GCC JOB INFO
45.8K subscribers
18.8K photos
555 videos
4.04K files
8.98K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍1
👍3
રોજગાર ભરતીમેળો તા.25-02-2025 (મંગળવાર) - ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.25-02-2025 (મંગળવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે
👍8
💥 ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 300 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ
🔖નાવિક જનરલ ડ્યુટી
🔖નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ

👉 લાયકાત:10 પાસ/12 પાસ

🔥 અરજી કરવાની તારીખ 11/2/2025 થી 25/2/2025

https://gccjobinfo.com/indian-coast-guard-recruitment-3/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍41
હાઇકોર્ટની અલગ અલગ પોસ્ટ પરની ભરતી પરીક્ષાની તારીખ જાહેર.
👍1
RRB CEN-07/24 Last Date Extended
👍1
💥 AIC એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ દ્વારા 55 જગ્યાઓ પર મેનેજમેન્ટ ટ્રેનીની ભરતી

🔖 લાયકાત: પોસ્ટ મુજબ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 20/2/2025

https://gccjobinfo.com/aic-mt-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍2
💥 સેમી કંડકટર લેબોરેટરી SCL દ્વારા 25 જગ્યાઓ પર આસિસ્ટન્ટ ની ભરતી

👉 લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 17/1/2025 થી 26/2/2025

https://gccjobinfo.com/semi-conductor-laboratory/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍3👌1
SYR-56-2024-25.pdf
3.9 MB
📌 ગુજરાત જાહેર સેવા આયોગ

📌 જા.ક્ર.૫૬/૨૦૨૪-૨૫, અધિક મદદનીશ ઇજનેર(વિદ્યુત), વર્ગ-૩ (GMC)ની પ્રાથમિક પરીક્ષાના સંશોધિત અભ્યાસક્રમ બાબત
📌Important Notice 👉Regarding Document Upload for Advt. No. 9/2024-25 Office Superintendent/Vigilance Officer, Class-3, Gandhinagar Municipal Corporation
👍1
ViewFile.pdf
636.9 KB
🔰મંડળની જા.ક્ર. ૨૫૪/૨૦૨૪૨૫- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની તા. ૩૦/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) માં મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારોની યાદી🔰


#GSSSB
👍1
ViewFile.pdf
281.3 KB
🔰જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫, ‘‘પ્રોબેશન ઓફીસર” વર્ગ-૩ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવા બાબત🔰


#GSSSB
RRB Group D 2024 Form Filling Last Date Extended 💥

Last Date : 01/03/2025

#RRB
👍1
વિધા સહાયક પ્રોવિજનલ મેરીટ
૨૦/૦૨/૨૦૨૫
INDV-67-202425.pdf
426.4 KB
Important Notice Regarding Divyang Vacancy of Advt No. 67/2024-25 Deputy Section Officer (Legal Side), Class-3
👍1