GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#AMC
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તા.18/05/2025 ના રોજ જુનિયર ક્લાર્ક વર્ગ 3 ના નિમણુક પત્ર એનાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
👌5👍4
Trained Graduate Supervisor (1).pdf
4.2 MB
#Trained Graduate Supervisor Paper
#AMC
📌આજ રોજ 22/06/25 ના રોજ યોજાયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ટ્રેઈન્ડ ગ્રેજ્યુટ સુપરવાઇઝરનું પ્રશ્નપત્ર.
ViewFile (2).pdf
2.1 MB
#AMC
📌AMC Various Post Vacancy.
📌Details Advertisement.
2
New Doc 2025-06-29 12.38.15.pdf.PDF
1.3 MB
#AMC
#Junior_CLERK
આજ રોજ લેવાયેલ AMC SCHOOL BOARD JUNIOR કલાર્કનું પ્રશ્નપત્ર.
#AMC
MPHW WAITING DV LIST
2
5_6316589448536528926.pdf
1.5 MB
📌 #AMC
➡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ / સો.વે.મે. ખાતા માટે સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર ભરતી અંગેની જાહેરાત
#AMC
#FHW
👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર કેડરનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું.
👉કુલ ૧૦ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું…
5
#AMC_ભરતી_કૌભાંડ

અમદાવાદ #AMC એ ભરતી કૌભાંડમાં 8 કર્મચારીઓને બરતરફ કર્યા, ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડાં કરી વધારી દેવાયા હતા

📌AMC અધિકારી દ્રારા જ માર્ક્સ વધારાયા હતા|

📌AMCના અલગ-અલગ વિભાગમાં કરાઈ હતી ભરતી

📌 પોલીસ ફરિયાદ પણ થશે,

📌સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ માર્કસ વધારી નોકરી અપાવી હતી.

📌મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના AMCની સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા હતા અને નોકરી મેળવી લીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

https://x.com/YAJadeja/status/1955991843654500543?t=VC8eS_Ql0lj-G8sYKi6tSA&s=19
14🔥2
#AMC ssi special

ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની, વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે...
2
2025-08-25-0.3155566123853779 (1).pdf
9.7 MB
#AMC
#SANITARY_INSPECTOR

#AMC_By_Laws

📌જે કલમો અને વ્યાખ્યાઓ હાઈલાઈટ કરી છે તે તમામ પહેલા તૈયાર કરવી..
📌પેટા નિયમો GPMC Act મુજબ બનાવામાં આવે છે જેમાં મહાનગરપાલિકા ને લગતા સ્થાનિક નિયમાવલી હોય છે,
📌જેનો અમલ અને સંચાલન મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવતો હોય છે.

.
#AMC
આસિસ્ટન્ટ ઓડિટરની ભરતી.
3
7👍1
#AMC
#Requtments
અમદાવાદ મહાનગર પાલિકામાં ઈજનેર શાખામાં વિવિધ સંવર્ગની 636 જગ્યાની ભરતી થઇ શકે છે.
3
2
#AMC
#Requtments
અમદાવાદ મહાનગરપાલિકામાં એસ્ટેડ /ટી.ડી.ઓ ખાતામાં ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી
#AMC
#Requtments
Sahayak technical supervisor (light)
Vacancy: 87
4
#AMC

અમદાવાદ મહાનગરપાલિકામાં હજી કુલ 20 જેટલાં સંવર્ગ ની પરીક્ષા લેવાની બાકી છે, તે તમામ સંવર્ગ તબક્કાવાર પરીક્ષા તારીખ જાહેર થઇ શકે છે.
12
#AMC
ઈજનેર (સિવિલ) વિભાગમાટે
જાહેરખબર ક્રમાંક : ૧૮ થી ૨૦/૨૦૨૫-૨૬
👉આસિસ્ટન્ટ સીટી ઈજનેર-27 જગ્યા
👉 આસિસ્ટન્ટ. ઈજનેર 71 જગ્યા
👉 સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર 474 જગ્યા.
#AMC
#VACANCY
🟢અમદાવાદ મહાનગરપાલિકામાં 45 સહાયક ફૂડ સેફટી ઓફિસરની સીધી ભરતી.