GCC JOB INFO
45.5K subscribers
17.1K photos
486 videos
3.3K files
8.54K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1
2
2
1
2197.pdf
128.6 KB
🌿NHM કરાર આધારિત ભરતી -અંજાર ભુજ🌿

👉સ્ટાફ નર્સ

👉ઓક્સિજન ઓપરેટર

👉DEO

👉છેલ્લી તારીખ :-20 - 07 -2025

🪶
1
🌿જનરલ હોસ્પિટલ -જામ ખંભાળિયા (દ્વારકા)🌿

👉છેલ્લી તારીખ :- 11-07-2025 થી 22-07-2025

🪶
📍તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજય દુર્ગ, સિંધુદુર્ગ અને તમિલનાડુનો ગિન્ગી કિલ્લો સામેલ છે.

📍આ તમામ કિલ્લાઓ અને મરાઠા વારસા પ્રતીકો વૈવિધ્યસભર ભૌગોલિક સ્થાન પર સ્થિત છે. આ કિલ્લાઓ જે તે સમયના મરાઠા સામ્રાજ્યની લશ્કરી તાકાતને દર્શાવે છે. ભારત સરકાર આ વખતે મરાઠા લશ્કરી સ્થળોને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ માટે મોકલી રહી છે. આ તમામ કિલ્લો 17મી અને 19મી સદી વચ્ચે બાંધવામાં આવ્યા હતા.

📍મરાઠા સમયમાં પર્વતમાળાઓમાં, દરિયાકિનારે, ટાપુઓમાં કિલ્લાઓનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. સહ્યાદ્રી પર્વતોથી લઈને કોંકણના કિનારા સુધી, ડેક્કનના ઉચ્ચપ્રદેશથી પૂર્વ ઘાટ સુધી મહારાષ્ટ્રમાં કુલ 390 કિલ્લાઓ છે.
3😁1
Photo from G D Jani
b0fd9c6a-6939-4d26-a0f5-30852660e081_250712_155657.pdf
3.8 MB
🏥 AIIMS CRE 2025 VACANCIES

Application fillup
Start Date : 11 - 07 - 2025
Last Date : 31 - 07 - 2025

NOTE : THIS IS CONFIDENTIAL FORM, OFFICIALLY AVAILABLE IN WEBSITE WITHIN NEXT ONE-TWO DAYS
2
ધોરણ-12 પછી વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન-અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’…

*#GujaratInformation21147*
FAK-102-202425CS.pdf
113 KB
📌Final Answer Key, Advt. No. 102/2024-25, Research Officer, Gujarat Statistical Service, Class-2
1
📌 CCE Group B Update
📌Shantanu Naidu : દિવંગત રતન ટાટાના સહયોગી અને ટાટા મોટર્સના જનરલ મેનેજર શાંતનુ નાયડુને ગૂગલ દ્વારા ‘સોશિયલ ઇમ્પેક્ટ લીડર ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ સન્માન તેમને વિકસિત ભારત 2047-ગૂગલ એજ્યુકેશન સમિટ 2025માં સામાજિક કલ્યાણ અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ અપાયું છે.
ViewFile (2)-7.pdf
1 MB
#GSSSB જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/ અધિક્ષક”, વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ માટે જગા/સેવાની પસંદગી અને ફાળવણી બાબત.(Cadre Allocation List)