤1
ViewFile.pdf
1.2 MB
#GSSSB
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના નગર આયોજન અને મુલ્યાંકન ખાતું, ગાંધીનગર હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૩૪૧/૨૦૨૫૨૬, સર્વેયર, વર્ગ-૩ અંગેની વિગતવાર જાહેરાત.
*Urgent Requirement In Shakti Banking & Excel Academy Pvt Ltd* (Ahmedabad, Ashram Road)
(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)
Only Female👧Can Apply
*Weekly Off* : 2nd/ 4th Satarday & Every Sunday Off
*Interview Time*: 12pm To 6Pm
*Interview Adresss*:
Date: 02/8/2025
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Opp, Riverfront Area, Ahmedabad

*Post* Recpetionsit (1)
Office Assistant (2)
Adming Assistant (1)
Personal Assistant (1)
Trainer/Tutor (1)
Career Counselor (2)
Creator/ Anchor Instagram/Facebook/LinkedIn (2)
*Job Time*: 10Am To 6:30Pm
*Education* Graduation Compulsory
*Salary*: 12k To 30k depent on interview
*Experience*: Experience & Fresher Can Apply With Good Communication Skill, Excel Knowledge
❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717
Website: www.shaktijobplacement.com
👉 Bank નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
https://www.instagram.com/shakti_banking_academy/
Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO
*Shakti Banking & Excel Academy*

Justdial
Shakti Job Placement in Gondal Road,Rajkot - Best Overseas Placement Services (Candidate) near me in Rajkot - Justdial
Established in the year 2016, Shakti Job Placement in Gondal Road,Rajkot listed under Overseas Placement Services (Candidate) in Rajkot. Rated 4.5 based on 528 Customer Reviews and Ratings with 15 Photos. Visit Justdial for Address, Contact Number, Reviews…
💥 કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ માટે પરીક્ષા
👉 સ્નાતક અને છેલ્લા વર્ષ વાળા પરીક્ષા આપી શકે છે
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 11/8/2025
https://gccjobinfo.com/spipa-entrance-test-2025/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

