GCC JOB INFO
45.2K subscribers
16.6K photos
475 videos
3.07K files
8.32K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 દોસ્તો તમારા માથી ઘણા બધા લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સ ની તૈયારી કરતા હશે... અને આ ગવર્મેન્ટ એક્ઝામ માં ભૂગોળ પુછાય જ છે ને! અને એમાંય ખાસ કરીને ભારત અને તેના નકશા વિશે ઘણું બધું પૂછાતું હોય છે.

👉 તો આવું જ કંઈક ઉપયોગી એપ અમે લઈને આવ્યા છીએ તમારા માટે... જેમાં તમને ભારતના નકશા રિલેટેડ ઘણી બધી ક્વિઝ અને થીયરી મળશે! આ એપમાં તમને ભારતમાં રહેલા રાજ્યો,નદીઓ, રાજધાનીઓ, ઘણા બધા શહેરો અને નકશામાં તે ક્યાં આવેલા છે તેના વિશેની તમામે તમામ ક્વીઝ તમને અહીં જોવા મળશે.

અને જો એકવાર તમે આ એપમાં રહેલું તમામે તમામ કન્ટેનકન્ટ સોલ્વ કરી નાખશો તો 100% તમે ગવર્મેન્ટ એક્ઝામ્સનો નકશા રિલેટેડ કોઈપણ પ્રશ્ન એકદમ સરળતાથી સોલ્વ કરી શકશો. તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપ ને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/india-map-quiz/
UPSC CDS I 2025 Exam Schedule Released – Check Full Time Table Here! 📢
https://gccjobinfo.com/upsc-cds-i-2025-exam-schedule-released/
યુવા મેગેઝિન સસ્તા દરે GCC BOOKS STORE ના વિધાર્થીઓ માટે

💥 યુવા ના મેગેઝિન 120/130 રૂપિયા હોય છે મહિને જે ની 6 મહિને કિંમત 720 રૂપિયા થાય છે

👉 જે 6 મહિના માટે ગુજરાત કરિયર ક્લબ ના મિત્રો નોંધાવે છે એમને 450 Rs માં ડિલિવરી સાથે મુકવામાં આવશે

🔖 એપ્રિલ,મે,જૂન ,જુલાઈ , ઓગસ્ટ,સપ્ટેમ્બર મહિના સુધી આવશે

એપ્રિલ માં માર્ચ નું કરંટ આવે યુવા નું ખાલી સમજણ માટે

👉 સિટી એરિયા માટે જ છે જ્યાં અંજની,તિરુપતિ, મારુતિ કુરિયર આવતું હોય

👉 એક જ વાર એડ્રેસ આપવાનું રહેશે પછી દર મહિને બહાર પડશે એના 2 દિવસ માં રવાના થઈ જશે

🔥 ઓર્ડર 9574305710 વ્હોટસએપ
💥 સુરત મહાનગરપાલિકા દ્વારા 83 જગ્યાઓ પર શિક્ષક ની ભરતી

👉 મીડિયમમ:ગુજરાતી,મરાઠી,હિન્દી, ઉડિયા, ઉર્દૂ,અંગ્રેજી

👉 વિષયો:ગણિત/વિજ્ઞાન/સમાજવિધા/અંગ્રેજી/ગુજરાતી/સંસ્કૃત/કોમ્પ્યુટર/ઉડિયા/સંસ્કૃત

👉 લાયકાત:પોસ્ટ મુજબ

🔥 અરજી કરવાની તારીખ 26/3/2025 થી 15/4/2025

https://gccjobinfo.com/smc-teacher-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
લિબર્ટી LGK

લિબર્ટી LGK મેગેઝિન સસ્તા દરે GCC BOOKS STORE ના વિધાર્થીઓ માટે

💥 લિબર્ટી LGK મેગેઝિન 120 રૂપિયા હોય છે મહિને જે ની  6 મહિને કિંમત 720 રૂપિયા થાય છે

👉 જે 6 મહિના માટે ગુજરાત કરિયર ક્લબ ના મિત્રો નોંધાવે છે એમને  450 Rs માં ડિલિવરી સાથે મુકવામાં આવશે

🔖 એપ્રિલ,મે,જૂન ,જુલાઈ ,  ઓગસ્ટ,સપ્ટેમ્બર મહિના સુધી આવશે

એપ્રિલ માં LGK માં મે મહિનો લખલે  નું કરંટ આવે છે   સમજણ માટે

👉 સિટી એરિયા માટે જ છે જ્યાં અંજની,તિરુપતિ, મારુતિ કુરિયર  આવતું હોય

👉 એક જ વાર એડ્રેસ આપવાનું રહેશે પછી દર મહિને બહાર પડશે એના 2 દિવસ માં રવાના થઈ જશે

🔥 ઓર્ડર 9574305710 વ્હોટસએપ
💥 હિંમતનગર પાલિકા દ્વારા 25 જગ્યાઓ પર વિવિધ ભરતી

👉 ક્લાર્ક,ક્લાર્ક કમ કેશિયર,સફાઈ કામદાર,ક્લીનર, સ્ટોર કીપર,મુકાદમ અને વિવિધ

🔖 લાયકાત:ગ્રેજયુએટ,10 પાસ, લખી વાંચી શકે તેવા

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ થી 30 દિવસ સુધી

https://gccjobinfo.com/himmatnagar-municipality-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ

🔗  ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Draft Letter_02.04.25.pdf
101.9 KB
📌 મહેસૂલ વિભાગ દ્વારા નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર તથા મહેસૂલી ક્લાર્કની નવી જગ્યાઓ મંજૂર કરવા બાબત
ViewFile (15).pdf
422.6 KB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૫૪/૨૦૨૪૨૫- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની તા. ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ મુખ્ય પરીક્ષા યોજવા અંગેની અગત્યની જાહેરાત
💥વાયરલ Ghibli ફોટો ટ્રેન્ડ શું છે, તમારો ફોટો કેવી રીતે બનાવવો તે જાણો

તમારો કપલ ફોટો પણ હાલના ટ્રેન્ડ પ્રમાણે બનાવો અહી ક્લિક કરીને🔰
👉
https://gccjobinfo.com/ghibli-photohow-to-make-your-photo-in-ghibli/
SLBIN-135-2024-25.pdf
845.2 KB
SLBIN-135-2024-25.pdf

Important Notice and Prelim Exam Syllabus of Advt No. 135/2024-25, Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2

#GPSC
Divyang Interchangebility 20-11-24.pdf
1.2 MB
Divyang Interchangebility 20-11-24.pdf
મંડળની જા.ક્ર. ૨૨૪/ર૦૨૩૨૪- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી

#GSSSB
ViewFile.pdf
518.9 KB
મંડળની જા.ક્ર. ૨૨૮/ર૦૨૩૨૪- આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી

#GSSSB