GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.13K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍1
*1 કરોડનો પગાર છોડી બિઝનેસ શરૂ કર્યો:* આજે અમદાવાદી યુવકની સંપત્તિ હજાર કરોડ કરતાં વધુ, યુવાનોને ધંધો શરૂ કરવા માટે બે ટિપ્સ આપી
https://divya.bhaskar.com/HV27FDrzMOb
👍1
👍3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
AMC School Board | જુનિયર ક્લર્ક | શું કાયમી નોકરી છે...? 🏃‍♂️🏃‍♂️
.
🔔 શિક્ષણ ક્લર્ક બેચ | JUNIOR CLERK (AMC) | AMC School Board

🆕 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શું તમે 2025 માં આવનારી સરકારી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો ? તો ખાસ આપના માટે જ્ઞાન લાઈવ લાવ્યું છે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ આધારિત JUNIOR CLERK (AMC) -2025 💡
.
🎯 ગુજરાતની સૌથી અનુભવી અને શ્રેષ્ઠ Faculty દ્વારા ઉત્તમ શિક્ષણ
.
FEATURES...🚞
👉 LIVE LECTURES
👉 EXPERT FACULTY TEAM
👉 STUDY MATERIAL KIT
👉 FREE RECORDED LECTURES
👉 PREPARATION AS PER NEW PATTERN AND SYLLABUS
👉 TEST COMBO
👉 DAILY TEST + TOPIC TEST + MOCK TEST
👉 Book Set Free

🛒 શિક્ષણ ક્લર્ક બેચ: https://www.gyanlive.org/courses/596404

📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍7
#CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા આજરોજ છે.
જેમાં પ્રિલિમ્ પાસ ઉમેદવારો અલગ અલગ સેન્ટર ઉપર પોહચી ગયા છે,મુખ્ય પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે.
મળતી માહિતી મુજબ ઉમેદવારો નાં કહેવા પ્રમાણે આણંદ અને અમદાવાદ નાં અમુક સેન્ટરમાં
#બાયોમેટ્રિક વેરીફીકેશન કરવાની ના પાડે છે.

📌પ્રેરણા હિન્દી હાયર સેકન્ડરી (ચાંદખેડા)
📌સાલ્વેશન આર્મી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ (આણંદ)

☝️આ બે સેન્ટર થી
#ઉમેદવાર દ્વારા સંપર્ક કરીને માહિતી આપવામાં આવેલ છે.

☝️શાળા માં રહેલા જાહેર માઇકમાં પણ આ એનાઉસમેંન્ટ થયેલ છે.
☝️આ બાબતે ઉપર જાગૃત ઉમેદવાર દ્વારા ત્યાંના હાજર ઊંચ અધિકારી ને પૂછતા જણાવવામાં આવ્યું છે કે "અમુક સેન્ટર ઉપર બાયોમેટ્રિક ની ટીમ પોહચી નાં હોવાને કારણે તમામ જગ્યાએ બાયોમેટ્રિક બંધ રાખવા માટેનો આદેશ વોટ્સ એપ પર મળેલ છે."
☝️પ્રીલિમ્ પરીક્ષા માં બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવવામાં આવેલ હતું.
✍🏼ઉમેદવાર દ્વારા મળેલ માહિતી મુજબ

📌બાયોમેટ્રિક વગર તમામ સેન્ટર ઉપર એન્ટ્રી મળી રહશે.
આજે પહેલો દિવસ છે એટલે કદાચ અગવડતા પડી હોઈ શકે છે, ઉમેદવારો ને પરીક્ષા નાં સમયમાં મોડું ન થાય અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે વગર બાયોમેટ્રીક પ્રવેશ આપવાની સૂચનો દરેક જિલ્લાઓ માં અપાય ગઈ છે.
📌સાચો જ ઉમેદવારો એન્ટ્રી લે તેના માટે કોલલેટર અને આઈડીપ્રૂફ સાથે કડકાઈ થી ચેક કરવામાં આવશે.
📌ઉમેદવાર સાથે કોઈ અન્યાય નહીં થવા દઈએ.
✍🏼ગૌણ_સેવા

#CCE_GROUP_A
#information

https://x.com/YAJadeja/status/1860977378224373967?t=PfCoguR61nkj4BY89ncKFQ&s=35
👍13
5_6208694814884500029.pdf
168.2 KB
5_6208694814884500029.pdf
👍2
1
👍2
#GPSC
#STI
📌સંમતિ પત્રક
👌1
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.

ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
5_6208566674535225265.pdf
142.8 KB
📌Change in Preliminary Exam Dates
#GPSC
👍1
👆GPSC reforms to accelerate recruitment process
👆Change in Preliminary Exam Dates
#GPSC
IN-28-202425-Consent_241125_172100.pdf
166.4 KB
IMPORTANT NOTICE FOR CONSENT FORM TO BE SUBMITTED TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3