❤7
.
તમે આજ સુધીમાં સૌથી શક્તિશાળી ચુંબક (મેગ્નેટ) ક્યા જોયુ છે? - આપણા માથી ૯૯% લોકોનો જ્વાબ એકસરખો જ હોઇ શકે છે... કોઇ સ્પિકર ની અંદર જે ચુંબક હોય તે જોયુ છે!
.
MRI (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) વિશે તો હવે લગભગ બધા જાણતા જ હોય છે એક એવી ટેક્નોલોજી છે જે શરીરના આંતરિક અવયવો, પેશીઓ અને અન્ય રચનાઓની અત્યંત વિગતવાર છબીઓ બનાવે છે. CT સ્કેન કે X-rayથી ની જેમ MRI મશીન રેડિયેશનનો ઉપયોગ કરતું નથી.
.
MRI મશીન એક ખૂબ જ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં રહેલા પાણીના અણુઓમાં રહેલા હાઇડ્રોજન પ્રોટોનને એક ચોક્કસ દિશામાં સંરેખિત કરે છે. આપણા શરીરમાં લગભગ 60-70% પાણી હોય છે, તેથી આ ટેકનિક ખૂબ જ અસરકારક છે.
.
••• MRI ના મુખ્ય ફાયદા •••
• હાઇ રીઝોલ્યુશન ઇમેજિંગ:- તે ખાસ કરીને નરમ પેશીઓ (જેમ કે મગજ, કરોડરજ્જુ, સ્નાયુઓ, સાંધા, આંતરિક અવયવો) ની એકદમ ક્લિઅર અને ડિટેઇલ વાળા ફોટાઓ લઈ શકે છ જે બીજી કોઇ રીતે જોવું મુશ્કેલ હોય છે.
.
• રેડિયેશન-મુક્ત:- X-ray કે CT સ્કેન ની જેમ MRI મશીન આયોનાઇઝિંગ રેડિયેશનનો ઉપયોગ કરતું નથી, તેથી તે બાળકો અને વારંવાર સ્કેન કરાવવાની જરૂર હોય તેવા દર્દીઓ માટે સુરક્ષિત છે.
.
• મલ્ટીપલ ડાઇગ્નોસિસ:- તેનો ઉપયોગ ન્યુરોલોજી (મગજ અને કરોડરજ્જુ), ઓર્થોપેડિક્સ (સાંધા અને હાડકાં), પેટ અને પેલ્વિસના અંગો, હૃદય અને રક્તવાહિનીઓ અને કેન્સરના નિદાન સહિત અનેક તબીબી જરુરીયાત પ્રમાણે થાય છે.
-----------------------
••• MRI મશીનના મેગ્નેટિક ફિલ્ડ વિશે રાખવી પડતી સાવધાની •••
.
MRI મશીનનું ચુંબકીય ક્ષેત્ર અત્યંત શક્તિશાળી હોય છે અને તે હંમેશા ચાલુ રહે છે, ભલે મશીનનો ઉપયોગ ન થતો હોય. આ કારણોસર, MRI રૂમમાં પ્રવેશ કરવા માટે કેટલાક કડક નિયમો હોય છે.
• ધાતુની વસ્તુઓ પર પ્રતિબંધ:- લોખંડ ધરાવતી ધાતુઓ, ઘડિયાળ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, ચાવીઓ, સિક્કા, હેરપિન, મોબાઈલ ફોન, ચશ્મા, ડેન્ટલ ઉપકરણો (જેમાં મેટલ હોય), મેટલ ની ચેનવાળા કપડાં, બેલ્ટના બકલ વગેરે જેવી કોઈપણ ધાતુની વસ્તુઓ MRI રૂમમાં લઈ જવી સખત પ્રતિબંધિત છે. મશીનનું ચુંબકીય ક્ષેત્ર આ વસ્તુઓને પોતાની તરફ ખેંચી શકે છે.
.
• ધાતુના ઇમ્પ્લાન્ટ્સ (Implants): દર્દીના શરીરમાં રહેલા કોઈપણ ધાતુના ઇમ્પ્લાન્ટ્સ (જેમ કે પેસમેકર, ICDs, કોકલિયર ઇમ્પ્લાન્ટ્સ, આર્ટિફિશિયલ જોઇન્ટ્સ, મેટાલિક ક્લિપ્સ, સ્ટેન્ટ્સ, ફ્રેક્ચર ફિક્સેશન માટેની પ્લેટ્સ/સ્ક્રૂ, ગોળીઓ) વિશે MRI ટેકનિશિયન અથવા ડૉક્ટરને અગાઉથી જાણ કરવી ફરજિયાત છે.
.
• ક્યારેક કોઇ દર્દી ઓક્સિજન પર હોય તો તેના માટે અલગ નોન-મેગ્નેટીક મટીરિઅલ મિકેનિઝમ વાળા ઓક્સિજન સિલિન્ડર થી અથવા તો લાંબી ઓક્સિજન પાઇપ થી દર્દિએ ઓક્સિજન સપ્લાય આપતા રહે છે. જે રેગ્યુલર ઓક્સિજન બોટલ હોય છે તેમા લોખંડ હોવાથી તે MRI રુમ માં નથી લઈ જઈ શકાતી.
-----------------------
વિશ્વનુ સૌથી શક્તિશાળી ચુંબક ના ટેસ્ટીંગ માટે જાપાનની યુનિવર્સિટી ઓફ ટોક્યોના વૈજ્ઞાનિકો દ્વારા 2018 માં 1200 ટેસ્લા જેટલું વિશાળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું હતું. લોસ એલામોસ નેશનલ લેબોરેટરી (MagLab) માં 100 ટેસ્લાનું પલ્સ્ડ મેગ્નેટ છે
-------------------------
ટેસ્લા (T) એ મેગ્નેટિક ક્ષેત્રની શક્તિ માપવાનો એકમ છે. તમને અંદાજ આપવા માટે:
• સામાન્ય ફ્રિજ મેગ્નેટ: આશરે 0.005 ટેસ્લા
• મેડિકલ MRI મશીન: 1.5 થી 3 ટેસ્લા (રેર કેસમાં 7 ટેસ્લા કે તેથી વધુ)
• પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર: લગભગ 0.00003 થી 0.00006 ટેસ્લા
.
શુભરાત્રી...

❤10
Group B Common.pdf
94 KB
✅1 થી 700 માં Group A, ઓડિટર અને હાઇકોર્ટ કેશિયરના કોમન ઉમેદવાર.
✅87 કોમન ઉમેદવાર છે
✅87 કોમન ઉમેદવાર છે
🌿પાટણ મા જિલ્લા અને અર્બન લેવેલે નીચેની તમામ ભરતી કરાર પર આવેલી છે 🌿
👉Staff Nurse
👉FHW(RBSK)
👉Programme Assistant
👉Laboratory Technician
👉Nutrition Assistant
👉Community Health Officer
👉Cold Chain Technician
👉Finance Assistant
👉Finance Assistant cum Data Entry Operator
👉pharmacist RBSK
👉Ayush Medical Officer
👉Staff nurse (URBAN)
👉Pharmacist(URBAN)
👉Accountant Cum Data Entry Oparetor (URBAN)
👉Medical ઓફિસર
👉છેલ્લી તારીખ :- 03-08-2025

❤8
IB_Security_Assistant_Executive_Recruitment_2025_Notification.pdf
457.3 KB
📌 IB SA/Executive Recruitment 2025 – Detailed Notice Out
⸻
👉🏻 Vacancy Details
• Total Posts: 4987
• Post Name: Security Assistant / Executive
• Pay Level: Level-03 (₹21,700 – ₹69,100)
• Educational Qualification: 10th Pass
• Age Limit: 18 to 27 Years (as on last date of application)