💥 જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો.. 💥
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/qREqZseBHciw9DZx7
*(૧) તારીખ : 07/04/2025 ને સોમવાર*
⏰સમય : સવારે 10:30 થી 12:30 કલાક સુધી
🏛️ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, સુરેન્દ્રનગર
☀️ કંપનીનું નામ : Divya Bhaskar, Surendranagar માં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ભરતી કરવાની છે.
🧑જગ્યાનું નામ : Field Surveyor (M/F)
📙લાયકાત : ધો. 10 પાસ કે તેથી વધુ
📙 વય મર્યાદા : ૧૮ થી વધુ (ભાઇઓ તથા બહેનો)
📙પગાર : (૧) 8000 + Incentive (સુરેન્દ્રનગર જિલ્લો માટે)
(૨) 15,000 + Incentive + રહેવા-જમવાની સુવિધા સાથે (સુરેન્દ્રનગર સિવાયનાં અન્ય જિલ્લાઓ)

👍5
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૦૮-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત એસોસિયેટ, રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન,ટ્રેઈની,ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,એડમીન ઓફિસર,મશીન ઓપરેટર,એરિયા સેલ્સ મેનેજર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, એચાઆર એક્ઝીક્યુટીવ, ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૩ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૦૮-૦૪-૨૦૨૫ ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,
GPSC CLASS 1/2 CALL LATER DOWNLOAD LINK
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3D
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3D
5_6314296305367652351.pdf
193.7 KB