GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍61
5_6255929142924023651.pdf
176.6 KB
#GPSC
Important Notice Regarding submitting Consent Form and Deposit for Advt. No. 52/2024-25, Assistant Inspector of Motor Vehicle, Class-3, Ports and Transport Department
👍1
📌 RRB ALP CBT-2 EXAM Official Notice

Due to unforeseen technical issues, the exam scheduled on 19.03.2025 (Shift-1 & 2) are being rescheduled for centers where exam could not be conducted. The rescheduled date for examination will be notified shortly.
#GPSC
જા.ક્ર. ૦૭/૨૦૨૪-૨૫, બાગાયત સુપરવાઇઝર વર્ગ-૩ મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ
👍1
#RMC junior clerk
👍3
#RMC Junior Clerk
અભ્યાસક્રમ
👍8
નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_ક્રમ_2ાવેજ_ચકાસણી_માટે_બોલાવવામાં.pdf
2.7 MB
નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_ક્રમ_2ાવેજ_ચકાસણી_માટે_બોલાવવામાં.pdf
👍2
#GSRTC
👆નિગમની_કંડકટર_કક્ષાની_જાહેરાત_
દસ્તાવેજ _ચકાસણી_માટે_બોલાવવા_બાબત
👆Cut off Marks 👆
#GSRTC
👩‍❤️‍👨 કોન્સ્ટેબલનો સંપૂર્ણ કોર્સ = માત્ર ₹299
₹૨૯૯ નો કોર્સ તો માત્ર શરૂઆત છે!  ભવિષ્યમાં મફત શિક્ષણનું સપનું સાકાર કરીશું! : મનન સર (ડિરેક્ટર, આલાપ એકેડેમી)

✔️ ગુજરાતનાં સૌથી અનુભવી ફેકલ્ટીઝ
✔️ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ
✔️ કોર્સની વેલિડિટી = 1 વર્ષ
✔️ કોન્સ્ટેબલના 10 મોક પેપર્સ - FREE
✔️ GCERT બેચ - FREE

📱 કોન્સ્ટેબલ કોર્સમાં જોડાવા માટે
       ડાઉનલોડ કરો આલાપ એપ
👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
5👍2
FR-20-202223.pdf
254.2 KB
#GPSC
GPSC CLASS 1-2
ADV 20
FINAL RESULT.
Cut-off👆
👍4
👍62
📌GPSC Class 1-2 Cut Off
👍2
• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ*
રોજગાર ભરતીમેળો:- ૨૧-૦૩-૨૦૨૫ (શુક્રવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦3 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૧-૦૩-૨૦૨૫ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,
યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/eKwXRwkL5DVWprCZ6
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
👍2