GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#RMC junior clerk
👍3
#RMC Junior Clerk
અભ્યાસક્રમ
👍8
નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_ક્રમ_2ાવેજ_ચકાસણી_માટે_બોલાવવામાં.pdf
2.7 MB
નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_ક્રમ_2ાવેજ_ચકાસણી_માટે_બોલાવવામાં.pdf
👍2
#GSRTC
👆નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_
દસ્તાવેજ _ચકાસણી_માટે_બોલાવવા_બાબત
👆Cut off Marks 👆
#GSRTC
👩‍❤️‍👨 કોન્સ્ટેબલનો સંપૂર્ણ કોર્સ = માત્ર ₹299
₹૨૯૯ નો કોર્સ તો માત્ર શરૂઆત છે!  ભવિષ્યમાં મફત શિક્ષણનું સપનું સાકાર કરીશું! : મનન સર (ડિરેક્ટર, આલાપ એકેડેમી)

✔️ ગુજરાતનાં સૌથી અનુભવી ફેકલ્ટીઝ
✔️ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ
✔️ કોર્સની વેલિડિટી = 1 વર્ષ
✔️ કોન્સ્ટેબલના 10 મોક પેપર્સ - FREE
✔️ GCERT બેચ - FREE

📱 કોન્સ્ટેબલ કોર્સમાં જોડાવા માટે
       ડાઉનલોડ કરો આલાપ એપ
👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
5👍2
FR-20-202223.pdf
254.2 KB
#GPSC
GPSC CLASS 1-2
ADV 20
FINAL RESULT.
Cut-off👆
👍4
👍62
📌GPSC Class 1-2 Cut Off
👍2
• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૧-૦૩-૨૦૨૫ (શુક્રવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦3 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૧-૦૩-૨૦૨૫ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,
યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/eKwXRwkL5DVWprCZ6
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍2
ગામડાઓના બનેલા શહેરમાં,
વહેલી પરોઢે જાગવા માટે,
રાખવી પડે છે એલાર્મ,
ચકલીઓના ચીં ચીં વાળી રીંગટોનની..
🐥🐤🐥
─━━━━━⊱✿⊰━━━━━─
👍73
નોંધ : હમણાં જ બેચ શરૂ થઈ છે એમાં એડમીશન આપી શકાય તેમ નથી એટલે આ બેચમાં એડમીશન મળશે.

✌🏻જો તમારે કે તમારા કોઈ મિત્રએ જ્ઞાન એકેડમી ગાંધીનગર ખાતે 🎯 સ્પેશિયલ special constable batch બેચ કરવાની હોય તો તારીખ 24/3/2025ના રોજ સવારે 8 વાગે બેચ શરૂ થઈ રહી છે જે જે મિત્રોએ special constable batch માટેની ઓફલાઈન બેચમાં જોડાવાનું હોય તે મિત્રોએ 21/3/2025ના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાન એકેડમી ગાંધીનગર ખાતે પહોંચી જવું..

🟢 Special constable batch 🟢

Gyan Academy Gandhinagar

📚Admissions Open For📚

📌સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ📌 કોર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી

🕐Batch Start 24/3/2025

🕐Batch Time - સવારે 8 to 12:30 morning

📌 21/22/23 ત્રણ દિવસ ફ્રી ડેમો લેક્ચર

🗒નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ રજીસ્ટ્રેશન માટે : 918758277555 , 918758377555

📌gyan app 3 years માટે free

📌 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

📌 ત્રણ ફ્રી ડેમો લેકચર ભર્યા પછી એડમિશનની સુવિધા
👍4
SLB-151-2024-25.pdf
465.2 KB
📌 Prelim Exam Syllabus of Advt No. 151/2024-25, Industries Officer (Technical ) and Manager (Raw Materials), Industries and Mines Department
INC-77-202425.pdf
393.4 KB
📌 Important Notice Regarding Consent Form and Consent Deposit of Advt No. 77/2024-25, Gujarat Water Supply and Sewerage Board Engineering Service (Civil)-Executive Engineer (Civil), Class-1 and Deputy Executive Engineer (Civil), Class-2 (GWSSB)